1. Home
  2. sanket

sanket

અમેરિકાના કોલોરાડોના જંગલમાં ભીષણ આગ, 500થી વધુ મકાનો, હોટલો બળીને ખાખ, ઇમરજન્સી જાહેર

અમેરિકાના કોલોરાડોના જંગલમાં ભીષણ આગ ફાટી નીકળી આગની લપેટમાં આવી જતા 580 મકાનો, એક હોટલ બળીને ખાક હજારો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા નવી દિલ્હી: અમેરિકામાં વધુ એક આફતે કહેર વર્તાવ્યો છે. અમેરિકાના ડેનવરમાં કોલોરાડોનો જંગલમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આ વિકરાળ આગાની ઝપેટમાં આવી જતા 580 મકાનો, એક હોટલ અને એક શોપિંગ સેન્ટર […]

વેક્સિનના બંને ડોઝ બાદ રોગપ્રતિકારક શક્તિ આટલા સમય સુધી રહે છે, ડૉ. ભાર્ગવે આપ્યો જવાબ

નવી દિલ્હી: કોવિડ સામે વેક્સિનની અસરકારકતા અને વેક્સિન લીધા બાદ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ અંગે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના ડાયરેક્ટર ડૉ.બલરામ ભાર્ગવે જણાવ્યું કે, કોરોના વાયરસ સામે રસીકરણને સૌથી મહત્વપૂર્ણ ગણાવ્યું છે. ડૉ. ભાર્ગવે જણાવ્યું કે, SARS-CoV-2 વાયરસ કુદરતી વાતાવરણ દરમિયાન વ્ય્યક્તિને સંક્રમિત કરી છે અને એન્ટિબોડી મધ્યસ્થી, સેલ મધ્યસ્થ પ્રતિરક્ષા અને રોગપ્રતિકારક સ્મૃતિને બહાર […]

બિટકોઇન કરતાં પણ દમદાર છે આ ક્રિપ્ટોકરન્સી, આ રીતે છે મજબૂત

નવી દિલ્હી: ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં વર્ષ 2021 દરમિયાન ભારે ઉથલપાથલ જોવા મળી હતી. બિટકોઇનથી માંડીને ઇથેરિયમ અને અન્ય ક્રિપ્ટોકરન્સીમાં કડાકો બોલી ગયો હતો. વર્ષ 2022માં પણ વોલેટિલીટી જોવા મળી શકે છે. અત્યારે ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં બિટકોઇન અને ઇથેરિયમ સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી પૈકીની એક છે. માર્કેટ વેલ્યુ પ્રમાણે ટોચના ત્રણ મોટા ડિજીટલ ટોકન્સમાં બાયનાન્સ કોઇન અથવા તો બીએનબી […]

વોટ્સએપનું આ દમદાર ફીચર્સ, એપના લોગોને ગોલ્ડન રંગ આપો

વોટ્સએપમાં આવ્યું જોરદાર ફીચર્સ આ રીતે એપ લોગોનો કલર ગોલ્ડન થઇ જશે આ સરળ સ્ટેપ્સ ફોલો કરો નવી દિલ્હી: અત્યારે લોકો નવા વર્ષની ઉજવણીની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. કેટલાક લોકો બહાર ફરવા જવાનું, નવા કપડાં પહેરવાનું કે પછી નવા વર્ષનું મ્યૂઝિક સાથે સ્વાગત કરવા માટે થનગનાટ અનુભવી રહ્યા છે. પીળા રંગને ઉત્સવનો રંગ કહેવામાં […]

ભૂલથી પણ ના કરશો આ ચાર ભૂલો, બાકી ફોન બગડી જશે

સ્માર્ટફોનને સુરક્ષિત રાખવો જરૂરી છે તેના માટે તમે આ સ્ટેપ્સ ફોલો કરી શકો છો તેનાથી ફોનની આવરદા પણ વધશે નવી દિલ્હી: આજે સ્માર્ટફોન જીવનની દરેક પળ પર સૌ પાસે જોવા મળતો હોય છે. આજે સ્માર્ટફોન આપણા એક સાથીદાર જેવો ભાગ ભજવી રહ્યો છે. મોટા ભાગના કામકાજ માટે પણ હવે લોકો સ્માર્ટફોનનો જ ઉપયોગ વધુ કરતા […]

વોટ્સએપ પર અલગ અંદાજમાં સ્ટિકર્સ સાથે નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવો

નવી દિલ્હી: નવા વર્ષને આડે હવે માત્ર એક દિવસ રહ્યો છે ત્યારે દરેકના વોટ્સએપ નવા વર્ષની શુભેચ્છાઓના સંદેશથી છલોછલ થવા માંડશે. સ્નેહીજનો, સંબંધીઓ, પાડોશીઓ એમ દરેક એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવા માટે વોટ્સએપનો ઉપયોગ કરશે. જો કે તમે સંદેશને બદલે કંઇક નવીન રીતે અને અલગ અંદાજમાં પણ તમારા મિત્રે કે સ્નેહીજનોને શુભેચ્છાઓ પાઠવી શકો છો. […]

હલ્દવાનીમાં પીએમ મોદીએ 17,500 કરોડના 23 પ્રોજક્ટ્સનો કર્યો શિલાન્યાસ, કહ્યું – ઉત્તરાખંડ વિકાસનો દાયકો જોઇ રહ્યું છે

પીએમ મોદીએ હલ્દવાનીમાં પ્રોજેક્ટ્સનું કર્યું ઉદ્વાટન તેઓએ ત્યાં 17,500 કરોડ રૂપિયાના 23 પ્રોજેક્ટનું ઉદ્વાટન કર્યું 23 પ્રોજેક્ટ્સમાંથી રૂ. 14,100 કરોડથી વધુની કિંમતના 17 પ્રોજેક્ટનો શિલાન્યાસ કરાયો નવી દિલ્હી: પીએમ મોદી આજે હલ્દવાનીની મુલાકાતે હતા. આ દરમિયાન તેઓએ ત્યાં 17,500 કરોડ રૂપિયાના 23 પ્રોજેક્ટનું ઉદ્વાટન અને શિલાન્યાસ કર્યો હતો. 23 પ્રોજેક્ટ્સમાંથી રૂ. 14,100 કરોડથી વધુની કિંમતના […]

ICC ‘T 20 પ્લેયર ઓફ ધ યર’, આ 4 ખેલાડીઓનું થયું નોમિનેશન

ICCએ ટી 20 પ્લેય ઑફ ધ યર માટે નોમિનેશન યાદી જાહેર કરી આ વર્ષે 4 ખેલાડીઓને નોમિનેટ કરાયા ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, શ્રીલંકાના ખેલાડી સામેલ નવી દિલ્હી: ICCએ T20 પ્લેયર ઑફ ધ યર એવોર્ડ માટે ચાર ખેલાડીઓને નોમિનેટ કર્યા છે. જો કે નવાઇની વાત એ છે કે, આ વખતે ભારતના એકપણ ખેલાડીને સ્થાન નથી મળ્યું. ICCએ […]

ભારતના બોલરોના તરખાટ સામે દક્ષિણ આફ્રિકા પરાસ્ત, 113 રનથી ભારતનો વિજય

ભારતીય ટીમે રચ્યો ઇતિહાસ સાઉથ આફ્રિકાને 113 રનથી હરાવ્યું 11 વર્ષ બાદ ભારતે સાઉથ આફ્રિકાની ધરતી પર વિજય હાંસલ કર્યો નવી દિલ્હી: ભારતીય ટીમે આજે ઇતિહાસ રચ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાને તેના જ ગઢમાં હરાવ્યું છે. સેન્ચ્યુરિયન દક્ષિણ આફ્રિકા ટીમ માટે ગઢ માનવામાં આવે છે. જ્યાં પિચથી લઇને તમામ પ્રકારનો માહોલ દક્ષિણ આફ્રિકાની […]

કોવિડ સામે લડવા માટેની દવા Molnupiravir માર્કેટમાં થઇ ઉપલબ્ધ, આટલી છે કિંમત

બજારમાં કોવિડની દવા Molnupiravir આવી ગઇ મેડિકલ સ્ટોરમાં આ દવા 63 રૂપિયાની કિંમતે મળે છે જો કે માત્ર મેડિક પ્રીસ્ક્રિપ્શન પર જ આ દવા વેચી શકાશે નવી દિલ્હી: કોરોના સામે લડવા માટેનું શસ્ત્ર એવી કોવિડ વાયરસની દવા Molnupiravir આજથી ભારતીય રીટેલ દવા બજારોમાં લોંચ થઇ ગઇ છે. સરકારે થોડાક સમય પહેલા જ આ દવાના મંજૂરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code