1. Home
  2. ગુજરાતી
  3. સંરક્ષણ

સંરક્ષણ

વિધાનસભાઓમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ અનામત ચોક્કસપણે ગેમ ચેન્જર સાબિત થશે: ઉપરાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર દેહરાદૂનની મુલાકાતે છે ત્યારે તેમણે નેશનલ ઈન્ડિયન મિલિટરી કોલેજના કેડેટ્સને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે જીવનમાં ક્યારેય નિષ્ફળતાથી ડરશો નહીં, તે સફળતા તરફનું એક પગલું છે. ડરની લાગણી તમારી પ્રતિભાના ઉપયોગ અને તમારી શક્યતાઓને વાસ્તવિકતામાં અવરોધે છે. હંમેશા યાદ રાખો કે ડર એ આપણી વૃદ્ધિની યાત્રાનો આવશ્યક ભાગ છે.  […]

એર માર્શલ તેજિન્દર સિંહ ડેપ્યુટી એરફોર્સ ચીફ બન્યા

નવી દિલ્હીઃ એર માર્શલ તેજિન્દર સિંહે રવિવારે વાયુસેનાના નાયબ વડા તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ એરફોર્સ હેડક્વાર્ટર (વાયુ ભવન) પહોંચ્યા અને ચાર્જ સંભાળ્યો હતો. ચાર્જ સંભાળ્યા પછી એર માર્શલ તેજિન્દર સિંહ અહીં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પહોંચ્યા અને દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા બહાદુરોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. નેશનલ ડિફેન્સ એકેડમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી એર માર્શલ તેજિન્દર સિંઘને 13 […]

રશિયાના સૈન્ય દળએ યુક્રેનના મોટાભાગના વિસ્તારમાં મિસાઈલથી હુમલા કર્યાં

રશિયા-યુક્રેન વચ્ચે લાંબા સમયથી ચાલી રહ્યું છે યુદ્ધ બંને દેશ વચ્ચે શાંતિ સ્થપાય તેવા દુનિયાના દેશોના પ્રયાસો નવી દિલ્હીઃ શિયન સેનાએ ફરી એકવાર યુક્રેનને નિશાન બનાવ્યું છે. રશિયાએ ઉત્તર, પૂર્વ અને દક્ષિણ યુક્રેન પર હુમલા કર્યા હતાં. આ હુમલામાં ચાર લોકોના મોત થયા હતા અને 37 લોકો ઘાયલ થયા હતા. યુક્રેનની સેના અને સ્થાનિક સત્તાવાળાઓએ આ […]

યુએનના સેક્રેટરી જનરલે Israel-Hezbollah ના શાંતિ સ્થાપિત કરવા માટે કર્યું આહ્વાન

શાંતિ નહીં સ્થપાય તો સુરક્ષા અને સ્થિરતા જોખમમાં આવી શકે છે ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહ્યું છે યુદ્ધ નવી દિલ્હીઃ યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે ઈઝરાયેલ અને હિઝબુલ્લાહને શાંતિ માટે અપીલ કરી છે. નહીં તો સુરક્ષા અને સ્થિરતા જોખમમાં આવી શકે છે. તેમના પ્રવક્તા સ્ટીફન દુજારિકે આ માહિતી આપી છે. જોકે બંને પક્ષો વચ્ચેની અથડામણો […]

ભારતીય નૌકાદળે સ્વદેશીકરણને આગળ ધપાવવા માટે એક કંપની સાથે હાથ મિલાવ્યો

નવી દિલ્હીઃ ભારતીય નૌકાદળ અને BEML લિમિટેડ દરિયાઈ સાધનો અને પ્રણાલીઓના સ્વદેશીકરણને આગળ ધપાવવા માટે હાથ મિલાવ્યો છે. ભારતીય નૌકાદળના મહત્વપૂર્ણ મરીન એન્જિનિયરિંગ સાધનોના સ્વદેશીકરણ તરફની દિશામાં એક મોટું પગલું ભરતા, રક્ષા મંત્રાલય અંતર્ગત ‘શેડ્યૂલ A’ કંપની અને ભારતના અગ્રણી સંરક્ષણ અને હેવી એન્જિનિયરિંગ ઉત્પાદકોમાંની એક BEML લિમિટેડે 20 ઑગસ્ટ 24ના રોજ ભારતીય નૌકાદળ સાથે એક સમજૂતી કરાર […]

