વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે વાતાવરણમાં પલટો, તાપમાનમાં ઘટાડો, બફારો વધ્યો
દક્ષિણ ગુજરાતમાં વાદળછાંયુ વાતાવરણ કેરીના ઉત્પાદક ખેડુતો ચિંતિત બન્યા ઘૂળની ડમરીઓ સાથે છાંટા પડવાની શક્યતા અમદાવાદઃ રાજ્યમાં અસહ્ય ગરમી બાદ બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. તેના લીધે શનિવારે તાપમાનમાં ઘટાડો થયો હતો. જોકે હવામાનમાં ભેજનું પ્રમાણ વધતા લોકોએ અસહ્ય બફારાનો અનુભવ કર્યો હતો, દક્ષિણ ગુજરાતમાં આકાશ વાદળછાંયુ બન્યુ હતું અને તેજ ગતિથી પવન ફુંકાતા […]