1. Home
  2. ગુજરાતી
  3. ફેશન

ફેશન

પવિત્ર શ્રાવણ મહિનામાં બનો શિવમયઃ યુવાનોમાં ભગવાન શિવજીના ફોટાની પ્રિન્ટેડ ટી-શર્ટનો ક્રેઝ

ઉત્તર ભારતના રાજ્યોમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે. જ્યારે ગુજરાતમાં અઠવાડિયા બાદ પ્રવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થશે. શ્રાવણ મહિનામાં દેશના વિવિધ રાજ્યો શિવમય બને છે. ત્યારે યુવા શિવભક્તોમાં હાલ ભોલે બમ અને શિવ શંભુ સ્લોગનવાળી ટીશર્ટ આકર્ષણ જોવા મળે છે. તેમજ સોશિયલ મીડિયામાં પણ હાલ શિવજીના ફોટા અને હર હર મહાદેવ સહિતના લખાણવાળી […]

મહિલાઓમાં સલવાર સૂટ ઓલ ટાઈમ ફેવરિટઃ જાણો ટ્રેન્ડ

દેશમાં સૌથી વધારે મહિલા સલવાર શૂટ પહેરવાનું પસંદ કરે છે. મહિલાઓ વેસ્ટર્ન ડ્રેસ પહરે તો પણ ઈન્ડિયન સલવાર સૂટમાં વધારે સુંદર દેખાય છે. સલવાર કમીજ અને સલવાર સૂટ એવો ડ્રેસ જે ટ્રેડિશનલ પ્રસંગ્રોમાં સૌથી વધારે મહિલાઓ પહરે છે. આવો જાણીએ મહિલાઓને પસંદના પાંચ પ્રકારના સલવાર સૂટ અંગે… ફેબ્રિક વોમેન ફેબ્રિક વોમેન સલવાર સૂટ દેખાવમાં ફીટ […]

મહિલાઓએ સશક્ત દેખાવા માટે પેન્ટ પહેરવાની જરૂર નથી, આ ફેશન ટીપ્સ અપનાવી શકો છો

મહિલાઓએ પોતાની તાકાત સાબિત કરવા માટે પુરુષોની જેમ કપડા પહેરવાની જરૂર નહીં હોવાનું જાણીતી ફેશન ડિઝાઈનર અનીતા ડોંગરે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું. મહિલાઓ એક જ સમયે ખુબસુરત અને શક્તિશાળી લાગી શકે છે, કારણ કે શક્તિ અંદર હોય છે. ડ્રેસ એ જ પહેલો જે કમ્ફર્ટેબલ હોય અને આપની પર્સનાલિટીને શોભે. જરૂરી નથી કે, પેન્ટ-શર્ટ પહેરીને જ […]

તમારા જુના દૂપટ્ટામાંથી ઘરના બારી-દરવાજાને આ રીતે ઓછા ખર્ચમાં બનાવો સુંદર શુશોભીત

સાહિન મુલતાનીઃ- જુના દુપટ્ટામાંથી ઘરને બનાવો સુંદર દુપટ્ટામાંથી ડોર મેટ સહીત પરદા બનાવી શકાય છે   સામાન્ય રીતે આપણે આપણા ઘરને ડેકોરેટ કરવા વિન્ડો અને ડોર માટે મોંધા પરદાઓ ખરીદતા હોઈએ છીએ, જે મોટી કિંમતોમાં માર્કેટમાં મળે છે પરંતુ જો આપણે ઓછા ખર્ચમાં જ આ વિન્ડો અને ડોરને સુંદર બનાવીએ તો કહેવું રહેશે,  ઘરમાં મહિલાઓના […]

આકર્ષક લૂક માટે યુવાનોએ અપનાવવી જોઈએ આ ટીપ્સ

દિલ્હીઃ એક સમય હતો જ્યારે ફેશનના મામલે યુવતીઓ વધારે ક્રેઝી મનાતી હતી. જો કે, ફેશન ગેમમાં મહિલાઓની સાથે હવે પુરુષો પણ ઘણા આગળ નીકળી ગયા છે. ફેશન મામલે હવે પુરુષો પણ પાછળ નથી. જો કે, પુરુષો હજુ પણ મહિલાઓની જેમ સ્ટાઈલને લઈને વધારે જાગૃત નથી. પુરુષોનું ધ્યાન માત્ર કપડાની બ્રાન્ડ ઉપર જ હોય છે. આ […]

