1. Home
  2. Revoi

Revoi

78 વર્ષમાં પહોંચશે 5 ટ્રિલિયન ડોલર પર, 200 વર્ષમાં અંગ્રેજ લૂંટી ગયા છે 45 ટ્રિલિયન ડોલર

અંગ્રેજોએ ભારતમાં ચલાવ્યું હતું લૂંટતંત્ર અંગ્રેજો 200 વર્ષમાં 45 ટ્રિલિયન લૂંટી ગયા આઝાદીના 78 વર્ષે ભારતીય ઈકોનોમી 5 ટ્રિલિયન ડોલર પર ભારત 2024 સુધી 5 ટ્રિલિયન ડોલરની ઈખોનોમી બનવા માટે પુરું જોર લગાવી રહ્યું છે. જો કામિયાબ રહેશે તો આઝાદ ભારતને અહીં સુધી પહોંચવામાં 78 વર્ષ લાગશે. પરંતુ તમે જાણીને આશ્ચર્યચકિત થઈ જશો કે તેના […]

મોદી-જિનપિંગની બેઠક માટે મહાબલીપુરમ તૈયાર, દ્વિપક્ષીય અને વ્યાપારીક મામલાઓ પર થશે ચર્ચા

મહાબલિપુરમનો ચીન સાથે લગભગ 2000 વર્ષ જૂનો સંબંધ મોદી-જિનપિંગ મમલાપુરમના ત્રણ પ્રસિદ્ધ સ્મારકોની લેશે મુલાકાત મોદી-જિનપિંગ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સામેલ થશે ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે આગામી સપ્તાહે મામલાપુરમ એટલે કે મહાબલિપુરમ ખાતે બીજી અનૌપચારીક બેઠક યોજાવાની છે. મમલાપુરમનો ચીન સાથે લગભગ બે હજાર વર્ષ જૂનો સંબંધ છે. આના કારણે આ બેઠકને […]

અફઘાન તાલિબાને 3 ભારતીય એન્જિનિયરોને મુક્ત કર્યા, બદલામાં જેલમાંથી પોતાના 11 આતંકી છોડાવ્યા: રિપોર્ટ

મામલામાં હજી અફઘાનિસ્તાની અને ભારતીય અધિકારોની કોઈ પ્રતિક્રિયા આવી નથી એક ઊર્જા પ્લાન્ટમાં કામ કરનારા 7 ભારતીય એન્જિનિયરોને મે-2018માં કિડનેપ કરાયા હતા અફઘાનિસ્તાનના આતંકી સંગઠન તાલિબાને બંધક બનાવેલા ત્રણ ભારતીય એન્જિનિયરોને મુક્ત કરવામાં આવ્યા છે. તેના બદલામાં તેણે જેલમાં બંધ પોતાના 11 આતંકવાદીઓને મુક્ત કર્યા છે. પાકિસ્તાનના અખબાર એક્સપ્રેસ ટ્રિબ્યૂનના અહેવાલ પ્રમાણે, આ અદલા-બદલી રવિવારે […]

J-K: પુંછમાં પાકિસ્તાને કર્યું ફાયરિંગ, સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

પાકિસ્તાની સેનાએ સામ્બા જિલ્લાના સંગવાલી ગામમાં કર્યો ભીષણ ગોળીબાર ફાયરિંગ બાદ સંગવાલી ગામમાં ઘણાં મોર્ટાર શેલ કરવામાં આવ્યા જપ્ત નિયંત્રણ રેખા પર પાકિસ્તાન પોતાની કાયરતાપૂર્ણ હરકતથી બાજ આવી રહ્યું નથી. પાકિસ્તાને સોમવારે ફરી એકવાર જમ્મુ-કાશ્મીરના પુંછમાં યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. તો ભારતીય સેનાએ પાકિસ્તાનના ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો છે. આના પહેલા પાકિસ્તાની સેનાએ સામ્બા જિલ્લાના […]

PMC બેંક મામલો: મુંબઈમાં ઈડીનો દરોડો, મળ્યું આલિશાન મકાન અને ચાર્ટર્ડ પ્લેન

એચડીઆઈએલના પ્રમોટર્સના નામે એક યાક્ટની જાણકારી મળી છે ઈડીને જાણકારી મળી છે કે HDILના માલિકોએ નેતાઓને મકાન વહેંચ્યા છે હાઉસિંગ ડેવલોપમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ એટલે કે એચડીઆઈએલ સાથે જોડાયેલા કથિતપણે 4335 કરોડ રૂપિયાની છેતરપિંડીના મામલામાં ઈડીએ સોમવારે ઘણાં સ્થાનો પર દરોડાની કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં એચડીઆઈએલના ચેરમેન અને પ્રબંધ નિદેશક રાકેશ કુમાર વધાવન અને […]

