1. Home
  2. sanket

sanket

ભારતીય મૂળના બ્રિટિશ મહિલાનું અદમ્ય સાહસ, એકલા હાથે જ દક્ષિણ ધ્રુવ સુધી પહોંચી ઇતિહાસ રચ્યો

ભારતીય મૂળની બ્રિટિશ મહિલાએ પોતાના સાહસનો આપ્યો પરચો એકલા હાથે દક્ષિણ ધ્રુવ સુધીનો પ્રવાસ ખેડીને ઇતિહાસ રચ્યો સ્કી ઉપર સરકીર 40 દિવસમાં 700 માઇલ કાપી દક્ષિણ ધ્રુવ પહોંચ્યા નવી દિલ્હી: સાહસ અને જુસ્સો તો દરેક ભારતીયોના લોહીમાં રહેલો છે ત્યારે પોતાના સાહસનો પરચો આપતા ભારતીય મૂળના બ્રિટિશ મહિલાએ એકલા જ દક્ષિણ ધ્રુવ સુધીનો પ્રવાસ ખેડીને […]

ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે ભાજપ હવે હાઇટેક ચૂંટણી પ્રચાર કરશે, વર્ચ્યુઅલ રેલીઓનું કરશે આયોજન

ઓમિક્રોનના ભય વચ્ચે હવે ભાજપ હાઇટેક ચૂંટણી પ્રચાર કરશે ચૂંટણી પ્રચાર દરમિયાન વર્ચ્યુઅલ રેલીઓનું કરશે આયોજન મન કી બાત કાર્યક્રમ હાઇટેક રીતે લોકો સુધી પહોંચાડશે નવી દિલ્હી: દેશમાં ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે અને આ વર્ષે 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે આ વખતે ચૂંટણી પ્રચાર દરમિયાન સંક્રમણ વધુ ના પ્રસરે […]

એર ઇન્ડિયાના ખાનગીકરણના નિર્ણયને સુબ્રમણ્યમ સ્વામીએ હાઇકોર્ટમાં પડકાર્યો, ગુરુવારે કોર્ટ સંભળાવશે ચુકાદો

નવી દિલ્હી: સરકાર હવે એર ઇન્ડિયાનું ખાનગીકરણ કરવા જઇ રહી છે અને આ માટે તાતા સન્સ સાથે સોદાની પણ વાત ચાલી રહી છે ત્યારે મોદી સરકારના જ સાંસદ અને બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આ સોદાને પડકારતી અરજી દિલ્હી હાઇકોર્ટમાં કરી હતી જે મામલે ગુરુવારે એટલે કે 6 જાન્યુઆરીના રોજ કોર્ટ પોતાનો ચૂકાદો સંભળાવશે. પ્રાપ્ત વિગતો […]

ઓમિક્રોનના પ્રકોપ વચ્ચે ફ્રી કોવિડ ટેસ્ટના નામે હેકર્સ લોકોને સંવેદનશીલ ડેટા ચોરી રહ્યા છે, ગૃહ મંત્રાલયે એડવાઇઝરી જારી કરી

નવી દિલ્હી: ઓમિક્રોનનો પ્રકોપ સમગ્ર દેશમાં વધી રહ્યો છે ત્યારે ફ્રી ટેસ્ટ કરાવવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. આ વચ્ચે ફ્રી ટેસ્ટના નામે સંવેદનશીલ માહિતી તફડાવી લેવા માટે હેકર્સ અત્યારે સક્રિય બન્યા છે. ગૃહ મંત્રાલયે આ પ્રકારના સાઇબર હુમલાથી બચવા માટે નવી એડવાઇઝરી બહાર પાડી છે. અજાણ્યા લિંક અજાણ્યા મેઇલ આઇડીમાંથી આવે તો ચેતવાની […]

ભારતમાં વધતી બેરોજગારી ચિંતાનો વિષય, ડિસેમ્બરમાં બેરોજગારી દર 7.9% સાથે ચાર મહિનાની ટોચે

ભારતમાં બેરોજગારી બેકાબૂ બની ડિસેમ્બરમાં બેકારી 4 માસની ટોચે ડિસેમ્બરમાં બેરોજગારી દર 7.9 ટકાની ચાર મહિનાની ટોચે નવી દિલ્હી: કોવિડ રોગચાળા બાદ ભારતીય અર્થતંત્રને મોટો ફટકો પડ્યો હતો જેને કારણે દેશના અર્થતંત્રને મોટા પાયે નુકસાન થવા પામ્યુ હતું પરંતુ બાદમાં અનલોક બાદ આર્થિક ગતિવિધિઓ પૂર્વવત થતા અર્થતંત્રમાં રિકવરી જોવા મળી હતી. જો કે આ વચ્ચે […]

