1. Home
  2. Vinayak Barot

Vinayak Barot

ભાવનગરમાં મેગા ડિમોલિશન, બે દિવસમાં 100 મકાનો અને 4 ધાર્મિક દબાણો હટાવાયા

મ્યુનિ. કોર્પોરેશને પોલીસ-એસઆરપીના બંદોબસ્ત સાથે દબાણ હટાવ કામગીરી હાથ ધરી શહેરના નવા પરા કબ્રસ્તાન બાદ ફુલસરમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ દબાણકર્તાઓને અગાઉ માલિકી આધાર પુરાવા રજૂ કરવા અંગે નોટિસો અપાઈ હતી ભાવનગરઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા જૂદા જૂદા વિસ્તારમાં છેલ્લા બે-ત્રણ દિવસથી દબાણ હટાવ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. અને છેલ્લા બે દિવસમાં ગેરકાયદે 100 મકાનો […]

ગુજરાતમાં 1લી ડિસેમ્બરના દિને વિવિધ 34 સ્થળોએ ગીતા મહોત્સવ યોજાશે

સંસ્કૃતના પ્રચાર પ્રસાર અને સંવર્ધન માટે પંચકમ યોજનાની શરૂઆત, 34 સ્થળોએ પ્રતિભાગીઓ ગીતાના શ્લોક અને સંસ્કૃત સુભાષિતોનું પારાયણ કરશે, ભગવદ ગીતા પર વ્યાખ્યાન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે ગાંધીગરઃ રાજ્યમાં સંસ્કૃત ભાષા અને સાહિત્યનાં વ્યાપક પ્રચાર-પ્રસાર દ્વારા પ્રાચીન ભાષા સંસ્કૃતને પ્રોત્સાહન આપવા  તેમજ તેના સંવર્ધન માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા યોજના પંચકમની […]

ગુજરાતમાં હાઈવે માટે કેન્દ્ર સરકાર 20 હજાર કરોડ આપશે, ગડકરીએ કરી જાહેરાત

કેન્દ્રિય મંત્રી ગડકરી અને CMની ઉપસ્થિતિમાં નેશનલ હાઇવે સંદર્ભે સમીક્ષા બેઠક મળી રસ્તાઓની ઉચ્ચ ગુણવત્તા સુનિશ્ચિત કરવા અધિકારીઓ અને ઈજારદારોને સ્પષ્ટ તાકિદ માર્ગોના નિર્માણ અને રિસર્ફેસીંગમાં નાગરિક સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા અપાશે ગાંધીનગરઃ  કેન્દ્રીય રાજમાર્ગ મંત્રી  નિતીન ગડકરીની અધ્યક્ષતા તથા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાતમાં નેશનલ હાઇવે પ્રોજેક્ટ હેઠળ થયેલી અને પ્રગતિ હેઠળની કામગીરીની વિસ્તૃત સમીક્ષા […]

અમદાવાદના અમરાઈવાડીમાં મેપિંગ પ્રકિયાના વિરોધમાં BLOએ કર્યા ધરણાં

BLOએ 2002ના વર્ષની SIR વિગતો જાતે ભરવી પડે છે, દરેક મતદારોનું મેપિંગ કરવાનું કામથી BLO કંટાળ્યા, અધિકારીઓ પર BLO પર દબાણ કરીને નોટિસની ધમકી આપવામાં આવતી હોવાનો આક્ષેપ અમદાવાદઃ ગુજરાતભરમાં મતદાર યાદી સુધારણા (SIR)ની કામગીરી ચાલી રહી છે. જેમાં બીએલઓ તરીકે શિક્ષકો સહિત કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવી છે. કામના અસહ્ય ભારણથી બીએલઓ કંટાળી ગયા છે. […]

બાવળા-બગોદરા નેશનલ હાઈવે પર બોલેરો અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 4નાં મોત

વહેલી પરોઢે હાઈવે પર રામનગર નજીક સર્જાયો અકસ્માત, બેના ઘટના સ્થળે અને બેના સારવાર દરમિયાન મોત, ભોગ બનેલા કેટરર્સના કર્મચારીઓ લગ્ન પ્રસંગે રસોઈ બનાવવા જઈ રહ્યા હતા. અમદાવાદઃ ગુજરાતમાં હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે અમદાવાદ-રાજકોટ હાઈવે પર બાવળા અને બગોદરા વચ્ચે વધુ એક અકસ્માત સર્જાયો હતો. આજે વહેલી પરોઢે રામનગર નજીક બોલેરો […]

