દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટની ઘટનાને લીધે કેન્દ્રિય મંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ રદ કરાયો
કેન્દ્રિય મંત્રી અમિત શાહ કાલે ગુજરાતની એક દિવસની મુલાકાતે આવવાના હતા, અમિત શાહ અમદાવાદ અને મહેસાણા ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના હતા, દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ ઘટનાની તપાસમાં કેન્દ્રિય મંત્રીનું માર્ગદર્શન અમદાવાદ: કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતની એક દિવસની મુલાકાતે આજે આવવાના હતા. અને આવતી કાલે અમદાવાદ અને મહેસાણામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના […]


