92 વર્ષીય લત્તા મંગેશકરની તબિયતમાં સુધારો, વેન્ટિલેટર હટાવી લેવામાં આવ્યું
સૂર સમ્રાટ લતા મંગેશકરની સ્થિતિમાં સુધારો વેન્ટિલેટર પરથી કરવામાં આવ્યા દુર કોરોનાથી સંક્રમિત થયા બાદ હોસ્પિટલ દાખલ થયા હતા અમદાવાદ: લતા મંગેશકરનો પરિવાર સતત તેમની સ્થિતિ વિશે છેલ્લામાં છેલ્લા અપડેટ્સ આપી રહ્યો છે જેથી તેમના ચાહકો રાહતનો શ્વાસ લઈ શકે. તાજેતરની માહિતી અનુસાર, 92 વર્ષીય લતા મંગેશકરની હાલતમાં વધુ સુધારો થવા લાગ્યો છે અને તેમને […]