નવસારીમાં સ્કૂલ નજીક વિદ્યાર્થીએ નજીવી વાતે સાથી વિદ્યાર્થી પર કાતરથી કર્યો હુમલો

મજાક મસ્તી દરમિયાન વિદ્યાર્થી ઉશ્કેરાઈ ગયો અને કાતરના ઘા ઝીંકી દીધા, સગીર વિદ્યાર્થીને પેટના ભાગે ગંભીર ઈજા થતા હોસ્પિટલ ખસેડાયો, સગીર વિદ્યાર્થીઓમાં વધતી જતી હિંસક વૃતિ ચિંતાનો વિષય નવસારીઃ આજના સગીર વયના યુવાનો અને કિશોરોમાં સોશિયલ મીડિયાના વળગણને કારણે નજીવી વાતે ઉશ્કેરાટ અને હિંસક વૃતિ વધતી જાય છે. જે સમાજ માટે ચિંતાનો વિષય છે. નવસારીમાં […]

વડોદરામાં કમાટીબાગ અને ગોત્રી ગાર્ડનમાં મુલાકાતીઓએ રજિસ્ટરમાં એન્ટ્રી કરવી ફરજિયાત

ગાર્ડનમાં અસામાજિક પ્રવૃતિ ન વધે તે માટે મ્યુનિ.કમિશનરે લીધો નિર્ણય, બગીચાઓમાં સુરક્ષા અને શાંતિ જાળવવા માટે નિર્ણય લેવાયો, શહેરીજનોએ મ્યુનિ.કમિશનરના નિર્ણયને આવકાર્યો વડોદરાઃ  શહેરમાં આવેલા કમાટીબાગ અને ગોત્રી ગાર્ડનમાં મુલાકાતે આવતા તમામ લોકો માટે રજિસ્ટરમાં એન્ટ્રી ફરજિયાત કરવામાં આવી છે. શહેરના બગીચાઓમાં અસામાજિક પ્રવૃત્તિઓની વધતી જતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને વડોદરા મ્યુનિના (VMC) કમિશનરે એક મહત્વનો […]

ચોટિલા હાઈવે પર પેટ્રોલ-ડીઝલની ચોરી કરીને વેચાણ કરતા રેકેટનો પડદાફાશ

હોટલ પર પાર્ક થતાં પેટ્રોલ-ડીઝલ ભરેલા ટેન્કરોમાંથી ચોરી કરવામાં આવતી હતી, મશીન ફીટ કરેલા મીની ટેમ્પોમાં પેટ્રોલ-ડીઝલ ભરી ઓછા ભાવે વેચી નાખતા હતા. પોલીસે 4.50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો સુરેન્દ્રનગરઃ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર ચોટિલા નજીક હોટલો પર પેટ્રોલ અને ડીઝલ ભરેલા પાર્ક થતાં ટેન્કરોમાં પેટ્રોલ અને ડીઝલની ચોરી કરીને મીની ટેમ્પામાં આસપાસના વિસ્તારોમાં […]

ભાવનગર જિલ્લામાં વીજ ચોરી સામે PGVCLની મેગા ડ્રાઈવ, 77 લાખની વીજચોરી પકડાઈ

વલભીપુર અને સિહોર તાલુકામાંથી રૂ.32 લાખની વીજચોરી પકડાઈ, વીજ ચેકિંગ દરમિયાન એસઆરપી અને પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો, જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં 67 લાખની વીજચોરી પકડાઈ ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં વીજચોરીની બદી વધતા લાઈન લોસ વધતો જાય છે. તેથી છેલ્લા ત્રણ-ચાર દિવસથી પીજીવીસીએલ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં પોલીસના સઘન બંદોબસ્ત સાથે ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. છેલ્લા […]

ભાવનગર જિલ્લામાં મતદાર સુધારણા (SIR) માટે 29મી અને 30મી નવેમ્બરે ખાસ કેમ્પ યોજાશે

મતદારો બે દિવસ દરમિયાન ફોર્મ જમા કરવી શકશે 2002ની મતદાર યાદીમાં ન હોય તેવા મતદારો પરિવારના પુરાવા રજૂ કરી શકશે, બે દિવસ તમામ વિધાનસભા વિસ્તારોમાં ખાસ કેમ્પ યોજાશે ભાવનગરઃ ગુજરાતભરમાં હાલ મતદાર યાદી સુધારણા (SIR)નો કાર્યક્રમ ચાલી રહ્યા છે. બીએલઓએ ઘેર ઘેર જઈને મતદાર યાદી સુધારણા માટેના ફોર્મનું વિતરણ કર્યુ હતુ. હવે મતદારો પાસેથી ફોર્મ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code