1. Home
  2. ગુજરાતી
  3. ફેશન

ફેશન

આજકાલ યૂવતીઓની પસંદ બન્યા છે બાર્ડો ટોપ, બ્રોડનેકના આ ટોપ આપે છે આકર્ષક લૂક

યુવતીઓમાં બાર્ડો ટોપની ફેશન યુવતીઓને આપે છે આકર્ષક લૂક આ ટોપનું નેક બ્રોડ હોય છે નેકમાં ખાસ કરીને રબર મૂકવાની ફેશન સ્ત્રીઓ ફેશનની બાબતે હંમેશા સજાગ રહે છે, માર્કેટમાં ચાલી રહેલી ફેશન દરેક યુવતીઓથી લઈને મહીલાઓ અપનાવે છે, આજકાલ કોલેજ કરતી યુવતીઓમાં અને પાર્ટીમાં જતી સ્ત્રીઓમાં બાર્ડો ટોપ ટ્રેન્ડ કરી રહ્યું છે, આ ટોપ તમને […]

ટીશર્ટની સાથે આ કોમ્બિનેશન કરો, અન્ય લોકો કરતા વધારે આકર્ષક દેખાવાનો આસાન ઉપાય

ટી-શર્ટની આ રીતે કરશો પેર તો સ્વેગ જોયા પછી દરેક કહેશે સુપર કુલ પહેરવેશ વધારે છે પર્સનાલિટી ગરમીઓમાં જયારે કંફટ આપનાર આઉટફિટની વાત આવે છે તો, ટી-શર્ટ કરતાં વધારે કઈ સારું નથી. લૂઝ લાઇટ વેટ ટી-શર્ટ એક સમયે ફક્ત છોકરાઓ જ પહેરતા હતા, પરંતુ આજકાલ છોકરીઓ પણ પહેરવા લાગી છે. પરંતુ તે જરૂરી નથી કે […]

રણવીરસિંહ ફરી એકવાર કંઈક અલગ સ્ટાઈલમાં મળ્યો જોવા

મુંબઈઃ બોલીવુ અભિનેતા રણવીરસિંહ કંઈક નવુ કરવા માગતા કલાકારો પૈકી એક છે, પછી તે અભિનય હોય કે પછી ફેશન સેન્સ. તે હંમેશા કંઈક અલગ જ સ્ટાઈલ અપનાવીને પ્રશંસકોને સરપ્રાઈઝ આપે છે. રણવીરની અતરંગી સ્ટાઈલ દર્શકોને પણ ખુબ પસંદ આવે છે. કેટલીક વાર તેમને ટ્રોલ પણ કરવામાં આવે છે. તાજેતરમાં જ રણવીરસિંહ ફરી એક કંઈક આવા […]

પુરૂષોનો કેવો લૂક તેને અન્ય પુરૂષ કરતા વધારે એટ્રેક્ટિવ બનાવી શકે છે, વાંચો પર્સનાલિટી વધારવાની વાત

સુંદર અને સ્ટાઈલિશ દેખાવાની ઇચ્છા માત્ર મહિલાઓમાં નહીં પણ પુરુષોમાં પણ હોય છે. કપડા, શૂઝ, હેર સ્ટાઈલ તમામ બાબતોનું ધ્યાન રાખવું વધારે પસંદ કરે છે ત્યારે સૌથી અલગ અને સ્ટાઇલિસ દેખાવા માટે શું કરવું પુરૂષોએ તે આજે જાણીએ. સાદગી પર નજર અનેક યુવાનો પોતાને અલગ દેખાડવા માટે લાલ લીલા પીળા જવાબ ભડકીલા કપડા પડતા હોય […]

કોરોના કાળમાં બાળકોથી માંડી સિનિયર સિટીઝનમાં ફેશનેબલ માસ્કની બોલબાલા

ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોના મહામારી સામે લડી રહ્યાં છે. કોરોનાકાળમાં માસ્ક હવે જીવનનો એક ભાગ બની ચુક્યું છે. હવે લોકો કપડાના મેચીંગ માસ્ક પહેરવાનું પસંદ કરે છે. આ ઉપરાંત વિવિધ ફેશનના સ્ટાઈલીશ માસ્ક લોકો પસંદ કરી રહ્યાં છે. માસ્કની ભારે ડિમાન્ડને પગલે હવે કેટલીક કંપનીઓ ડિઝાઈનર અને ખાદીના માસ્ક પણ માર્કેટમાં ઉતારી રહ્યાં […]

