ગાંધીનગર જિલ્લાની પ્રા.શાળાના વિદેશ ગયેલા ત્રણ શિક્ષકો પરત ન ફરતા સસ્પેન્ડ કરાયા
ત્રણેય શિક્ષકો શાળાઓમાં એક વર્ષથી વધુ સમયથી ગેરહાજર છે, નોટિસ આપવા છતાંયે જવાબ આપતા નથી, બાળકોના શિક્ષણ પર અસર થતાં ત્રણેય શિક્ષકોને સસ્પેન્ડ કરાયા ગાંધીનગરઃ જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓમાં કેટલાક શિક્ષકો મંજુરી લઈને રજા મુકીને વિદેશ પ્રવાસે જતા હોય છે. ત્યારબાદ રજા પુરી થવા છતાંય પરત ફરતા નથી. વિદેશ પ્રવાસે ગયા બાદ સતત એક […]