1. Home
  2. sanket

sanket

દિવંગત CDS જનરલ બિપિન રાવતના મૃત્યુ પર વાંધાજનક ટિપ્પણી કરનારાઓ સામે થઇ કાર્યવાહી, FIR કરાઇ દાખલ

દિવંગત જનરલ બિપિન રાવતના મૃત્યુ પર વાંધાજનક ટિપ્પણી કરનારાઓ સામે કાર્યવાહી મધ્યપ્રદેશની પોલીસે વાંધાજનક ટિપ્પણી કરનારા બે વિરુદ્વ નોંધી FIR દેશની અખંડિતતામાં ખલેલ માટે ટિપ્પણી કરાઇ હોવાનું FIRમાં કહેવાયું છે નવી દિલ્હી: દેશના દિવંગત પ્રથમ CDS જનરલ બિપિન રાવતના મૃત્યુ પર બે લોકોએ વાંધાજનક ટિપ્પણી કરી હતી. મધ્યપ્રદેશના રતલામના આ બે લોકો સામે પોલીસે FIR […]

સોશિયલ મીડિયામાં સેનામાં ભરતીની અફવાએ યુવાનોને દોડાવ્યા, હજારોની સંખ્યામાં યુવાનો પહોંચ્યા નાસિક

સોશિયલ મીડિયા પર સેનામાં ભરતીની અફવાનો મેસેજ વહેતો થયો આ બાદ નાસિક રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા બાદમાં માલુમ પડ્યું કે આ માત્ર એક બોગસ મેસેજ હતો નવી દિલ્હી: સોશિયલ મીડિયાના વધતા ઉપયોગ સાથે તેનો દૂરુપયોગ પણ એટલો જ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર આજે અફવા ફેલાવતા અનેક મેસેજો પળભરમાં વહેતા […]

વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતને ઝટકો, સ્ટાર શટલર પીવી સિંધુની હાર, ટૂર્નામેન્ટની બહાર થઇ સિંધુ

વર્લ્ડ ચેમ્પયિનશિપ 2021માં ભારતને લાગ્યો મોટો ઝટકો સ્ટાર શટલર પીવી સિંધુ ક્વાર્ટરફાઇનલ મુકાબલામાં હારી આ સાથે તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગઇ નવી દિલ્હી: BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ 2021માં ભારતને નિરાશા સાંપડી છે. સ્ટાર શટલર પીવી સિંધુ ક્વાર્ટરફાઇનલ મુકાબલો હારી ચૂકી છે અને ટૂર્નામેન્ટમાંથી બાય બાય થવાનો વારો આવ્યો છે. વિશ્વની નંબર 1 બેડમિન્ટન પ્લેયર તાઇ જૂ […]

જાંબાઝ ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલિન, સંપૂર્ણ રાજકીય-લશ્કરી સન્માન સાથે અંતિમ સંસ્કાર, પુત્રએ આપી મુખાગ્નિ

ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન સંપૂર્ણ રાજકીય-લશ્કરી સન્માન સાથે કરાયા અંતિમ સંસ્કાર પુત્રએ આપી મુખાગ્નિ નવી દિલ્હી: તામિલનાડુના કુન્નૂરમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં એકમાત્ર બચી ગયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું પણ બે દિવસ પહેલા દેહાંત થયું હતું. બેંગ્લુરુની સૈન્ય હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. આજે તેમને વતન ભોપાલમાં લવાયા હતા […]

અમારા કેટલાક નિર્ણય ખોટો હોઇ શકે પરંતુ નિયત ક્યારેય નહીં: ગૃહપ્રધાન અમિત શાહ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ટીકાકારોની બોલતી બંધ કરી ટીકાકારો પણ જાણે છે કે છેલ્લા 7 વર્ષમાં અનેક બદલાવ આવ્યા અમારા કેટલાક નિર્ણયો ખોટો હશે પણ નિયત ક્યારેય ખોટી નહોતી નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજે ટીકાકારોની બોલતી બંધ કરી દીધી હતી. એક નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે, મારા ટીકાકારો એ વાત માનતા હશે કે […]

