1. Home
  2. revoi editor

revoi editor

ગુજરાતઃ ડબલ સીઝનનો માહોલ, સવારે ઠંડી અને બપોરે પારો 34 ડીગ્રીને પાર

અમદાવાદ, 10 ફેબ્રુઆરી 2026: ગુજરાતમાં હાલ હવામાનનો મિજાજ એકાએક બદલાયો છે, જેના કારણે રાજ્યવાસીઓ ‘બેવડી ઋતુ’ (Double Season) નો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાતા સવારે હળવી ઠંડીનો અહેસાસ થાય છે, પરંતુ સૂર્યપ્રકાશ વધતાની સાથે જ બપોરના સમયે ગરમીનો આકરો મિજાજ જોવા મળે છે. છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યના લઘુત્તમ તાપમાનમાં […]

પાકિસ્તાન ઘૂંટણીયે પડ્યું, 15મી ફેબ્રુઆરીએ ભારત સામે રમશે ટી20 મેચ

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2026: આઈસીસી વર્લ્ડકપમાં ભારત સાથે રમવાનો ઈન્કાર કરનાર પાકિસ્તાની સરકારે થુંકીને ચાડ્યું હોય તેમ ભારત સાથે રમવા માટે પોતાની ક્રિકેટ ટીમને મંજુરી આપી દીધી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીએ કોલંબોના કે.આર.પ્રેમાદાસ સ્ટેડિયમમાં મેચ રમાશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારત સાથે રમવા માટે આઈસીસી સામે કેટલી શરતો રાખી હતી, જો કે, આઈસીસીએ […]

રાજકોટથી દુબઈ અને બેંગકોકની ફ્લાઇટ્સ શરૂ કરવા રજૂઆત કરાઈ

રાજકોટ, 10 ફેબ્રુઆરી 2026: સૌરાષ્ટ્રના આર્થિક અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ (હિરાસર) ખાતેથી વહેલી તકે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ થાય તે ખૂબ જરૂરી છે. આ દિશામાં સક્રિય પ્રયાસોના ભાગરૂપે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલયને એક મહત્વપૂર્ણ પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. ચેમ્બર ઓફ કોમર્સની મુખ્ય માંગ […]

સૂક્ષ્મ અને નાના ઉદ્યોગોને હવે 20 લાખ સુધીની કોલેટરલ-મુક્ત લોન મળશે

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2026: દેશમાં સૂક્ષ્મ અને નાના ઉદ્યોગો (MSEs) ને હવે 20 લાખ સુધીની કોલેટરલ-મુક્ત લોન (કોલેટરલ વિના લોન) મળશે. આ માહિતી RBI દ્વારા સોમવારે જારી કરાયેલા પરિપત્રમાં આપવામાં આવી હતી. RBI પરિપત્રમાં જણાવાયું છે કે ભારતીય રિઝર્વ બેંકે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) ક્ષેત્રને ધિરાણ (સુધારા) દિશાનિર્દેશો, 2026 જારી કર્યા છે. […]

ભારત-અમેરિકા વેપાર કરાર રાષ્ટ્રીય હિતમાં શ્રેષ્ઠ કરાર: શિવરાજસિંહ

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2026: કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું છે કે ભારત-અમેરિકા વેપાર કરાર રાષ્ટ્રીય હિતમાં શ્રેષ્ઠ કરાર છે. તે ખેડૂતોના હિતોનું સંપૂર્ણ રક્ષણ કરે છે. મથુરામાં ગોવર્ધન પરિક્રમા પછી મીડિયા સાથે વાત કરતા કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે આ વેપાર કરાર ભારતના ખેડૂતો, મહિલાઓ અને યુવાનોના સપનાઓને નવી પાંખો આપશે અને […]