લદ્દાખ સરહદ નજીક ચીનની વધુ એક ચાલનો પર્દાફાશ, 6 નવી હેલિસ્ટ્રીપ બનાવી

લદ્દાખના ડેમચોકથી આ હેલિસ્ટ્રીપ્સનું અંતર 100 માઈલ સેટેલાઈટ ફોટો મારફતે હેલિસ્ટ્રીપ્સનો થયો ખુલાસો નવી દિલ્હીઃ ચીને ફરી એકવાર સરહદ પર કાવતરું શરૂ કર્યું છે. ચીની સેનાએ લદ્દાખની સરહદે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર છ નવી હેલિસ્ટ્રીપ બનાવી છે. આ વાતનો ખુલાસો સેટેલાઇટ ફોટો દ્વારા થયો છે. જ્યાં હેલિસ્ટ્રીપ બનાવવામાં આવી છે તે જગ્યા પશ્ચિમ તિબેટમાં […]

રશિયાની રાજધાની મોસ્કો પર યુક્રેનનો મોટો હુમલો

યુક્રેનનો 10 ડ્રોન વડે ભીષણ હુમલો બંને દેશ વચ્ચે યુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચરમસીમાએ પહોંચી ગયું છે. યુક્રેનની સેનાએ રશિયાના ઘણા વિસ્તારો પણ કબજે કર્યા છે. હવે સમાચાર આવ્યા છે કે યુક્રેને રશિયાની રાજધાની મોસ્કો પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો છે. બુધવારે યુક્રેનથી મોસ્કો પર અનેક […]

ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ પદ્મનાભનનું 83 વર્ષની વયે અવસાન

ચેન્નાઈમાં તેમણે લીધા અંતિમ શ્વાસ 5 ડિસેમ્બર, 1940 ના રોજ ત્રિવેન્દ્રમ, કેરળમાં જન્મ થયો હતો  ચેન્નાઈ: ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ સુંદરરાજન પદ્મનાભનનું સોમવારે ચેન્નાઈમાં અવસાન થયું છે. તેઓ 83 વર્ષના હતા. તેમણે 30 સપ્ટેમ્બર, 2000ના રોજ ભારતીય સેનાના 20મા ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે કમાન્ડ સંભાળ્યું અને 31 ડિસેમ્બર, 2002ના રોજ તેમની નિવૃત્તિ સુધી આ […]

15 હજાર ફૂટની ઊંચાઈએ વિશ્વના પ્રથમ પોર્ટેબલ હોસ્પિટલને કરવામાં આવ્યું પેરાડ્રોપ

ભારતીય વાયુસેના અને ભારતીય સેનાએ પેરાડ્રોપ કરીને ઈતિહાસ રચ્યો  દેશી રીતે નિર્મિત હોસ્પિટલનો આ પ્રકારનો પ્રથમ પેરાડ્રોપ નવી દિલ્હીઃ ભારતીય વાયુસેના અને ભારતીય સેનાએ શનિવારે 15 હજાર ફૂટની ઉંચાઈ પર વિશ્વની પ્રથમ પોર્ટેબલ હોસ્પિટલને પેરાડ્રોપ કરીને ઈતિહાસ રચ્યો હતો. આ સ્વદેશી રીતે નિર્મિત હોસ્પિટલનો આ પ્રકારનો પ્રથમ પેરાડ્રોપ છે. ભારતીય વાયુસેનાએ તેના અદ્યતન વ્યૂહાત્મક પરિવહન […]

સરહદ પર તૈનાત જવાનોને આંગણવાડી બહેનોની 1 લાખ રાખડીઓનું રક્ષા કવચ મળશે

સરાહનીય પ્રયોગ “એક રાખી દેશ કે જવાનો કે નામ” રક્ષા સુત્રના આ રાખડી કળશ સરહદના જવાનો સુધી પહોંચાડાશે અમદાવાદઃ દેશની સુરક્ષા સાચવતા આપણા સરહદના સંત્રીઓ એવા સૈનિકો-જવાનોને 1 લાખથી વધુ રાખડીઓનું રક્ષા કવચ રક્ષાબંધનના પવિત્ર તહેવારે પહોંચાડવાનો પ્રશસ્ય અભિગમ ગુજરાતની આંગણવાડી બહેનોએ અપનાવ્યો છે. ​દેશના ફરજપરસ્ત સૈનિકો દરેક તહેવારો અને ઉત્સવો પોતાના ઘર પરિવારથી દૂર સરહદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code