1. Home
  2. revoi editor

revoi editor

કચ્છમાં સોલાર પ્લાન્ટના કેબલ ચોરીને સ્કોર્પિયોમાં જતો શખસ બનાસકાંઠાથી પકડાયો

પાલનપુર, 02 માર્ચ, 2026: Accused of stealing solar plant cables arrested from Banaskantha કચ્છના ખાવડા પોલીસ સ્ટેશનની હદમાંથી સોલાર પેનલના કેબલ ચોરીને શખસો રાજસ્થાન તરફ સ્કોર્પિયો કારમાં જતા હતા. તે દરમિયાન બનાસકાંઠામાં ડીસા-પાલનપુર હાઈવે પર એલસીબીનો સ્ટાફ વાહન ચેકિંગ કરી રહ્યો હતો. ત્યારે સ્કોર્પિયો કારને ઊભી રાખવાનું કહેતા કાર પુરફાટ ઝડપે ભગાડી હતી તેથી પોલીસને […]

ભાવનગર સર્કલમાં PGVCLની ડ્રાઈવમાં 1.25 લાખ ગ્રાહકો પાસેથી 36.32 કરોડ વસુલાયા

ભાવનગર, 02 માર્ચ, 2026: 36.32 crores collected from customers in PGVCL drive in Bhavnagar circle ગુજરાત સરકારની માલીકીની  પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા સૌરાષ્ટ્રભરમાં બાકી વીજળી બિલોની વસુલાત માટે ડીસકનેક્શન ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાવનગર સર્કલમાં 1.25 લાખ ગ્રાહકો પાસેથી રૂ.36.32 કરોડ વસુલાયા છે. ઉપરાંત વીજળીનું બિલ નહીં ભરનારા 6270 વીજ […]

રાજકોટમાં જામનગર રોડ પર આવેલી 10 સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાનો અભાવ

રાજકોટ, 02 માર્ચ, 2026: Lack of basic facilities in 10 societies in Rajkot રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્સ, વિવિધ વેરાઓ તેમજ સરકારી ગ્રાન્ટ સહિત કરોડો રૂપિયાની આવક છે. પણ શહેરની ઘણી સોસાયટીના રહિશો હજુ પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. શહેરના જામનગર રોડ પર આવેલી અમી હાઇટ્સ તેમજ તેની આસપાસની 10 જેટલી સોસાયટીઓમાં જવા માટે ઉબડ-ખાબડ કાચો […]

રાજકોટમાં કાલાવડ રોડ પર મંડપના ગોદામમાં ભીષણ આગ લાગી, સામાન બળીને ખાક

રાજકોટ, 02 માર્ચ, 2026: A massive fire broke out in a Mandap godown શહેરના કાલાવડ રોડ પર આવેલા વાજડી ગામ નજીક એક મંડપના ગોદામમાં ગત રાતના સમયે આગ ફાટી નિકળી હતી. અને જોતજોતામાં આગે વિકરાળરૂપ ધારણ કર્યું હતું. આગ લાગ્યાની જાણ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ફાયરબ્રિગેડને જાણ કરાતા ફાયરનો કાફલો દોડી આવ્યો […]

હોળીની ઝાળ કઈ દિશામાં છે, તેનુ અવલોકન કરીને વર્ષ કેવું જશે એનો વરતારો નક્કી થશે

અમદાવાદ,  02 માર્ચ, 2026: Observing the Holi lights will determine how the year will go ગુજરાતભરમાં આજે સાંજે હોળીકા દહન યોજાશે, અસત્ય પર સત્યની જીતનું પર્વ એટલે હોલિકા દહન, લોકો હોળીકાની પ્રદિક્ષણા અને દર્શન કરવા માટે ઉમટી પડશે. મહાનગરોથી લઈને નાના શહેરોમાં દરેક સોસાયટીઓ નજીક હોળીનું પ્રાગટ્ય કરાતુ હોય છે. હવે તો વૈદિક હોળી પ્રાગટ્યનું […]

