કડીમાં કમોસમી વરસાદને લીધે અન્ડરપાસમાં પાણી ભરાતા વાહનો ફસાયાં, એકનું મોત
ગતરાત્રે વરસાદને લીધે થોળ રોડ પરના અન્ડરબ્રિજમાં પાણી ભરાયા હતા અન્ડરપાસમાં ફસાયેલા 6 વાહનોનું રેસ્ક્યુ કરાયું સ્કોર્પિયાના ચાલકનું ડુબી જતા મોત મહેસાણાઃ ગુજરાતમાં ગઈ રાતે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેમાં જિલ્લાના કડીમાં એક ઈંચથી વધુ વરસાદ પડતા થોળ રોડ પર આવેલા અંડરપાસમાં પાસ ભરાઇ ગયું હતું. જેના લીધે ચાર વાહનો ફસાઇ ગયા હતા. ઘટનાની […]