1. Home
  2. Revoi

Revoi

મોટી સફળતા! ભારતીય સુરક્ષા દળોને હનીટ્રેપમાં ફસાવનારા ISIના કૉલ સેન્ટરનો ભંડાફોડ

ભારતીય સુરક્ષાદળના અધિકારીઓ અને જવાનોને ફસાવવાનો કારસો પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ દ્વારા સીમા પર ષડયંત્ર આઈએસઆઈ દ્વારા ઝેલમમાં હનીટ્રેપમાં ફસાવનારા કોલ સેન્ટરનો ભંડાફોડ નવી દિલ્હી: ભારતીય ઈન્ટેલિજન્સ એજન્સીઓએ મોટી સફળતા પ્રાપ્ત કરતા પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના એક એવા કોલ સેન્ટરનો ભંડાફોડ કર્યો છે, જેનો ઉપયોગ ભારતીય સેના અને સુરક્ષાદળના જવાનો અને અધિકારીઓને હનીટ્રેપમાં ફસાવવા માટે […]

અમેરીકામાં ક્રૂડ ઓઇલના ભંડારમાં 10.6 લાખ બૈરલનો વધારો, ભાવમાં નોંધાયો ઘટાડો

સાઉદીની અરામકો તેલ કંપની પર થયેલા હુમલા પછી અમેરીકામાં કાચાતેલના ભંડારમાં વધારો થવાના સમાચાર આવ્યા છે,કાચા તેલીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે.અમેરીકા એજન્સી એનર્જી ઈન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશન તરફથી રજુ કરવામાં વેલા રિપોર્ટ મુજબ 13 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થયેલ અઠવાડિયા દરમિયાન અમેરીકામાં ક્રૂડ ઓઈલના ભંડારમાં 10.6 લાખ બૈરલનો ફાયદો થયો છે. બુધવારે ઇએઆઈના રિપોર્ટ બાદ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ […]

LoC પર ભારતીય સેનાએ નષ્ટ કર્યા 9 જીવતા મોર્ટાર સેલ, આવ્યો સામે વીડિયો

120 મીમીના આ તમામ મોર્ટાર બસોટે અને બાલાકોટ ગામમાં પડયા હતા બે દિવસ પહેલા બાલાકોટમાં પાકિસ્તાને કર્યું હતું યુદ્ધવિરામનું ઉલ્લંઘન એલઓસી પર પાકિસ્તાન તરફથી સતત યુદ્ધવિરામનો ભંગ થઈ રહ્યો છે. તેનો ભારતીય સેના દ્વારા જડબાતોડ જવાબ અપાઈ રહ્યો છે. સેનાએ બુધવારે પુંછ જિલ્લાના બાલાકોટ સેક્ટરમાં નવ જીવતા મોર્ટાર સેલને નષ્ટ કર્યા છે. 120 મીમીના આ […]

સીબીઆઈએ ઓડિશા ક્રેકિટ સંઘના પૂર્વ સચિવ આશિર્વાદ બેહરાની કરી ધરપકડ

ચિટફંડ મામલામાં સીબીઆઈ દ્વારા આશિર્વાદ બેહરાની ધરપકડ બેહરાની અર્થતત્વ ચિટફંડ મામલામાં કરાઈ છે ધરપકડ ઓડિશા ક્રિકેટ સંઘના ભૂતપૂર્વ સચિવ છે આશિર્વાદ બહેરા ઓડિશા ક્રિકેટ સંઘના ભૂતપૂર્વ સચિવ આશિર્વાદ બેહરાની સીબીઆઈએ ધરપકડ કરી છે. બેહરાને અર્થતત્વ ચિટફંડ મામલામાં એરેસ્ટ કરવામાં આવ્યા છે. બેહરા ઓડિશા ઓલિમ્પિક સંઘના સચિવ પણ રહી ચુક્યા છે. બેહરાના બારાબટી સ્ટેડિયમ ખાતેના કાર્યાલયમાં […]

88 વર્ષીય પ્રોફેસરે રાજીવ ધવનને શ્રાપ આપવા મામલે ખેદ વ્યક્ત કર્યો, કોર્ટે અનાદર અરજીનો કેસ કર્યો બંધ

રાજીવ ધવન અયોધ્યા વિવાદમાં મુસ્લિમ પક્ષકારના વકીલ 88 વર્ષીય પ્રો. ષણમુગમે બિનશરતી માફી માગી ખેદ દર્શાવ્યો સુપ્રીમ કોર્ટે 88 વર્ષના ષણમુગમ સામેનો મામલો કર્યો બંધ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ રાજીવ ધવનની અનાદર અરજીના મામલામાં સેવાનિવૃત્ત શિક્ષણાધિકારી એન. ષણમુગમે બિનશરતી માફી માંગી લીધી છે. તેની સાથે જ કોર્ટે આના સંદર્ભેનો કેસ બંધ કરી દીધો છે. ગુરુવારે […]

