1. Home
  2. Dharma-ધર્મ

Dharma-ધર્મ

મેમનગર સ્વામિનારાયણ ગુરુકુળમાં 21 દિવસના મહાવિષ્ણુયાગ યજ્ઞનો પ્રારંભ

(અલકેશ પટેલ) અમદાવાદ, 22 ડિસેમ્બર, 2025ઃ  Memnagar Swaminarayan Gurukul શહેરના મેમનગરમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળમાં 21 દિવસના મહાવિષ્ણુયાગ યજ્ઞનો પ્રારંભ થયો છે. સનાતન પરંપરા મુજબ આ યજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુરુકુળના વિશાળ પ્રાંગણમાં આ માટે યજ્ઞકુંડ તૈયાર કરવામાં આવ્યા છે. મહત્ત્વની વાત એ છે કે, આ તમામ યજ્ઞકુંડો તૈયાર કરવા માટે દેશના 1008 તીર્થસ્થાનોની માટી […]

વેદમૂર્તિ દેવવ્રત મહેશ રેખેને દંડક્રમ પારાયણમ પૂર્ણ કરવા બદલ પ્રધાનમંત્રીએ અભિનંદન પાઠવ્યા

નવી દિલ્હી, 2 ડિસેમ્બર, 2025ઃ Vedmurti Devvrat Mahesh Rekhe પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વેદમૂર્તિ દેવવ્રત મહેશ રેખેને શુક્લ યજુર્વેદની માધ્યંદિની શાખાના 2000 મંત્રોથી બનેલા દંડકર્મ પારાયણમને કોઈપણ વિક્ષેપ વિના 50 દિવસમાં પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે 19 વર્ષીય વેદમૂર્તિ દેવવ્રત મહેશ રેખેએ જે કર્યું છે તે આવનારી પેઢીઓ દ્વારા યાદ […]

અયોધ્યા શ્રીરામ મંદિર ઉપર ધર્મની ધજાનું આરોહણ સંપન્ન થયુંઃ જુઓ તસવીરોમાં

અયોધ્યા, 25 નવેમ્બર, 2025ઃ Hoisting of religious flag on Ayodhya Shri Ram temple completed અયોધ્યામાં શ્રીરામ મંદિરનું કાર્ય આજે સંપૂર્ણ થયું છે તેના પ્રતીકરૂપે મંદિર ઉપર ધર્મની ધજાનું આરોહણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતના હસ્તે આ ધ્વજારોહણ સંપન્ન થયું છે. આ પવિત્ર પ્રસંગે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન […]

મેમનગર ગુરુકુલમાં ‘તીર્થ માટી યાત્રા’થી સર્જાયાં અખંડ ભારતનાં દિવ્ય દૃશ્યોઃ જુઓ વીડિયો

અમદાવાદ, 25 નવેમ્બર, 2025ઃ Tirth Maati Yatra at Memnagar Gurukul શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર, અમદાવાદના સુવર્ણ જયંતી મહોત્સવ (તા. ૨૨ ડિસેમ્બરથી ૧૧ જાન્યુઆરી) નિમિત્તે યોજાનાર ભવ્ય ૫૧ કુંડી ‘મહાવિષ્ણુયાગ’ના યજ્ઞશાળા નિર્માણ પૂર્વે, ‘૧૦૦૮ તીર્થોની માટી યાત્રા’નું અલૌકિક આયોજન થયું. આ નિમિત્તે તારીખ ૨૧ નવેમ્બર ૨૦૨૫ના શુભ દિને અમદાવાદની ધર્મભૂમિ પર એક અવિસ્મરણીય અને અભૂતપૂર્વ પ્રસંગે […]

આખા ગામમાં ડુંગળી-લસણ પ્રતિબંધિત હોય એવું બને? જાણો ભારતના એ નગર વિશે

જમ્મુ, 18 નવેમ્બર, 2025ઃ A village where onions and garlic are totally banned! ડુંગળી-લસણ વિનાનું ભોજન હોય એ તો આપણે સાંભળ્યું છે. મોટેભાગે જૈનો અને સ્વામિનારાયણ સંપ્રદાયના મોટાભાગના લોકો ડુંગળી-લસણનો ઉપયોગ કરતા નથી. દેશ અને દુનિયામાં ઘણી જગ્યાએ જૈન ડિશ, સ્વામિનારાયણ ડિશ વિશે પણ સાંભળવા મળે છે. પરંતુ શું આખેઆખું ગામ એવું હોઈ શકે જ્યાં આ […]

રામ મંદિર અંગે આવી સૌથી મોટી અપડેટઃ ભક્તો માટે ખાસ સંદેશ, જુઓ વીડિયો

અયોધ્યા, 18 નવેમ્બર, 2025: Biggest update regarding Ram temple Special message for devotees દેશ અને દુનિયાના રામભક્તો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આગામી 25 નવેમ્બરને મંગળવારે દર્શનાર્થીઓ રામ મંદિરમાં રામલલાના દર્શન નહીં કરી શકે. હકીકતે દર્શનાર્થીઓ માટે રામ મંદિરના દ્વારા 24મીને સોમવારે રાતથી જ બંધ થશે જે 26 નવેમ્બરને બુધવારે ખૂલશે. અહેવાલ મુજબ 25 નવેમ્બરને […]

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની એક શતાબ્દીની ગૌરવશાળી સફર એટલે રાષ્ટ્રસેવાનો મહાયજ્ઞઃ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

સંઘ એટલે માર્ગદર્શન, સંઘ એટલે સમાજનું સંગઠનઃ ડૉ. કૃષ્ણગોપાલજી RSS ની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભારતીય વિચાર મંચ દ્વારા અમદાવાદ ખાતે ચાર દિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન અમદાવાદ, 12 નવેમ્બર, 2025: RSS 100 years celebration દેશ જ્યારે સદીઓથી ગુલામીની ઝંઝીરોમાં કેદ હતો, દેશવાસીઓ લઘુતાની ભાવનાના શિકાર બની રહ્યા હતા, ત્યારે ડૉ. હેડગેવારજીએ 1925 માં દેશની […]

તિરૂપતિના દર્શનાર્થીઓ સાથે છેતરપિંડી! જાણો પ્રસાદના ઘીમાં ભેળસેળનો ગોરખધંધો કેવી રીતે ચાલતો હતો?

ઉત્તરાખંડની ડેરીએ પાંચ વર્ષ સુધી 68 લાખ કિલો નકલી ઘી સપ્લાય કર્યું સીબીઆઈ તપાસમાં થયો આઘાતજનક ખુલાસો જે ડેરી એક ટીપું દૂધનું ઉત્પાદન નહોતી કરતી તેણે પાંચ વર્ષ સુધી ઘી સપ્લાય કર્યું તિરુપતિઃ કરોડો હિન્દુ શ્રદ્ધાળુઓ માટે આજે સૌથી આઘાતજનક સમાચાર આવ્યા છે. તિરૂપતિ દેવસ્થાનમ દ્વારા દર્શનાર્થીઓને જે લાડુનો પ્રસાદ આપવામાં આવતો હતો તેમાં તદ્દન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code