ગુજરાતમાં આકરી ગરમીઃ 12 શહેરોમાં પારો 36 ડિગ્રીને પાર
અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના આરંભ સાથે જ આકાશમાં અગન ગોળી વરસી રહ્યાં હોય તેમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. આજે અમદાવાદ સહિત 12 શહેરમાં ગરમીનો પારો 36ને પાર પહોંચ્યો હતો. જ્યારે આગામી 15 માર્ચથી રાજ્યના ઘણા શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની પાર પહોંચે તેવી શકયતા છે. ગુજરાતમાં આજથી ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. રાજ્યના […]


