1. Home
  2. Revoi

Revoi

કેરળ: ચર્ચના બે જૂથો વચ્ચે ઘર્ષણ, 3 પોલીસકર્મી સહીત 11 ઘાયલ

કોચ્ચિના ચર્ચમાં બે જૂથો વચ્ચે ઘર્ષણ 8 લોકો ઘાયલ, 3 પોલીસકર્મી પણ ઈજાગ્રસ્ત કેરળના કોચ્ચિમાં ચર્ચના બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું છે. આ દરમિયાન આઠ લોકો ઘાયલ થયા છે. તેમના સિવાય ત્રણ પોલીસકર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના કોથમંગલમના મરથોમા ચેરિયાપલ્લી ચર્ચમાં થઈ છે. કોચ્ચિ પોલીસે કહ્યું છે કે કોથા મંગલમના મરથોમા ચેરિયાપલ્લી ચર્ચમાં […]

Howdy Modi: ડોનાલ્ડ ટ્રમ્પ અને બરાક ઓબામા સાથે ક્યારે, ક્યાં અને કેટલીવાર મળ્યા પીએમ મોદી, જાણો અહીં..

નવી દિલ્હી: અમેરિકામાં 29 સપ્ટેમ્બર-2014ના રોજ મેડિસન સ્ક્વેર અને 27 સપ્ટેમ્બર-2015ના રોજ સિલિકોન વેલીમાં પોતાનો જલવો દેખાડી ચુકેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે 22 સપ્ટેમ્બર-2019ના રોજ હ્યુસ્ટનમાં 50 હજારથી વધારે લોકોને સંબોધિત કરશે. હાઉડી મોદી કાર્યક્રમમાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સામેલ થવાની સત્તાવાર પુષ્ટિ કરતા કહ્યુ છે કે તેમનું સામેલ થવું બંને દેશોના મજબૂત સંબંધો પર જોર […]

લાઈફ સ્ટાઈલમાં કરો થોડો ફેરફાર અને બચો હાર્ટ એટેકના હુમલાથી

ખૂબ નાની ઉંમરે પણ વી શકે છે એટેક જીવન કાર્યમાં ફેરફારથી હાર્ટ એટેકનું જોખમ ઘટે છે હાર્ટ અટેકનું જોખમ કઈ રીતે ઘટાડી શકીયે આજકાલ દર બીજે ત્રીજે દિવસે હાર્ટ એટેકના કારણે મૃત્યુ પામનારની સંખ્યામાં વધારો થી રહ્યો છે,દેશભર કે પછી વિશ્વભરમાં મરનારાનું કારમ કોર્ટ ટેક હોય છે.આજે  બાબાત ખુબ મોટો પાયે વધી રહી છે.જો કે […]

એર માર્શલ આર. કે. એસ. ભદૌરિયા હશે આગામી વાયુસેનાધ્યક્ષ, ઉડાડી ચુક્યા છે રફાલ

એર વાઈસ ચીફ એર માર્શલ આર. કે. એસ. ભદૌરિયા વાયુસેનાના આગામી પ્રમુખ હશે. સંરક્ષણ મંત્રાલયના મુખ્ય પ્રવક્તા પ્રમાણે, સરકારે આગામી વાયુસેનાધ્યક્ષ તરીકે એર માર્શલ આર. કે. એસ. ભદૌરિયાના નામ પર મ્હોર લગાવી દીધી છે. તે એર ચીફ માર્શલ બી. એસ. ધનોઆનું સ્થાન લેશે. એર ચીફ માર્શલ બી. એસ. ધનોઆ 30 સપ્ટેમ્બરના રોજ ચીફ ઓફ એર […]

બ્રિટન : 17 ઓક્ટોબર સુધી વધી ગઈ નીરવ મોદીની કસ્ટડી

ગોટાળો સામે આવ્યા બાદ ફરાર થયો છે નીરવ મોદી બ્રિટનમાં નીરવ મોદીની કસ્ટડી 28 દિવસ લંબાવાય પીએનબી ગોટાળાનો મુખ્ય આરોપી છે નીરવ મોદી લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટે લંબાવી નીરવ મોદીની કસ્ટડી લંડનની વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે નીરવ મોદીની કસ્ટડી 17 ઓક્ટોબર સુધી લંબાવી દીધી છે. કોર્ટે ગુરુવારે માત્ર પાંચ મિનિટની સુનાવણી દરમિયાન નીરવ મોદીની કસ્ટડીને 28 દિવસો […]

માત્ર આ કારણથી 200 ફૂટ ઊંચા ટાવર પર તિરંગો લઈને ચઢ્યો યુવક-55 કલાક પછી નીચે ઉતર્યો

