અમદાવાદના પશ્વિમ વિસ્તારના લોકો વધુ પાણીનો વેડફાટ કરે છે, માથાદીઠ 245 લીટરનો ઉપયોગ
અમદાવાદઃ શહેરના પશ્વિમ વિસ્તારના લોકો સૌથી વધુ પાણીનો વપરાશ કરી રહ્યા છે. લોકોની પાણીની કિંમત જ ન હોય તે રીતે પાણીનો વેડફાટ પણ કરી રહ્યા છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પશ્વિમ વિસ્તારને માથાદીઠ 245 લીટર પાણી આપવામાં આવે છે. છતાં પણ ઘણીબધી સોસાયટીઓને બોર ચલાવવાની ફરજ પડી રહી છે. શહેરનો પશ્વિમ વિસ્તાર સમૃદ્ધ ગણાય છે. પરંતુ આ […]