સુરતમાં બોર્ડના પરીક્ષાર્થીઓને મુશ્કેલી હશે, તો ટ્રાફિક પોલીસ જવાનો કેન્દ્રો પર પહોંચાડશે
સુરત: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતી કાલથી એટલે કે તા.11મી માર્ચને સોમવારથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે સુરત શહેરમાં પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો પર પહોંચવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે શહેર ટ્રાફિક પોલીસે આયોજન કર્યું છે. શહેરના 36 ટ્રાફિક જેટલા સેન્ટર ઉપર ટ્રાફિક પોલીસના ત્રણ બાઈક સાથે […]