યુવા વિકાસ પહેલ માટે ગુજરાત શૈક્ષણિક પરિવર્તનમાં એક અગ્રણી તરીકે ઉભરી આવ્યું છે: કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરી
ગાંધીનગરઃ કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) અને શિક્ષણ રાજ્યમંત્રી જયંત ચૌધરીએ ગુજરાતના ગાંધીનગર ખાતે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC) અને પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU) દ્વારા સંયુક્ત રીતે સ્થાપિત સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE)નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે જયંત ચૌધરીએ કહ્યું, “યુનિવર્સિટીઓ ફક્ત શિક્ષણ સંસ્થાઓ નથી – તે ગતિશીલ સેતુ છે જે […]