આપનું આજનું રાશિ ભવિષ્ય અને પંચાગ-નક્ષત્ર વિશે જાણો

🌟 દૈનિક પંચાંગ અને રાશિ ભવિષ્ય 🌟 મંગળવાર, ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૬ 📍 સ્થળ: અમદાવાદ, ગુજરાત, ભારત 🗓️ તિથિ અને મુખ્ય પંચાંગ વિગત માહિતી મહત્વ ચંદ્ર માસ માઘ કૃષ્ણ પક્ષ વદ પક્ષ (ઉતરતી કળા) તિથિ કૃષ્ણ અષ્ટમી (સવારે ૦૭:૨૮ સુધી) પછી નોમ. જાનકી જયંતિ (સીતા નોમ). નક્ષત્ર અનુરાધા (વૃશ્ચિક) સવારે ૦૭:૫૬ થી શરૂ. શનિ પ્રધાન. મિત્રતા […]

આ ગ્રહને એક ચક્ર પૂર્ણ કરવામાં પૃથ્વીના 243 દિવસ લાગે છે!

પૃથ્વી પર એક દિવસ 24 કલાકનો હોય છે, પરંતુ આપણા સૌરમંડળમાં દરેક ગ્રહ પૃથ્વીના નિયમોનું પાલન કરતા નથી. બ્રહ્માંડમાં એક એવો પણ ગ્રહ છે જ્યાંનો એક દિવસ પૃથ્વીના અનેક મહિનાઓ બરાબર હોય છે. આ ગ્રહ છે ‘શુક્ર’ , જે પોતાની અત્યંત ધીમી ગતિ અને વિચિત્ર ભ્રમણકક્ષા માટે જાણીતો છે. શુક્ર ગ્રહને પોતાની ધરી પર એક […]

રસોડામાં છુપાયેલું છે ગ્લોઈંગ સ્કીનનું રહસ્ય, આ 5 શાકભાજી બદલી દેશે તમારો લુક

આજકાલ બજારમાં ત્વચાની સંભાળ માટે હજારો રૂપિયાના ફેન્સી બ્યુટી પ્રોડક્ટ્સ મળે છે, પરંતુ કુદરતી સુંદરતાનો સાચો આધાર યોગ્ય પોષણ છે. વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર શાકભાજી માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં, પણ ચમકતી ત્વચા માટે પણ વરદાન સમાન છે. જો તમે તમારા રસોડાને જ ‘સ્કીન કેર લેબ’ બનાવી દો, તો પિમ્પલ્સથી લઈને ડાઘ-ધબ્બા સુધીની તમામ સમસ્યાઓનો […]

આર્મેનિયાએ પહેલી વાર ભારત પાસેથી ખરીદેલા શસ્ત્રોનું જાહેરમાં પ્રદર્શન યોજ્યું

નવી દિલ્હી, 9 ફેબ્રુઆરી 2026:આર્મેનિયાએ પહેલી વાર ભારત પાસેથી ખરીદેલા શસ્ત્રોનું જાહેરમાં પ્રદર્શન કર્યું છે. ભારતીય સશસ્ત્ર દળોના વડા જનરલ અનિલ ચૌહાણ હાલમાં આર્મેનિયાની મુલાકાતે છે. તેમને આર્મેનિયન અને ભારતીય શસ્ત્રો સહિત આર્મેનિયન-નિર્મિત હવાઈ બોમ્બ માટે વિવિધ UAV અને ફેરફાર મોડ્યુલ પણ બતાવવામાં આવ્યા હતા. પ્રદર્શનમાં રહેલા શસ્ત્રોમાં આકાશ એન્ટી-એરક્રાફ્ટ મિસાઇલ સિસ્ટમ, પિનાકા મલ્ટીપલ રોકેટ […]

T20 વર્લ્ડ કપ: ભારત સાથે દ્વિપક્ષીય સિરીઝ રમવાની PCBની માંગ નામંજૂર!

દુબઈ, 9 ફેબ્રુઆરી 2026: ટી20 વર્લ્ડ કપ 2026માં ભારત-પાકિસ્તાન મેચને લઈને ચાલી રહેલા ગજગ્રાહ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) સમક્ષ મૂકેલી 4 મુખ્ય માંગણીઓમાંથી 3 માંગણીઓને ICCએ સ્પષ્ટપણે ફગાવી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ICCએ આ માંગણીઓને પોતાના અધિકારક્ષેત્રની બહાર ગણાવી છે. તાજેતરમાં પાકિસ્તાન ગયેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code