સુરતમાં રાંદેર કોઝ-વે નજીક પોલીસ જોઈને જુગારીઓ ભાગ્યા, બે જુગારીના નદીમાં પડતા મોત
રાંદેરના કોઝવે નજીક અવાવરૂ જગ્યામાં 6 જણાં જુગાર રમી રહ્યા હતા નદીમાં ડૂબેલા બે જુગારીઓને સ્થાનિક લોકોએ બહાર કાઢી નવી સિવિલમાં ખસેડ્યા, હોસ્પિટલમાં સારવાર દરમિયાન બન્નેને મૃત જાહેર કરાયા સુરતઃ શહેરના રાંદેરના કોઝવે ખાતે અવાવરૂ જગ્યાએ બપોરના ટાણે છ વ્યકિતઓ જુગાર રમતા હતા ત્યારે પોલીસ પહોંચતા જુગારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી. જેમાં પોલીસથી બચવા માટે […]