ગુજરાત શહેરી વિકાસ મિશન (GUDM)ને મળશે બેસ્ટ કમ્યુનિટી ઇમ્પેક્ટ પ્રોજેક્ટ એવોર્ડ

ગાંધીનગર, 02 માર્ચ, 2026: Urban Development Mission to get Best Community Impact Project Award મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના શહેરોને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવા માટે વિવિધ પહેલો હાથ ધરવામાં આવી છે. તેના માટે ગુજરાત શહેરી વિકાસ મિશન (GUDM) દ્વારા મોટા શહેરોની સાથે રાજ્યના નગરપાલિકા ક્ષેત્રોમાં પણ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને યોગ્ય આયોજનથી નાગરિકોની સુખાકારીમાં વધારો કરવામાં […]

ઈરાનના પરમાણુ મથક ઉપર હુમલાના અહેવાલો વિશે જાણો શું કહ્યું IAEAએ?

ઈરાનના પરમાણુ મથક ઉપર હુમલો થયાના અહેવાલ IAEA દ્વારા નકારવામાં આવ્યા યુએન, 2 માર્ચ, 2026 – ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે હવે પરમાણુ વિકિરણ (Nuclear Radiation) નું જોખમ તોળાઈ રહ્યું છે. જોકે, આ અંગે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA) ના વડા રાફેલ ગ્રોસીએ સ્પષ્ટતા કરી છે કે હાલ આવી કોઈ સ્થિતિ નથી. […]

US-ઈરાન યુદ્ધઃ અભિનેત્રી સોનલ ચૌહાણે હવે દુબઈને સલામત જગ્યા ગણાવી, કહ્યું સોરી

દુબઈ, 2 માર્ચ, 2026 – US-Iran war: Actress Sonal Chauhan – અભિનેત્રી સોનલ ચૌહાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યુએસ-ઈરાન જંગ વચ્ચે દુબઈથી તેમને ભારત પરત લાવવામાં મદદ કરવાની વિનંતી કરી હતી. જોકે, હવે તેમણે ચાહકો સાથે નવું અપડેટ શેર કરતા જણાવ્યું છે કે તે બિલકુલ સુરક્ષિત છે. એટલું જ નહીં, તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને દુબઈની […]

T20 વર્લ્ડ કપ 2026: સેમીફાઇનલમાં રિઝર્વ ડે અને ડકવર્થ લુઈસના નવા નિયમો લાગુ પડશે

નવી દિલ્હી, 2 માર્ચ 2026: ચાર સપ્તાહના રોમાંચક ક્રિકેટ બાદ હવે T20 વર્લ્ડ કપ 2026 તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. દુનિયાની શ્રેષ્ઠ ચાર ટીમો ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત, દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ હવે ટ્રોફી જીતવા માટે મેદાનમાં ઉતરશે. તમામ નોકઆઉટ મેચો ભારતના પ્રતિષ્ઠિત સ્ટેડિયમોમાં રમાશે, જેમાં પ્રથમ સેમીફાઇનલ દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે થશે, […]

પશ્ચિમી એશિયામાં યુદ્ધના વાદળો વચ્ચે PM મોદીની શાંતિની અપીલ

નવી દિલ્હી, 2 માર્ચ 2026: પશ્ચિમી એશિયામાં વધી રહેલા સૈન્ય સંઘર્ષ અને ઈરાન-ઈઝરાયેલ વચ્ચેના તણાવ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું છે કે, વર્તમાન કટોકટીનો ઉકેલ માત્ર યુદ્ધ નહીં, પરંતુ ‘સંવાદ અને કૂટનીતિ’ દ્વારા જ શક્ય છે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની સાથેની મુલાકાત બાદ વડાપ્રધાને વૈશ્વિક સ્થિતિ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code