ઉત્તર કોરિયામાં આંચકાજનક ફરમાન, હવે રડવા કે હસવા પર થશે આકરી સજા, શરાબ પીશે તો થશે મૃત્યુદંડ

ઉત્તર કોરિયામાં હવે હસી કે રડી નહીં શકો 11 દિવસના શોક દરમિયાન કોઇ હસે કે રડે તો તેને થશે આકરી સજા જો કોઇ શરાબ પીશે તો થશે મૃત્યુદંડ નવી દિલ્હી: ઉત્તર કોરિયા એક એવો દેશ છે જ્યાં સામાન્ય પ્રજા પર એટલા બધા નિયંત્રણો અને પ્રતિબંધો છે કે સામાન્ય પ્રજાનું જીવન ત્યાં નરક સમાન બની ચૂક્યું […]

મિત્રતા: ફ્રાન્સની તૈયારી, જરૂર પડે તો ભારતને વધુ રાફેલ આપવા માટે પણ તૈયાર

ભારત અને ફ્રાન્સના સંરક્ષણ સંબંધો બન્યા મજબૂત ફ્રાન્સે કહ્યું ભારતને જરૂર પડે તો વધુ રાફેલ આપવા તૈયાર તેનાથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે નવી દિલ્હી: ભારત અને ફ્રાન્સ વચ્ચે સંરક્ષણ સંબંધો હંમેશા મજબૂત રહ્યા છે, જેનો પુરાવો એ છે કે વર્ષ 2016માં ભારતે 59 હજાર કરોડ રૂપિયામાં 36 રાફેલ લડાકૂ વિમાન માટે ફ્રાન્સ […]

પીએમ મોદીને હવે ભૂટાનના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરાશે

પીએમ મોદી ભૂટાનના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત થશે ભૂટાનના પીએમ કાર્યાલયે આપી માહિતી પીએમ મોદીએ હંમેશા બિનશરતી મિત્રતા નિભાવી છે: ભૂટાન PM નવી દિલ્હી: પીએમ મોદી દેશ ઉપરાંત વિદેશમાં પણ તેના કામ માટે મશહૂર છે. અનેક દેશો દ્વારા તેમનું અનેકવાર સન્માન કરવામાં આવતું હોય છે અને હે ભૂટાન સરકાર પણ પીએમ મોદીને ભૂટાનના સર્વોચ્ચ નાગરિક […]

દૂરસંચાર ક્ષેત્રે આવશે અનેક બદલાવ, જૂના કાયદા કરાશે નાબૂદ, જાણો મોદી સરકારની તૈયારી

ટેલિકોમ્યુનિકેશન સેક્ટરમાં થશે બદલાવ 100 વર્ષથી પણ જૂના કાયદા બદલવાની તૈયારીમાં સરકાર આગામી વર્ષે 5G લૉંન્ચ કરવાની પણ વિચારણા નવી દિલ્હી: ટેલિકોમ્યુનિકેશન સેક્ટરને લઇને મોદી સરકાર હવે કેટલાક જૂના કાયદામાં બદલાવ માટે યોજના બનાવી રહી છે. સરકાર હવે કંપનીઓનું એકીકરણ કરવાની યોજના બનાવી રહી છે અને તેના વિસ્તરણ માટેની પણ બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી રહી […]

USમાં ઓમિક્રોનના ફફડાટ વચ્ચે બાઇડેનની લોકોને ચેતવણી, વેક્સિન ના લેવાને કારણે વધી શકે છે મોત

અમેરિકામાં ઓમિક્રોન વેરિએન્ટને લઇને અમેરિકી રાષ્ટ્રપતિએ લોકોને ચેતવ્યા જો તમે વેક્સિન નથી લીધી તો પહેલા વેક્સિન લઇ લો વેક્સિન ના લેનારાઓનું મોત પણ થઇ શકે છે નવી દિલ્હી: વિશ્વના 77 દેશોમા ઓમિક્રોન પગપેસારો કરી ચૂક્યું છે ત્યારે અમેરિકામાં પણ ઓમિક્રોનની દહેશત વધી રહી છે. આ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને આ વેરિએન્ટને લઇને લોકોને સતર્ક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code