1. Home
  2. sanket

sanket

હવે સમુદ્રમાં પણ ભારતના દુશ્મનો થરથર કાંપશે! ભારત રાફેલ-વિક્રમાદિત્ય એરક્રાફ્ટના દરિયાઇ વર્ઝનનું કરશે પરીક્ષણ

હવે સમુદ્રમાં પણ ભારતના દુશ્મનો થરથર કાંપશે ભારત આજે રાફેલ જેટના દરિયાઇ વર્ઝનનું કરશે પરીક્ષણ વિક્રમાદિત્ય એરક્રાફ્ટ અને રાફેલ-એમનું પરીક્ષણ કરશે નવી દિલ્હી: ભારતના દુશ્મનો હવે થરથર કાંપશે. ભારત સંરક્ષણ ક્ષેત્રે દિન પ્રતિદીન વધુને વધુ મજબૂત બની રહ્યું છે. એક તરફ આકાશમાં ભારત પાસે રાફેલની તાકાત છે તો બીજી તરફ સમુદ્રની સુરક્ષા માટે ભારત પાસે […]

સેબીએ હવે ટેક્નોલોજી પર ધ્યાન કેન્દ્રિત કર્યું, આ રીતે વોટ્સએપ-ટેલિગ્રામથી નોટિસ મોકલશે

બજાર નિયામક સેબી હવે બની હાઇટેક શો-કોઝ નોટિસ, સમન્સ વોટ્સએપ મારફતે મોકલાશે તેનાથી સમયનો બગાડ પણ અટકશે નવી દિલ્હી: ભારતીય બજાર નિયામક સેબી હવે હાઇટેક તરફ વળી છે. હવે શો-કોઝ નોટિસ, સમન્સ કે આદેશો વોટ્સએપ, ટેલિગ્રામ જેવા ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ મારફતે મોકલવાની તૈયારી કરી રહી છે. આ પદ્વતિથી સમયનો બગાડ પણ અટકશે તેમજ ઝડપથી નોટિસ […]

ડિસેમ્બરમાં રિટેલ વેચાણને ફટકો, 16 ટકાનો ઘટાડો નોંધાયો

ડિસેમ્બરમાં રિટેલ વેચાણ થયું પ્રભાવિત ડિસેમ્બર, 2021 દરમિયાન રિટેલ વેચાણ 16 ટકા ઘટ્યું ટુ વ્હીલર્સના રજીસ્ટ્રેશનમાં 19.86%નો ઘટાડો નોંધાયો નવી દિલ્હી: ડિસેમ્બર, 2021 દરમિયાન દરેક પ્રકારના વાહનોના રિટેલ વાહનોના વેચાણના આંકડાઓ ફેડરેશન ઑફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશન દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. આ અનુસાર ડિસેમ્બર મહિનામાં દરેક પ્રકારના વાહનોના રજીસ્ટ્રેશનનો આંક ડિસેમ્બરમાં વાર્ષિક ધોરણે 16.05 ટકા […]

હવે ફોન જોયા વગર ખબર પડશે કોનો આવ્યો વોટ્સએપ મેસેજ, આવ્યું વોટ્સએપનું આ અફલાતૂન ફીચર

વોટ્સએપનું અફલાતૂન ફીચર હવે ચોક્કસ સંપર્ક માટે ચોક્કસ રિંગટોન કરો સેટ આ રીતે આ ફીચર કરો એક્ટિવેટ નવી દિલ્હી: વોટ્સએપ વર્ષ દરમિયાન અનેકવાર નવા નવા ફીચર્સ પોતાના યૂઝર્સ માટે લૉંચ કરતું રહે છે. વોટ્સએપ નવા નવા ફીચર્સ સમયાંતરે રજૂ કરીને જ પોતાની લોકપ્રિયતા અકબંધ રાખવામાં સફળ રહ્યું છે. વોટ્સએપમાં સામાન્યપણે કોઇનો પણ મેસેજ આવે ત્યારે […]

ઇન્સ્ટાગ્રામે હવે ક્રોનોલોજીકલ ફીડનું પરીક્ષણ શરૂ કર્યું, હવે દેખાશે આ ફેરફારો

ઇન્સ્ટાગ્રામે હવે ક્રોનોલોજીકલ ફીડનું પરીક્ષણ શરૂ કર્યું યૂઝર્સ ફીડમાં હવે કેટલાક ફેરફારો દેખાશે આગામી સપ્તાહમાં ટ્રાયલ પૂરી કરાશે નવી દિલ્હી: વોટ્સએપની જેમ ફોટો શેરિંગ પ્લેટફોર્મ Instagram પણ સમયાંતરે પોતાના યૂઝર્સને અવનવા ફીચર્સ પ્રદાન કરતું રહે છે અને વોટ્સએપ બાદ ઇન્સ્ટાગ્રામ પણ ખૂબ જ લોકપ્રિય એપ છે. હવે ઇન્સ્ટાગ્રામે ક્રોનોલોજીકલ ફીડનું ટેસ્ટિંગ કરવાનું શરૂ કર્યું છે. […]

