કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને CMએ અમદાવાદમાં લોકો સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરી
અમદાવાદઃ નવા વર્ષના દિવસે કેન્દ્રીય ગૃહ અને સહકારિતામંત્રી અમિત શાહે પરિવાર સાથે ઉજવણી કરી હતી. અને લોકો સાથે નૂતનવર્ષની શુભેચ્છાની આપલે કરી હતી. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના સર્કિટ હાઉસ એનેક્સી ખાતે નાગરિકો સાથે નૂતન વર્ષની શુભેચ્છાની આપ-લે કરી હતી. અમદાવાદમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે થલતેજ ખાતેના પોતાના નિવાસસ્થાને પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે નવા […]