1. Home
  2. sanket

sanket

વોટ્સએપ પર તમે બેંક બેલેન્સ પણ ચેક કરી શકો છો, આ રીતે કરો ચેક

વોટ્સએપથી પણ બેંક બેલેન્સ ચેક કરી શકો છો તે માટે તમારે અહીંયા આપેલા સ્ટેપ્સ ફોલો કરવા પડશે મોબાઇલમાં જ બેલેન્સ જોઇ શકાશે નવી દિલ્હી: વિશ્વભરના 2 અબજથી વધુ લોકો મેસેજિંગ સેવાને એક્સેસ કરવા માટે વોટ્સએપનો ઉપયોગ કરે છે. આજે મોટા ભાગના કામકાજ માટે વોટ્સએપનો ઉપયોગ થાય છે. પેમેન્ટ, ચેટ, વીડિયો અને ઓડિયો કોલિંગ, ફાઇલ ટ્રાન્સફર, […]

નવા વર્ષે ધરતીપુત્રોને મોદી સરકાર આપશે ભેટ, 1 જાન્યુઆરીએ 10મો હપ્તો કરશે જાહેર

નવા વર્ષે મોદી સરકાર અન્નદાતાઓને આપશે મોટી ભેટ 1 જાન્યુઆરીએ પીએમ કિસાન યોજનાનો 10મો હપ્તો જાહેર કરશે લાભાર્થીઓને આ માટેનો મેસેજ પણ મોકલવામાં આવ્યો છે નવી દિલ્હી: નવા વર્ષે ખેડૂતોને મોદી સરકાર તરફથી મોટી ભેટ મળવા જઇ રહી છે. પીએમ કિસાન યોજના હેઠળ 10માં હપ્તાની પ્રતિક્ષઆ કરી રહેલા ખેડૂતોની આતુરતાનો અંત આવવાનો છે. પીએમ કિસાન […]

ઓરિફ્લેમ, ટપરવેર જેવી કંપનીઓની પિરામિડ સ્કીમ પર મોદી સરકારની રોક, આ હેતુસર લીધો નિર્ણય

નવી દિલ્હી: ગ્રાહકોની હિતની રક્ષાના હેતુસર મોદી સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે Tupperware, Amway અને Oriflame જેવી ડાયરેક્ટ સેલિંગ કંપનીઓની પિરામિડ સ્કીમ પર પ્રતિબંધ મૂક્યો છે. નવા નિયમો અનુસાર, કંપનીના પ્રત્યક્ષ વિક્રેતાઓ જે સામાન કે સેવાઓનું વેચાણ કરે છે તે અંગેની ફરિયાદ માટે તેઓ જ જવાબદાર રહેશે. તે માટે, રાજ્ય સરકારો એક સિસ્ટમ […]

આ રાજ્યમાં 26 જાન્યુઆરીથી 25 રૂપિયા સસ્તું પેટ્રોલ મળશે, CMનું મોટું એલાન

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે ઝારખંડના લોકો માટે રાહતના સમાચાર ઝારખંડના BPL કાર્ડધારકોને પેટ્રોલ-ડીઝલ 25 રૂપિયા સસ્તું મળશે ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેને કર્યું એલાન નવી દિલ્હી: એક તરફ દેશના અનેક રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના આસમાનને આંબેલા ભાવથી સામાન્ય પ્રજા ત્રસ્ત છે ત્યારે બીજી તરફ ઝારખંડના લોકો માટે સારા સમાચાર છે. ઝારખંડના બીપીએલ કાર્ડધારકો માટે રાહતના સમાચાર છે. ઝારખંડના […]

માલેગાવ વિસ્ફોટ કાંડ: સાક્ષીના આ ચોંકાવનારા દાવાથી ખળભળાટ મચ્યો, જાણો શું કહ્યું?

માલેગાવ વિસ્ફોટ કાંડમાં સાક્ષીનો ચોંકાવનારો દાવો મહારાષ્ટ્ર ATSએ RSS નેતાઓને ફસાવવા દબાણ કર્યું આ દાવાથી ખળભળાટ મચ્યો નવી દિલ્હી: મહારાષ્ટ્રના માલેગાંવ વિસ્ફોટ કાંડમા એક સાક્ષીએ ચોંકાવનારો દાવો કરતા ખળભળાટ મચી ગયો છે. વિસ્ફોટ કાંડના સાક્ષીએ સ્પેશિયલ NIA કોર્ટમાં જણાવ્યું કે, મહારાષ્ટ્ર ATSએ તેમના પર સીએમ યોગી ઉપરાંત RSSના 5 નેતાઓને ફસાવવા માટે દબાણ કર્યું હતું. […]