પાકિસ્તાને તાલિબાનને આપી ખુલ્લેઆમ ચેતવણી, અમારા સૈનિકોનું લોહી વહ્યું છે એટલે કામ કોઇ રીતે નહીં રોકાય

પાકિસ્તાને તાલિબાનને આપી ખુલ્લી ચેતવણી સીમા પર કાંટાળા તાર લગાવવાનું કામ ચાલુ જ રહેશે તે કોઇપણ હિસાબે નહીં રોકાય નવી દિલ્હી: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સીમા પર તણાવ સતત વધી રહ્યો છે. તાલિબાન અત્યારે અફઘાનની સીમા પર પાકિસ્તાની સેનાના કાંટાળા તાર ઉખાડી રહ્યું છે. ત્યારે બીજી તરફ પાકિસ્તાન સતત તાર લગાવી રહ્યું છે. આ વચ્ચે […]

ગ્રીન એનર્જી કોરિડોરના બીજા તબક્કાની યોજનાને લીલી ઝંડી, ગુજરાત સહિતના રાજ્યો થશે લાભાન્વિત

પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાઇ કેબિનેટ બેઠકમાં બેઠકમાં લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય ગ્રીન એનર્જી કોરિડોરના બીજા તબક્કાની યોજનાને લીલી ઝંડી નવી દિલ્હી: આજે પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઇ હતી. આ બેઠક દરમિયાન કેબિનેટે મહત્વપૂર્ણ નિર્ણય લેતા ગ્રીન એનર્જી કોરિડોરના બીજા તબક્કાની યોજનાને લીલી ઝંડી આપી છે. આ યોજના અંતર્ગત સોલાર અને પવન ઉર્જા જેવા કુદરતી […]

પીએમ મોદીની સુરક્ષામાં છીંડાથી રાષ્ટ્રપતિ પણ ચિંતિત, પીએમ મોદીએ રાષ્ટ્રપતિને સમગ્ર ઘટનાથી અવગત કર્યા

પીએમની સુરક્ષામાં ચૂકથી રાષ્ટ્રપતિ ચિંતિત પીએમ મોદીએ રાષ્ટ્રપતિને સમગ્ર ઘટનાની જાણકારી આપી કાલે આ મામલે સુપ્રીમમાં થશે સુનાવણી નવી દિલ્હી: પંજાબમાં પીએમ મોદીના પ્રવાસ દરમિયાન સામે આવેલી સુરક્ષામાં ચૂકને લઇને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ચિંતા વ્યક્ત કરી હતી. રાષ્ટ્રપતિએ ત્યારબાદ પીએમને મળવા માટે બોલાવ્યા હતા. આ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોંવિંદને ઘટનાની સંપૂર્ણ માહિતી […]

વેલ્યુએશન: LIC પાસે 463 અબજ ડૉલરની સંપત્તિ, પાકિસ્તાનની કુલ GDP કરતાં પણ વધારે

IPO પહેલા LICનું વેલ્યુએશન કરાયું કંપની પાસે 463 અબજ ડૉલરની સંપત્તિ આ સંપત્તિ પાકિસ્તાનની કુલ GDP કરતાં પણ વધારે નવી દિલ્હી: આ વર્ષે રોકાણકારો જેની આતુરતાપૂર્વક પ્રતિક્ષા કરી રહ્યા છે તેવા LICનો IPO આવવાનો છે ત્યારે IPO લોંચ થાય તે પહેલા તેની સંપત્તિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. કંપનીની કુલ સંપત્તિ 463 અબજ ડોલર છે જે […]

એર ઇન્ડિયાના ખાનગીકરણને અટકાવવાની આ સાંસદની પિટિશિન દિલ્હી હાઇકોર્ટે ફગાવી

ભાજપના સાંસદ ડૉ. સુબ્રમણ્યમ સ્વામીને ઝટકો એર ઇન્ડિયાના ખાનગીકરણને અટકાવવાની પિટિશન દિલ્હી હાઇકોર્ટે ફગાવી સ્વામીએ આ પ્રક્રિયામાં ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા નવી દિલ્હી: સરકારે થોડાક સમય પહેલા એર ઇન્ડિયાના ખાનગીકરણનો નિર્ણય કર્યો હતો અને આ માટે તાતા ગ્રૂપ સાથે પ્રસ્તાવિત સોદા અંગે વાતચીત ચાલી રહી છે ત્યારે સરકારના આ ખાનગીકરણના નિર્ણયને ભાજપના સાંસદ ડૉ. સુબ્રમણ્મ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code