વાવ-સુઈગામના સરહદી ગામોમાં 3 કિમી સુધી સંભળાય તેવી સાયરન લગાવાશે
તાલુકાના હેડક્વાર્ટર પર 8 કિમીની રેન્જવાળા સાયરન લાગશે વાવના 43 અને સુઈગામના 79 ગામોમાં સાયરન સિસ્ટમ લગાવવામાં આવી ઈમરજન્સી સ્થિતિમાં લોકોને એલર્ટ કરી શકાશે પાલનપુરઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ તનાવભરી સ્થિતિ ચાલી રહી છે, ત્યારે બનાસકાંઠા અને થરાદના સરહદી ગામડાંઓના લોકોને ઈમરજન્સીના સમયે આગોતરી જાણકારી મળી રહે તે માટે તમામ ગામડાંઓ અને તાલુકા મથકે […]