1. Home
  2. sanket

sanket

1 જાન્યુઆરીથી RBIએ કેટલાક નવા નિયમો કર્યા જારી, જાણો તેના વિશે?

નવી દિલ્હી: RBIએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે અનુસાર કાર્ડ ટોકનાઇઝેશન સિસ્ટમની સમયમર્યાદા 30 જૂન, 2022 સુધી લંબાવી છે. RBIના પરિપત્ર અનુસાર, કાર્ડ ટોકનાઇઝેશન સિસ્ટમની મર્યાદા 6 મહિના સુધી લંબાવવામાં આવી છે. સપ્ટેમ્બરમાં RBIએ કોઇપણ ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરનારા ગ્રાહકો માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી હતી. આ હેઠળ, કાર્ડ ઑન ફાઇલ ટોકનાઇઝેશન […]

નવેમ્બરમાં હવાઇ મુસાફરોની સંખ્યા વધી, મુસાફરોનો આંક 1 કરોડને પાર

નવી દિલ્હી: કોવિડના રોગચાળા દરમિયાન મોટા ભાગના દેશોમાં લોકડાઉન અને હવાઇ મુસાફરી પર પ્રતિબંધને પગલે હવાઇ મુસાફરોની સંખ્યા પણ તળિયે પહોંચી હતી પરંતુ અનલોક બાદ અને કોવિડના ઘટતા પ્રકોપ વચ્ચે નવેમ્બર, 2021માં તેમાં વૃદ્વિ જોવા મળતા આ આંકડો નવેમ્બરમાં ફરી 1 કરોડનો પાર પહોંચ્યો છે. ઑક્ટોબરમાં 89.85 લાખની તુલનાએ નવેમ્બરમાં હવાઇ મુસાફરી કરતા સ્થાનિક મુસાફરોની […]

ભારતના સાયબર સિક્યોરિટી ઉદ્યોગમાં તેજીનો ચમકારો, 9.85 અબજ ડોલરની કમાણી કરી

નવી દિલ્હી: આજે ટેક્નોલોજીના વધતા વ્યાપ અને મહત્વને ધ્યાનમાં રાખતા સાયબર સિક્યોરિટી પણ એટલી જ મહત્વની છે. ભારતનો સાયબર સિક્યોરિટી ઉદ્યોગ ફૂલ્યોફાલ્યો છે. ભારતના સાયબર સિક્યોરિટી ઉદ્યોગમાં છેલ્લા 2 વર્ષ દરમિયાન મહત્વપૂર્ણ વૃદ્વિ જોવા મળી છે. તેને કારણે આ ઉદ્યોગની કમાણી પણ વધીને 9.85 અબજ ડોલરે પહોંચી છે. ઇન્ડિયા સાયબર સિક્યોરિટી ઇન્ડસ્ટ્રીઝ ટાઇટલના એક રિપોર્ટ […]

1 વર્ષમાં ટ્વિટરમાં થયા આટલા ફેરફાર, આ ફીચર્સથી યૂઝર્સની સુરક્ષા વધી

એક વર્ષમાં ટ્વિટર કેટલું બદલાયું આ નવા ફીચર્સ થયા સામેલ જેનાથી યૂઝર્સની સુરક્ષા પણ વધી નવી દિલ્હી: વર્ષ 2021 દરમિયાન ટેક્નોલોજી ક્ષેત્રે અવનવા અનેક પરિવર્તનોને સ્થાન લીધુ છે. જેમાં ફેસબૂકે પોતાનું નામ બદલીને મેટા કર્યું છે તો બીજી તરફ વોટ્સએપ અને ટ્વિટર જેવી એપ્સમાં પણ અનેકવિધ ફીચર્સ યૂઝર્સની સહુલિયત માટે લૉંચ કરવામા આવ્યા છે. ટ્વિટરમાં […]

હવે ટીવીની સ્ક્રીન પર જ આહલાદક ભોજનનો સ્વાદ માણી શકાશે, જાપાને કર્યું આ ઇનોવેશન

જાપાને કર્યું એક નવું ઇનોવેશન હવે ટીવી સ્ક્રીન પર જ મનપસંદ ભોજન લઇ શકાશે તેનાથી ટીવી જોવાનો અનુભવ વધુ શાનદાર થશે નવી દિલ્હી: ટેક્નોલોજીના ક્ષેત્રે જો કોઇ સૌથી આગળ પડતો દેશ હોય તો તે જાપાન છે. જાપાન પોતાના ઇનોવેશન, ટેક્નોલોજી માટે વિશ્વભરમાં મશહૂર છે. જાપાન એવી એવી ટેક્નોલોજી વિશ્વ સમક્ષ લાવે છે કે જેના વિશે […]

