મોદી કેબિનેટનું 8 જુલાઇએ થશે વિસ્તરણ, 20 નવા ચહેરાઓ કેબિનેટમાં થશે સામેલ
મોદી કેબિનેટનું વિસ્તરણ આગામી 8 જુલાઇએ થઇ શકે મોદી કેબિનેટમાં 20 નવા ચહેરા થશે સામેલ મંત્રીમંડળના કેટલાક મંત્રીઓને પદ પરથી હટાવવામાં આવી શકે છે નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રીમંડળનું વિસ્તરણ ટૂંક સમયમાં થઇ શકે છે. સૂત્રો અનુસાર આગામી 8 જુલાઇ એટલે કે ગુરુવારે મોદી કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે અને પ્રાપ્ત માહિતી અનુસાર 20 નવા ચહેરાને સામેલ […]