ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીસનર્સ સુધારા વિધેયકને વિધાનસભામાં સર્વાનુમતે મંજુરી મળી
સુધારા વિધેયકથી “Board” શબ્દનો ઉલ્લેખ કરાયો છે ત્યાં “Council” શબ્દ ઉપયોગ થશે, ગુજરાત કાઉન્સિલ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડિસિન થશે, કાયદાની કલમ-૩૦ હેઠળ રજીસ્ટ્રેશન વગર તબીબી વ્યવસાય કરવો ગુન્હો બનશે ગાંધીનગરઃ વિધાનસભા ગૃહ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે, ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીસનર્સ સુધારા વિધેયક રજુ કરતા જણાવ્યું હતું કે, આ કાયદાનો મુખ્ય હેતુ […]


