વિજ્ઞાન ગુર્જરી દ્વારા વિદ્યાનગર અને રાજકોટમાં ચંદ્રયાન-3ના લેન્ડિંગને નિહાળવાનો કાર્યક્રમ યોજાયો
અમદાવાદઃ વિજ્ઞાન ગુર્જરી દ્વારા વલ્લભ વિદ્યાનગર અને રાજકોટમાં ચંદ્રયાન-3ના ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ નિહાળવાનો તથા ભારતીય રસાયણ વિજ્ઞાનના પિતા આચાર્ય ડૉ. પી. સી. રે વિશે સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો. ભારતના ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને (ISRO) દ્વારા વિકસાવેલ મિશન ચંદ્રયાન-3નું મૂન સોફ્ટ લેંડિંગ એટલે કે ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કરાયુ તેનું જીવંત પ્રસારણનું આયોજન […]