સરકારને મળી સ્વિસ બેંકના ખાતાધારકોની યાદી, બેનકાબ થશે કાળા ધનના કુબેર

કાળા ધનને લઈને મોદી સરકારને મોટી સફળતા મળી છે સ્વિટ્ઝરલેન્ડની સરકારને મળી ખાતાની જાણકારી આગામી વર્ષે ભારતને મળશે વધુ જાણકારી વિદેશી ધરતી પરથી કાળા ધનની જાણકારી મળવાના મામલામાં મોદી સરકારને મોટી સફળતા મળી છે. સ્વિટ્ઝરલેન્ડની સરકારે ભારત સરકારના બેંક ખાતા સાથે જોડાયેલી પહેલી જાણકારી સોંપી દીધી છે. સ્વિટ્ઝરલેન્ડ તરફથી સ્વિસ બેંકમાં ખોલવામાં આવેલા ભારતીય બેંક […]

ત્રણ વૈજ્ઞાનિકોને મળ્યો ચિકિત્સાનો નોબલ, કોશિકાઓ પર સંશોધન માટે કરાયા સમ્માનિત

મેડિસિન ક્ષેત્ર માટે સંયુક્તપણે 3ને નોબલ પુરસ્કાર એનાયત થશે કોશિકાઓના ઓક્સિઝન ગ્રહણ કરવા સંદર્ભે સંશોધન બદલ પુરસ્કાર આ વર્ષે નોબલ પુરસ્કારનું એલાન થયું છે. ફિજિયોલોજી અથવા મેડિસિનમાં સંશોધન માટે વિલિયમ જી. કેલિન જૂનિયર, સર પીટર જે રેટક્લિફ અને ગ્રેગ એલ સેમેંજાને સંયુક્ત પણે નોબલ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવશે. તેમને કોશિકાઓના ઓક્સિજન ગ્રહણ કરવા પર કરવામાં […]

ભારતની વિરાંગનાઓ ભાગ-4: ઔરંગઝેબને ટક્કર આપનારા મરાઠા વંશના ‘રાણી તારાબાઈ’

સાહિન મુલતાની શિવાજીના બીજા પત્ની સોયરાબાઈના પુત્ર રાજારામ અને તેમના પત્ની રાણી તારાબાઈ,જે ખુબજ સાહસિક,નિડર અને ખડતલ હતા,વર્ષ 1680મા શિવાજીના અવસાન પછી તેમના પ્રથમ પુત્રએ રાજગાદી સંભાળી ત્યારે મરાઠાનું સાશન હતું,સામે હતા મોગલો, રાજગાદીએ બેસેલા શિવાજીના પુત્રનું અવસાન થતા તેમના બીજા પુત્ર રાજારામને સત્તા સોંપાયા બાદ વર્ષ 1700મા તે મૃત્યુ પામ્યા ત્યારે તેમનો પુત્ર શિવાજી-2 […]

પ્રશંસનીય : દુર્ગા પૂજા પર હિંદુ પરિવારે કરી મુસ્લિમ બાળકીની કુમારી પૂજા

કોલકત્તામાં કોમવાદી સૌહાર્દની પ્રશંસનીય ઘટના કોલકત્તામાં મુસ્લિમ બાળકીની કરી કુમારિકા પૂજા હિંદુ પરિવારે કોલકત્તામાં કર્યું ઉદાહરણીય કામ આ વર્ષે પશ્ચિમ બંગાળના પાટનગર કોલકત્તામાં મહાઅષ્ટમીના પ્રસંગે કુમારી પૂજન દરમિયાન એક હિંદુ પરિવારે ચાર વર્ષની મુસ્લિમ બાળકીની પૂજા કરી કોમવાદી સૌહાર્દનું એક અદભૂત ઉદાહરણ કાયમ કર્યું છે. આ પુનીત કાર્ય કોલકત્તાની નજીકના ઉત્તર 24 પરગના જિલ્લામાં અર્જુનપુરના […]

ચીન સીમા પર તોપખાનાની શક્તિ વધારી રહ્યું છે ભારત, અરુણાચલમાં તેનાત કરશે અમેરિકન તોપો

અરુણાચલમાં ચીન સીમા પર ભારત વધારી રહ્યું છે તોપખાનાની શક્તિ અમેરિકા પાસેથી ખરીદવામાં આવેલી M777 અલ્ટ્રા લાઈટ હોવિત્ઝર તોપો કરાશે તેનાત સેના લડાખ અને અરુણાચલમાં પૂર્વ સેક્ટરમાં M777 તોપોની કરશે તેનાતી અરુણાચલ પ્રદેશમા ચીનની સાથે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર ભારત પોતાના તોપખાનાની શક્તિ વધારી રહ્યું છે. તેના માટે અમેરિકા પાસેથી ખરીદવામાં આવેલી M777 અલ્ટ્રા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code