સીમા વિવાદ વચ્ચે ચીનની દરેક ચાલ હવે થશે નાકામ, ભારતે પહાડો ચીરીને રસ્તાનું કર્યું નિર્માણ

ચીનની દરેક કાર્યવાહીને મળશે જડબાતોડ જવાબ ભારતે પહાડો ચીરીને બનાવ્યો રસ્તો આ રસ્તો સીમા વિવાદ વચ્ચે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે સીમા પર ચાલતા ટકરાવ વચ્ચે ભારતીય સેના ચીનને જડબાતોડ જવાબ આપી શકે તે માટે BRO દ્વારા ત્યાં રોડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ રોડ પહાડોની વચ્ચેથી નીકળે છે. ચીન […]

ફ્રાંસની સરકારે મસ્જિદ સામે લીધા એક્શન, આ કારણોસર મસ્જિદ બંધ કરવાનો આપ્યો આદેશ

ફ્રાંસની સરકારે એક મસ્જિદ સામે લીધા એક્શન આ મસ્જિદને બંધ કરવાનો આદેશ આપ્યો મસ્જિદનો ઇમામ કટ્ટરપંથી ઉપદેશ આપતો હતો નવી દિલ્હી: ફ્રાંસની સરકારે એક મહત્વનો નિર્ણય લેતા દેશના ઉત્તરી હિસ્સામાં સ્થિત એક મસ્જિદને બંધ કરવાનો આદેશ આપ્યો છે. મસ્જિદને બંધ કરવાનો આદેશ એ કારણોસર આપવામાં આવ્યો છે કે, મસ્જિદનો ઇમામ કટ્ટરપંથી ઉપદેશ આપતો હતો. અધિકારીઓએ […]

બગોદરા-ધોળકા રોડ પર ગમખ્વાર અકસ્માત, 3 વિદ્યાર્થીઓને કાળ ભરખી ગયો, 10 ઘાયલ

જુડોની મેચ રમવા ગયેલા વિદ્યાર્થીઓને કાળ ભરખી ગયો બગોદરા-ધોળકા રોડ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત આ અકસ્માતમાં 3 વિદ્યાર્થીઓના કમકમાટીભર્યા મોત, 10 ઘાયલ નવી દિલ્હી: આજે વહેલી સવારે અમદાવાદ બગોદરા ધોળકા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બગોદરા નજીક રોડ પર ઉભેલા ટ્રક પાછળ તુફાન ઘુસી જતાં 3 વિદ્યાર્થીઓ કાળનો કોળિયો બની ગયા હતા. આ ગોઝારા […]

બંગાળમાં કિશોરોના વેક્સિનેશનની ‘મહાઝુંબેશ’, 1 મહિનામાં 48 લાખ કિશોરોને અપાશે કોવિડ વેક્સિન

બંગાળમાં કિશોરોના રસીકરણની મહાઝુંબેશ 1 મહિનામાં 15-18 વર્ષની વય જૂથના 48 લાખ કિશોરોને અપાશે વેક્સિન આ માટે બંગાળમાં આરોગ્ય અધિકારીઓ, આરોગ્ય સચિવની બેઠક યોજાઇ નવી દિલ્હી: દેશભરમાં ઓમિક્રોન વેરિએન્ટના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે પશ્વિમ બંગાળમાં પણ ઓમિક્રોનના કેસો વધી રહ્યા છે. આ વચ્ચે પશ્વિમ બંગાળ સરકારે આગામી વર્ષે 3 જાન્યુઆરીથી 15 થી […]

સુપ્રીમનો ચુકાદો: એક વાર પોલિસી આપ્યા બાદ આ સંજોગમાં વીમા કંપનીઓ ક્લેમ રદ નહીં કરી શકે

સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો એક વાર પોલિસી આપ્યા પછી વીમા કંપનીઓ ક્લેમ રિજેક્ટ નહીં કરી શકે વીમાદાતા કંપની વર્તમાન તબીબી સ્થિતિનું કારણ આપીને પોલિસી રદ કરી શકે નહીં નવી દિલ્હી: વીમા પોલિસીની લઇને સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. જે અનુસાર એક વાર પોલિસી કાઢ્યા બાદ વીમા કંપની વર્તમાન તબીબી સ્થિતિનું કારણ આપીને પોલિસી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code