ઈસરોના લાખ પ્રયત્નો કરવા છતા ચંદ્રયાન-2 વિક્રમનો સંપર્ક ન થવા પર પ્રયાગરાજનો એક યૂવક હાથમાં તિરંગો પકડીને ફિલ્મ શોલેનો વીરુ બની ગયો હતો.આ યુવક શહેરને યમુનાપાર વિસ્તારથી જોડનારા નવા યમૂના પુલના અંદાજે 200 ફૂટ ઊંચા ટાવર પર ચઢી ગયો હતો અને ઉપર જઈને નીચે કુદકો મારવાની ધમકી આપવા લાગ્યો. આ યુવક નવા યમુના પુલના આશરે […]

ઈટાલીના મિલાનમાં સુરક્ષાકર્મી પર હુમલો કરીને હુમલાખોરે બૂમ પાડી, ‘અલ્લાહુ અકબર’

ઈટાલીના મિલાનમાં અલ્લાહુ અકબર બોલીને કરાયો હુમલો 23 વર્ષીય મહામદ ફતેહ નામના હુમલાખોરે કર્યો હુમલો ઈટાલિયન પોલીસે હુમલા ખોર મહામદ ફતેહને ઝડપ્યો નવી દિલ્હી: ઈટાલીના મિલાનમાં સેન્ટ્રલ સ્ટેશનની સામે એક હુમલાખોરે સુરક્ષાકર્મી પર હુમલો કર્યો છે. એનવાય પોસ્ટ પ્રમાણે, હુમલો કર્યા બાદ હુમલાખોરે બૂમ પાડી હતી, અલ્લાહુ અકબર. હુમલાખોરની ઓળખ 23 વર્ષીય મહામદ ફતેહ તરીકે […]

હવામાં દોરડા પર ઝૂલતા-ઝૂલતા આ કપલે કર્યા લગ્નઃકારણ જાણીને લાગશે નવાઈ

જર્મની- શું તમે એવા લગ્ન જોયા છે ક્યારેય,જ્યા મોટા મોટા સ્ટેજના બદલે આસમાન પર બે દોરડા પર દુલ્હા-દુલ્હન ઝૂલતા હોય,આ સાંભળીને તમને ચોક્કસ નવાઈ તો લાગશે જ,પરંતુ આ તદ્દન સાચી વાત છે, જર્મનીના Breisachમાં એક આવા લગ્ન જોવા મળ્યા હતા, જ્યા એના નામની દુલ્હન અને સીવન નામના દુલ્હાએ ખુલ્લા આસમાનમાં લટકતી દારડીઓ પર લગ્ન કર્યા હતા. […]

અમેરીકામાં ટ્રેડ ડીલ કરી શકે છે પીએમ મોદી-આઈફોન જેવા કેટલાક ઉત્પાદન થશે સસ્તા

 દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી 21 થી 27 સપ્ટેમ્બર સુધી અમેરીકાની મુલાકાતે જઈ રહ્યા છે, પીએમ મોદીની અમેરીકા યાત્રા દરમિયાન ભારત અને અમેરીકા વચ્ચે એક વ્યાપારિક સમજૌતો થઈ શકે છે,જેમાં ભારતમાં આયાત કરેલા આઇફોન જેવા અનેક ઉત્પાદનો સસ્તા થઈ શકે છે. પ્રધાન મંત્રી આ છ દિવસની મુલાકાત દરમિયાન મેરીકાના હ્યૂસ્ટનમાં,ટેક્સાસ અને ન્યૂયોર્ક શહેરોની યાત્રા કરશે,બિઝનેસ […]

બોલીવુડની એક્ટ્રેસ ઈશા શરવાની થઈ ઠગાઈનો શિકાર, પોલીસે 3 લોકોની કરી ધરપકડ

બોલીવુડની એનઆરઆઈ અભિનેત્રી ઈશા શરવાની સાથે છેતરપિંડી ઈશા શરવાની સાથે ઠગાઈ કરનારા ત્રણ લોકોની કરાઈ ધરપકડ નવી દિલ્હી: ખુદને ઓસ્ટ્રેલિયાના ટેક્સ અધિકારી ગણાવીને બોલીવુડની ફિલ્મ લક બાઈ ચાન્સની અભિનેત્રી ઈશા શરવાનીની ઠગાઈ કરવાના મામલે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસના પીઆરઓ પ્રમાણે, એક મોટી સફળતા પ્રાપ્ત કરતા સાઈબર ક્રાઈમ યુનિટે ત્રણ લોકોની ધરપકડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code