પાક.ની આ હરકત પર તાલિબાન લાલચોળ, પાક. સૈનિકોને આ કામ કરતા રોક્યા

તાલિબાને પાકિસ્તાન સામે બાંયો ચઢાવી પાક. સૈનિકોને બોર્ડર પર ફેન્સિંગ કરતા રોક્યા સોશિયલ મીડિયા પર ઘટનાનો વીડિયો વાયરલ નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાન સરકાર આવી છે ત્યારથી પાકિસ્તાન તાલિબાનને સમર્થન કરી રહ્યું છે પરંતુ બીજી તરફ આ જ તાલિબાન હવે પાકિસ્તાન સામે વાંધો ઉઠાવી રહ્યું છે. પાકિસ્તાન બંને દેશોની બોર્ડર પર ફેન્સિંગ કરી રહ્યું હતું […]

નવા વર્ષે ખિસ્સા કરવા પડશે હળવા, આ વસ્તુઓ થશે વધુ મોંઘી

નવા વર્ષની શરૂઆતથી સામાન્ય પ્રજાને લાગશે મોટો ઝટકો કપડાં, ચપ્પલથી લઇને ઑનલાઇન ફૂડ મોંઘુ થશે ગ્રાહકોએ વધુ ખિસ્સા હળવા કરવાની તૈયારી રાખવી પડશે નવી દિલ્હી: આગામી વર્ષની શરૂઆતથી સાનાન્ય માણસને મોંઘવારીનો માર સહન કરવાની તૈયારી રાખવી પડશે. નવા વર્ષની શરૂઆતથી સામાન્ય જનતાને મોંઘવારીનો ઝટકો લાગશે. આગામી વર્ષથી કપડાં, જૂતા ચપ્પલથી માંડીને ઑનલાઇન ફૂડ મોંઘુ થવા […]

વારાણસીની મુલાકાતે પીએમ મોદી, અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું કર્યું લોકાર્પણ

પીએમ મોદી વારાણસીની મુલાકાતે આ દરમિયાન અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું કર્યું લોકાર્પણ બનાસ ડેરીના પ્લાન્ટનું પણ ખાતમુહૂર્ત કર્યું નવી દિલ્હી: પીએમ મોદી આજે વારાણસીની મુલાકાતે છે. 10 દિવસમાં બીજી વાર એવું બન્યું છે કે પીએમ મોદી વારાણસી પહોંચ્યા છે. પીએમ મોદીએ યુપીમાં સીએમ યોગી આદિત્યનાથ સાથે થનારા વિકાસ કાર્યોના પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી. પીએમ મોદીએ તે […]

ઓમિક્રોન સામે હવે મળશે સુરક્ષા ક્વચ, આ વેક્સિન ઓમિક્રોન સામે આપશે રક્ષણ

આખરે ઓમિક્રોનનો તોડ મળ્યો ખરો એસ્ટ્રાજેનેકાની વેક્સિન તેની સામે આપશે રક્ષણ કંપનીએ કર્યો દાવો નવી દિલ્હી: ઓમિક્રોનના નવા વેરિએન્ટ સામે રક્ષણ આપવા માટે એસ્ટ્રાજેનેકાની વેક્સિન કારગર હોવાનું કંપની જણાવી રહી છે. ઓક્સફોર્ડ યુનિ.ના લેબ અભ્યાસને આધારે બ્રિટનની કંપની એસ્ટ્રાજેનેકાએ દાવો કર્યો છે કે, તેની ત્રણ ડોઝવાળી વેક્સિન ઓમિક્રોનની સામે સપૂર્ણપણે રક્ષણ પૂરું પાડી શકે છે. […]

યુકેમાં ઓમિક્રોનની મજબૂત પકડ, 1 જ દિવસમાં કોવિડના કેસ 1 લાખને પાર, લોકોને વેક્સિનનો ત્રીજો ડોઝ લેવા સરકારની અપીલ

યુકેમાં પણ ઓમિક્રોનની દહેશત વધી યુકેમાં એક જ દિવસમાં કેસ 1 લાખને પાર લોકોને ત્રીજો ડોઝ લેવા માટે સરકારની અપીલ નવી દિલ્હી: વર્ષ 2021માં એક તરફ કોરોનાનો પ્રકોપ વિશ્વભરમાં હળવો થઇ રહ્યો હતો અને મોટા ભાગના દેશોમાં જનજીવન થાળે પડી રહ્યું હતું ત્યાં જ સાઉથ આફ્રિકાથી કોવિડના નવા વેરિએન્ટ ઓમિક્રોને દસ્તક દેતા ફરીથી કોવિડની ત્રીજી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code