અતિ દૂર્લભ અને લુપ્ત પ્રજાતિનું પ્રાણી પેંગોલિન (કીડીખાવ) વેચવા જતા બે શખસો પકડાયા
રાજકોટ એસઓજીની ટીમે વન વિભાગને સાથે રાખીને પેંગોલિંનનું રેસ્ક્યુ કર્યુ, કરોડોની કિંમતના પેંગોલિંનને વેચવા માટે બે શખસો રાજકોટ આવ્યા હતા, કોડિનારના ઘાટવડ ગામે જગલમાં એક ઓરડીમાં પેંગોલિનને પાંજરામાં પૂરીને રખાયું હતુ, રાજકોટઃ રેરેસ્ટ ઓફ ધી રેર ગણાતા દુર્લભ અને લુપ્ત થતી પ્રજાતિનું પેંગોલીન (Pangolin in Rajkot)નું ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયામાં વેચાણ થાય તે પહેલા જ […]