ગરમીની ઋતુમાં તમારી આંખોની ખાસ આ રીતે કરો કાળજીઃ- ઘરેલું ઉપચારથી આંખોને પહોંચશે ઠંડક

આંખો પર કાકડીનો પલ્પ લગાવાથી આંખોમાં ઠંડક પહોંચે છે બટાકાની સ્લાઈસ આંખો પર રાખીને 10 મિનિટ રહેવા દેવાથી ફાયદા થશે આંખોને ઠંડક મળે તે માટે આંખોમાં શુદ્ધ ગુલાબ જળનું પાણી નાખવું ખેતરની કાળી મટોડી છાસમાં પલાણીને આંખો પર લગાવાથી ફાયદો થશે હાલ ગરમીની સિઝન ચાલી રહી છે, ત્યારે આપણે આપણા આરોગ્યનું ખસ ધ્યાન રાખવું જોઈએ. […]

તમારા મેકઅપના બ્રશ અને સામાનને આ રીતે રાખો સાફ સૂતરા – નહી તો થઈ શકે છે ચહેરા પર એલર્જી

તમારા મેકઅપના બ્રશ અને સામાનને  રાખો સાફ સૂતરા મેકઅપના સામાનની ખાસ રીતે કરો જાળવણી હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે, ગરમીના કારણે મેકઅપ કરતી વખતે અનેક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે, મેકઅપ લોંગ ટાઈમ રહે અને સચવાઈ તે બાબતને પણ ખાસ મહત્વ આપવું પડતું હોય છે, પણ આજે આપણે વાત કરીશું મેકઅપના સામાનનની […]

મહિલાઓની સુંદરતામાં સાડી કરે છે વધારો, જાણો મહિલાઓમાં પ્રચલિત સાડીની સ્ટાઈલ

ભારત અને બાંગ્લાદેશમાં મોટાભાગની મહિલાઓ સાડીઓ પહેવાનું પસંદ કરે છે. મહિલાઓમાં સાડીઓની ફેશન ક્યારેય જૂની થતી નથી. લગ્ન પ્રસંગ્ર સહિતના શુભપ્રસંગ્રોમાં મહિલાઓ બધાથી અલગ અને સુંદર દેખાવવા માટે મોંઘા આભુષણોની સાથે આધુનિક સ્ટાઈલમાં સાડી પહેરવાનું પસંદ કરે છે. સાડી એ કલાનું એક કાલાતીત અને અતુલ્ય સ્વરૂપ છે જે તેની અભૂતપૂર્વ સુંદરતા માટે પ્રિય છે. સાડીઓની […]

ઉનાળામાં આંખના રક્ષણની સાથે આકર્ષક લૂક માટે આ સનગ્લાસિસ કરો ટ્રાય

ઉનાળાની કાળઝાળ ગરમીમાં વાહન લઈને બહાર નીકળતા મોટાભાગના લોકો આંખોને રક્ષમ આપવા માટે વિવિધ પ્રકારના સનગ્લાસિસ અને ગોગલ્સ પહેરવાનું પસંદ કરે છે. ત્યારે વધારે સ્ટાઈલ લૂક મેળવવા માટે નવી-નવી સ્ટાઈલના સનગ્લાસની ઉપર યુવાનો પસંદગી ઉતારી રહ્યાં છે. • કેટ આઇ ખાસ મિત્ર સાથે ફરવા જવાનું પ્લાન કરી રહ્યાં હોવ તો કેટ આઈ સનગ્લાસીસ ઉપર પસંદગી […]

હોબો બેગ – ફરીથી ટ્રેન્ડમાં આવી રહી છે ફેશન, યુવતીઓમાં સૌથી વધુ પસંદ બેગ

હોબો બેગની ફેશન ફરીથી આવી યુવતીઓને સૌથી પસંદ આવે છે આ બેગ વાંચો બેગ વિશે ખાસ વાત આજના સમયમાં એટલી કેટલીક ફેશન છે અને કેટલીક સ્ટાઈલ પણ છે જે આમ તો વર્ષો જૂની છે પરંતુ તે હવે ફરીવાર ફેશનમાં આવી રહી છે. આવી જ એક વસ્તુ છે હોબો બેગ – કે જેની ફેશન ફરીથી ટ્રેન્ડમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code