શું તમે પણ બેડ પર ફોન ચાર્જ રાખીને સૂઇ જાઓ છો? તો હવે ચેતી જજો અન્યથા ભારે પડી જશે

જો તમને પણ રાત્રે બેડ પર ફોન ચાર્જિંગમાં રાખીને સૂવાની આદત છે તો ચેતી જજો આ રીતે ચાર્જિંગમાં રાખીને સૂઇ જવાથી ફોનમાં વિસ્ફોટની શક્યતા રહે છે ગાદલા અને બેડ આગ જલ્દી પકડી લેતા હોવાથી હોનારત બની શકે છે નવી દિલ્હી: ઘણા લોકોને રાત્રે પોતાના બેડ કે તકિયા નીચે ફોન ચાર્જિંગમાં રાખીને સુવાની આદત હોય છે. […]

અંગ્રેજી ઉપરાંત અન્ય ભારતીય ભાષામાં પણ વોટ્સએપ યૂઝ થઇ શકે છે, તે માટે આ સરળ સ્ટેપ્સ ફોલો કરો

અંગ્રેજી સિવાય અન્ય ભાષામાં પણ વોટ્સએપ ચલાવી શકાય અનેક ભારતીય ભાષામાં વોટ્સએપ ઉપલબ્ધ છે તે માટે નીચે આપેલા સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરો નવી દિલ્હી: આજે સમગ્ર વિશ્વમાં વોટ્સએપ સૌથી વધુ લોકપ્રિય એપ છે. તે અંગ્રેજી ભાષા ઉપરાંત અનેક ભારતીય ભાષાઓમાં પણ ઉપલબ્ધ છે. ભારતીય લોકો તેને અનેક ભાષામાં ઉપયોગ કરી શકે છે. આજે અમે આપને […]

કોવિડના વધતા પ્રકોપ બાદ આ એરલાઇન્સને લીધો નિર્ણય, આ રૂટ્સ પર ફ્લાઇટ્સની સંખ્યા ઘટાડી

કોવિડનો પ્રકોપ વધતા ઇન્ડિગો એરલાઇન્સનો નિર્ણય આગામી 3 મહિના સુધી કેટલાક રૂટ પર ફ્લાઇટ્સની સંખ્યા ઘટાડી ઇન્ડિગોએ કેન્સલ પ્લેનના મુસાફરોને રિફંડ આપવાની પણ જાહેરાત કરી નવી દિલ્હી: દેશમાં ઓમિક્રોન વેરિએન્ટના 1700થી વધુ કેસ સામે આવ્યા છે. દેશ ફરીથી કોરોનાની ઝપેટમાં આવી રહ્યો છે અને હવે તેની અસર કેટલીક સેવાઓ પર પણ પડી રહી છે. હવે […]

LIC આઇપીઓમાં રોકાણ કરવા માગતા રોકાણકારો માટે મોટા સમાચાર, ટૂંક સમયમાં LIC સેબીમાં ડ્રાફ્ટ પેપર જમા કરશે

LICના આઇપીઓ અંગ મોટા સમાચાર બહુ ઝડપથી LIC સેબીમાં ડ્રાફ્ટ પેપર જમા કરાવશે એલઆઇસીના આઇપીઓનું કદ 1 લાખ કરોડ હશે નવી દિલ્હી: રોકાણકારો જેની લાંબી સમયથી પ્રતિક્ષા કરી રહ્યા છે તે LICનો આઇપીઓ આ વર્ષે માર્કેટમાં આવે તેવી શક્યતા હવે પ્રબળ બની છે. તેનું કારણ એ છે કે તાજેતરના સમાચાર પ્રમાણે LIC પોતાના પ્રસ્તાવિત આઇપીઓ […]

ONGCની કમાન હવે મહિલાના હાથમાં સોંપાઇ, ચેરમેન-એમડી તરીકે અલકા મિત્તલની નિમણૂંક

ONGCની કમાન મહિલાના હાથમાં સોંપવામાં આવી ONGCના ચેરમેન અને એમડી તરીકે અલકા મિત્તલની નિમણૂંક પ્રથમ વખત આ પદે કોઇ મહિલાની નિમણૂંક નવી દિલ્હી: ભારતની દિગ્ગજ કંપનીઓમાં ONGC આવે છે ત્યારે હવે ONGCની કમાન એક મહિલાના હાથમાં સોંપવામાં આવી છે. ONGCના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનો ચાર્જ કંપનીના એચઆર ડાયરેક્ટર અલકા મિત્તલને સોંપવામાં આવ્યો છે. પ્રથમ વખત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code