જૂની સાડીઓનો આ રીતે કરો ઉપયોગ, લોકો તમારી ક્રિએટીવિટીના વખાણ કરતાં કંટાળશે નહીં

 લેહેંગા ચોલી થી લઇ ફેન્સી હોમ ડેકોર સુધી જૂની સાડીઓનો આ રીતે કરો ઉપયોગ લોકો તમારી ક્રિએટીવિટીના કરશે વખાણ એક સમય હતો જ્યારે એક વાર કોઈ કિંમતી સાડી ખરીદ્યા બાદ ઘણા ફંક્શનમાં પહેરવામાં આવતી હતી, પરંતુ આજના યુગમાં કપડાનો ટ્રેન્ડ ઝડપથી બદલાઈ રહ્યો છે.આ સાથે કોમ્પીટીશન પણ વધી ગઈ છે. આજકાલ લોકો લગ્ન, સગાઈ અથવા […]

જૂની જીન્સ ફેંકવાની વસ્તુ નથી, આ રીતે કરો રી-યુઝ, દરેક લોકો કરશે તમારી ક્રીએટીવિટીની પ્રશંસા

જૂની જીન્સ ફેંકશો નહીં આ રીતે કરો તેનો ઉપયોગ લોકો ક્રીએટીવિટીની કરશે પ્રશંસા જો તમારી પાસે જૂની જીન્સ છે જે ફાટેલી છે અથવા તમે તેમને પહેરીને કંટાળી ગયા છો અને તેને હવે રિટાયર કરવા માંગતા હો, તો પછી તે ન કરો. જૂની જીન્સ ખૂબ ઉપયોગી છે અને તમે તેનો ઘણી રીતે ઉપયોગ કરી શકો છો. […]

ઘરની દિવાલને સજાવવા માટે વોલ પેપરનો ટ્રેન્ડ વધ્યો- ઓછા ખર્ચમાં ઘરને આપી શકાય છે મનગમતો લૂક

ઘરને સુંદર બનાવા વોલપેપરનો કરો ઉપયોગ જૂદી જબદી ડિઝાઈનના વોલપેપર તમારા રુમને બનાવે છે અદભૂત કુદરતી દ્રશ્યોથી લઈને ફઅલાવર પ્રિન્ટના વોલપેપરનો ક્રેઝ વધ્યો આજકાલ ઘરની શોભા વધારવા માટે ઘરની વોલને અવનવા કલરથી તો રંગવામાં આવે જ છે, પરંતુ હવે આ વોલને ખાસ ડેકોરેટ કરવા માટે વોલ પર કલર વડે જૂદી જૂદી પ્રિન્ટ કરાવવામાં આવે છે, […]

બ્લૂની બદલે વ્હાઇટ ડેનિમની આ રીતે બનાવો જોડી, તમારા ડ્રેસિંગ સેંસથી દરેક લોકો થશે ઇમ્પ્રેસ

બ્લૂની જગ્યાએ વ્હાઇટ જીન્સ પહેરો દેખાવમાં ખૂબ જ લાગે છે આકર્ષક વ્હાઇટ ડેનિમની આ રીતે બનાવો પેર જીન્સ એક એવું આઉટફિટ છે જેમાં ગર્લ્સ ખૂબ જ કમ્ફર્ટેબલ અનુભવે છે.ફેમિલી ફંક્શન, મિત્રો સાથે ગેટ ટૂ ગેધર અથવા ઓફીસમાં ફોર્મલ લૂક, ડેનિમ જીન્સ દરેક રીતે ફિટ છે. આ જ કારણ છે કે આજકાલ છોકરીઓમાં જીન્સની માંગ સૌથી […]

વરસાદની ઋતુમાં પણ ફેશનને જીવંત રાખવા યુવતીઓમાં ટ્રાન્સપરન્ટ રેઈનકોટનો વધ્યો ક્રેઝ

ટ્રાન્સપરેન્ટ રેઈનકોટનો ક્રેઝ ફેશનને ઢંકાવા નહી દેવા યુવક-યુવતીઓ આ રેઈનકોટ કરે છે પસંદ ચોમાસાની સિઝન આવતા જ દરેક યુવતીઓ ખુશખુશાલ થઈ જાય છે, કારણ કે વરસાદમાં પલળવું સૌ કોઈને ગમતું હોય છે જો કે વરસાદની સાથે સાથે દરેક યુવતીઓ અને યુવકોને પોતાની ફેશનનું પણ ખાસ ધ્યાન આપવાનું હોય છે, પોતાની ફેશનને લઈને તેઓ કોમ્પ્રોમાઈઝ કરવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code