1. Home
  2. sanket

sanket

ક્રૂડ ઓઇલના ઇન્ટરનેશનલ માર્કેટમાં ભાવ ઘટ્યા પરંતુ પેટ્રોલ-ડીઝલના ભાવ હજુ પણ યથાવત્

ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા જો કે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ હજુ પણ યથાવત્ હજુ પણ ઘટાડા માટે રાહ જોવી પડશે નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો થયો હોવા છતાં દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવો મોટા ભાગના શહેરોમાં યથાવત્ જોવા મળી રહ્યા છે. બુધવારે IOCL દ્વારા જાહેર કરાયેલા ભાવ અનુસાર કિંમતો યથાવત્ જોવા મળી રહી […]

ઓસ્ટ્રેલિયામાં ઊંચું મહેનતાણું મળતું હોવા છતાં સ્ટાફની ભારે અછત, હોસ્પિટાલિટી સેક્ટરમાં મેનપાવર ક્રાઇસીસ સર્જાઇ

ઓસ્ટ્રેલિયામાં ઉચ્ચ મહેનતાણું અપાતું હોવા છતાં માણસોની અછત ઓસ્ટ્રેલિયાના અનેક રેસ્ટોરન્ટ્સમાં સ્ટાફની ભારે અછત કોવિડના કારણે અનેક શ્રમિકો પોતાના વતન પાછા ફરી રહ્યા છે નવી દિલ્હી: એક તરફ ભારતમાં જ્યાં એક નોકરી માટે લાખોની સંખ્યામાં અરજદારોની પડાપડી થતી હોય છે ત્યારે બીજી તરફ ઓસ્ટ્રેલિયામાં સૌથી ઉચ્ચ વેતન મળતું હોવા છતાં કોઇ નોકરી કરવા માટે તૈયાર […]

સરકારી વીજ કંપનીઓ 45 ટકા વધારે મૂડીખર્ચ કરશે, માળખાગત સુવિધાઓના વિકાસ પાછળ પણ કરશે ખર્ચ

સરકારી વીજ કંપનીઓ 45 ટકા વધારે મૂડીખર્ચ કરશે નવેમ્બર 2020 સુધી પાવર ક્ષેત્રની કંપનીઓએ રૂ. 22,127 કરોડનો મૂડી ખર્ચ કર્યો હતો વીજ મંત્રાલયની મૂડીરોકાણની કામગીરી ગત વર્ષની તુલનાએ સારી છે નવી દિલ્હી: વર્ષ 2021-22માં સરકારી વીજ કંપનીઓએ રૂ.50,690.52 કરોડનો મૂડીખર્ચ કરશે. પાવર ક્ષેત્રની પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝિસ (CPSE) એ ગત વર્ષની તુલનાએ મૂડી ખર્ચમાં 45 ટકાનો […]

Google ના ઉપયોગ વખતે આ કામ ના કરતા, અન્યથા જેલના સળિયા પાછળ ધકેલાઇ જશો

Googleનો ઉપયોગ કરતી વખતે આ ભૂલો ના કરતાં અન્યથા તમે જેલ ભેગા થશો જાણો શું શું ના સર્ચ કરવું જોઇએ નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં સૌથી વધુ પ્રચલિત સર્ચ એન્જિન તરીકે ગૂગલ ટોપ પર છે અને સમગ્ર વિશ્વમાં પ્રતિદીન ગૂગલ સર્ચ પર હજારો વસ્તુઓ વિશે લાખો લોકો સર્ચ કરતા હોય છે. જો કે કેટલીક વસ્તુઓ  ગૂગલ […]

ભારતમાં જ iPhone 13નું ઉત્પાદન થશે, ફેબ્રુઆરી 2020માં ઉત્પાદન શરૂ કરવાની કંપનીની યોજના

હવે ભારતમાં જ iPhone 13 બનશે ફેબ્રુઆરી 2022માં ઉત્પાદન શરૂ કરવાની કંપનીની યોજના તેનાથી એપલને મોટો ફાયદો થશે નવી દિલ્હી: હવે ભારતમાં જ iPhone 13નું નિર્માણ થશે. ચેન્નાઇ પાસે ફોક્સકૉન પ્લાન્ટમાં પહેલા જ નવી આઇફોન 13 સીરિઝના મોડલનું ઉત્પાદન કરવા માટે ટ્રાયલ શરૂ કરી દેવામાં આવ્યું છે. ફેબ્રુઆરી 2022થી તેમાં ઉત્પાદન શરૂ થશે. આ પ્લાન્ટમાં […]