11 વર્ષના ભગતસિંહનો પત્ર, “દાદાજી સંસ્કૃતમાં 150માંથી 110 માર્ક્સ મળ્યા”

28 સપ્ટેમ્બરે શહીદ-એ-આઝમ ભગતસિંહની જયંતી 1918માં લખી હતી ભગતસિંહે પહેલી ચિઠ્ઠી પુસ્તકમાં નોંધાયેલા છે તમામ દસ્તાવેજ આઝાદીની લડાઈમાં નાની વયે પોતાના પ્રાણ દેશ મટે ન્યોછાવર કરનારા સરદાર ભગતસિંહની 28 સપ્ટેમ્બરે જયંતી છે. અંગ્રેજો વિરુદ્ધની લડાઈને અલગ સ્તર પર લઈ જવા, ઓછી વયે ફાંસી પર ચઢી જવું અને યુવાનોને પ્રેરીત કરવા માટે હંમેશા શહીદ-એ-આઝમને યાદ કરવામાં […]

જ્યારે સંયુક્ત કવાયત વખતે અમેરિકાના જવાનોએ વગાડી ‘જન-ગણ-મન’ની ધુન, જુઓ વીડિયો

અમેરિકાના જવાનોનો ભારત પ્રેમ જન ગણ મનની વગાડી ધુન 18 સપ્ટેમ્બરે સમાપ્ત થયો યુદ્ધાભ્યાસ વોશિંગ્ટનના લુઈસ મેકકાર્ડમાં ભારત અને અમેરિકાની સેનાઓએ સંયુક્ત કવાયત કરી છે. બંને દેશો વચ્ચે સંરક્ષણ સંબંધોને પ્રોત્સાહન આપવાની દિશામાં આ મોટું પગલું છે. ગુરુવારે આ અભ્યાસ સાથે એક વીડિયો સામે આવ્યો, જેણે લોકોના દિલ જીતી લીધા. અમેરિકાની સેનાના જવાનોનું બેન્ડ અહીં […]

નમ્રતા ચંદાની મર્ડર કેસઃસિંધી કોંગ્રેસે આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે માંગી મદદ

નમ્રતાના પોસ્ટમોર્ટમ મુજબ તેણે આત્મહત્યા કરી છે નમ્રતાના ભાઈનું કહેવું છે કે તેની બહેનની હત્યા થઈ છે નમ્રતાના ગળા પર દોરડું બાંધેલાના નિશાન મળ્યા હતા સિંધી કોંગ્રેસે આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે મદદ માંગી પાકિસ્તાનમાં હિન્દુ યુવતી અને મેડિકલ કૉલેજની વિદ્યાર્થીની નમ્રતા ચંદાનીની હત્યાના મામલે વિશ્વ સિંધી કોંગ્રેસના મહાસચિવ લખૂ લુહાનાએ આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે મદદની માંગ ઉઠાવી […]

Video: લડાખ પછી હવે અરુણાચલ પ્રદેશમાં દેખાશે ભારતીય સેનાનો જોશ, ઉડી જશે દુશ્મનના હોશ

ચીન અને પાકિસ્તાનને રણીતિક સંદેશ લડાખ બાદ અરુણાચલ પ્રદેશમાં યુદ્ધાભ્યાસ ચીન બોર્ડર નજીક ઓક્ટોબરમાં યુદ્ધાભ્યાસ નવી દિલ્હી: ભારતીય સેનાએ લડાખમાં હજારો ફૂટ ઊંચાઈ પર ચીનને લાગતી સીમા પર એક મોટો સૈન્યાભ્યાસ કર્યો છે. આ સૈન્યાભ્યાસમાં ભૂમિસેનાની સાથે વાયુસેના પણ સામેલ થશે. આ સૈન્યાભ્યાસથી આપણી સેનાએ આખી દુનિયાને પેગામ પહોંચાડી દીધો છે કે ભારતીય સેના જમીનથી […]

અરુણાચલ પ્રદેશ: બોર્ડર પર વધશે ભારતની સૈન્ય શક્તિ, વિજયનગર એરફીલ્ડ શરૂ

એએલજીથી મ્યાંમારથી લાગતી સીમાના પ્રભાવી પ્રબંધનમાં મદદ મળશે વિજયનગર એરફીલ્ડને વ્યૂહાત્મક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અરુણાચલ પ્રદેશના વિજયનગરમાં બુધવારે એરફીલ્ડે કામ કરવાનું શરૂ કરી દીધું છે. દેશના પૂર્વ હિસ્સાના આખરી છેડા પર આવેલી આ એરફીલ્ડે ઓપરેશનલ હોવાથી ભારતીય સૈનિકોને લાવવા અને લઈ જવામાં આસાની હશે. ચીન સાથેની દેશની સરહદને સુરક્ષિત રાખવા માટે આ એરફીલ્ડને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code