ભૂજ નજીક હાઈવે પર ટ્રેલરની અડફેટે બાઈકસવાર પતિ-પત્ની અને પૂત્રનું મોત
હાઈવે પર રોંગ સાઈડમાં આવેલા ટ્રેઇલરે બાઈકને ટક્કર મારી પુલ પાટિયા ગામનો પરિવાર અકસ્માતમાં ભોગ બન્યો ભૂજ પોલીસે ટ્રેલરચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી ભૂજઃ કચ્છમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં ભૂજ નજીક વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. ભૂજના પાલારા જેલ નજીક હાઈવે પર ટ્રેલરે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર પતિ-પત્ની […]