બંગાળના હલ્દિયામાં ઇન્ડિયન ઓઇલના ડેપોમાં ભીષણ આગ લાગી, 3નાં મોત, 35 ઘાયલ

પશ્વિમ બંગાળના હલ્દિયામાં ઇન્ડિયન ઓઇલના ડેપમાં લાગી ભીષણ આગ આ આગની ચપેટમાં આવતા 3 લોકો ભડથું જ્યારે 35 લોકો ઇજાગ્રસ્ત થયા નવી દિલ્હી: પશ્વિમ બંગાળના હલ્દિયામાં એક ભયાનક દુર્ઘટના ઘટી છે. હલ્દિયામાં આવેલા સરકારી પેટ્રોલિયમ કંપની ઇન્ડિયન ઑઇલ કોર્પોરેશનના પરિસરમાં વિકરાળ આગ લાગતા 3 લોકો ત્યાં જ ભડથું થઇ ગયા છે જ્યારે 35 લોકોના બળવાના […]

હવે Swiggy અને Zomato પરથી ફૂડ તમને મોંઘુ પડશે, 1 જાન્યુઆરીથી લાગશે GST

હવે Zomato અને Swiggy પરથી ભોજન મંગાવવું મોંઘુ પડશે 1 જાન્યુઆરીથી ભારત સરકાર ECOs પર લગાવશે 5% GST તેનાથી ફૂડ વધુ મોંઘુ થશે નવી દિલ્હી: તમે પણ જો આગામી વર્ષથી Zomato કે Swiggy પરથી ફૂડ ઓર્ડર કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો હવે તમારે વધુ ખિસ્સા હળવા કરવાની તૈયારી રાખવી પડશે. ભારત સરકાર હવે ઝોમેટો […]

મોદી સરકારની યુપીની મહિલાઓને સોગાદ, મહિલા સ્વ-સહાય જૂથને 1,000 કરોડ કર્યા ટ્રાન્સફર

યુપીમાં મહિલાઓને મોદી સરકારની ભેટ પીએમ મોદીએ મહિલા સ્વ-સહાય જૂથને 1000 કરોડ ટ્રાન્સફર કર્યા ટેક હોમ રાશન પ્લાન્ટનો પણ પીએમ મોદીએ શિલાન્યાસ કર્યો નવી દિલ્હી: યુપીમાં મહિલાઓને મોદી સરકારે મોટી ભેટ આપી છે. પીએમ મોદીએ પ્રયાગરાજમાં 1.60 લાખ મહિલા સ્વ-સહાય જૂથોને 1,000 કરોડ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા છે. પીએમ મોદી અત્યારે પ્રયાગરાજની મુલાકાતે છે ત્યારે […]

લોકસભા બાદ હવે રાજ્યસભામાં પણ ચૂંટણી કાયદા સંશોધન બિલ પસાર, જાણો તેના ફાયદા

આધાર કાર્ડ સાથે લિંક થશે ચૂંટણી કાર્ડ લોકસભા બાદ રાજ્યસભામાં પણ ચૂંટણી કાયદા સંશોધન બિલ પાસ તેનાથી હવે કેટલીક ગેરરીતિઓ પણ અટકશે નવી દિલ્હી: લોકસભામાં સોમવારે, આધાર કાર્ડને મતદાર કાર્ડ સાથે જોડવાની જોગવાઇ ધરાવતું ચૂંટણી કાયદા સંશોધન બિલ, 2021 પસાર થયા બાદ હવે રાજ્યસભામાંથી ધ્વનિમતથી આ બિલ પાસ કરી દેવામાં આવ્યું છે. બિલના ડ્રાફ્ટમાં જોગવાઇ […]

ટીમ ઇન્ડિયા સાઉથ આફ્રિકા ટૂર પર, આ પહેલા લેવાયો આ નિર્ણય

નવી દિલ્હી: અત્યારે ટીમ ઇન્ડિયા સાઉથ આફ્રિકાની ટૂર પર છે. સાઉથ આફ્રિકામાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 26 ડિસેમ્બરથી ટેસ્ટ શ્રેણી શરૂ થવા જઇ રહી છે. ટીમ ઇન્ડિયા સાઉથ આફ્રિકામાં 3 ટેસ્ટ અને 3 વન-ડે મેચની શ્રેણી રમવાની છે. સીરિઝનો પ્રથમ મુકાબલો 26 ડિસેમ્બરના રોજ થશે. ટેસ્ટ સીરિઝના પ્રથમ મેચ પહેલા BCCI અને ક્રિકેટ સાઉથ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code