1. Home
  2. ગુજરાતી
  3. વેપાર

વેપાર

યુએસ ફેડરલ રિઝર્વના નિર્ણયને કારણે ભારતીય બજાર વધવાની ધારણા

નવી દિલ્હીઃ યુએસ ફેડરલ રિઝર્વ એ મોટા ભાગના અર્થશાસ્ત્રીઓના અનુમાન કરતાં પહેલાં વ્યાજ દરોમાં 50 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કરીને વૈશ્વિક અર્થતંત્રની ગતિને વેગ આપ્યો છે. હવે નિષ્ણાતો પણ માર્ચ 2020 પછી અમેરિકામાં વ્યાજ દરોમાં પ્રથમ ઘટાડા અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. વ્યાજદરમાં ઘટાડો એ ભારતનાં બજારો માટે બૂસ્ટર કેટલાક નિષ્ણાતો માને છે કે વ્યાજ […]

US Fed ના નિવેદન પહેલા ફાઇનાન્સ અને એફએમસીજીના શેરમાં વધરો

મુંબઈ US ફેડના વ્યાજદક અંગેના નિર્ણય પહેલા ભારતીય શેરબજાર સપાટી સાથે કારોબાર કરી રહ્યું છે. આજે રાત્રે યુએસ સેન્ટ્રલ બેંક ચાવીરૂપ વ્યાજ દર અંગે પોતાનો નિર્ણય જાહેર કરશે. ત્યારે ભારતીય શેરબજાર સપાટ ખુલ્યું છે. BSE ઈન્ડેક્સમાં સેન્સેક્સ 83,037.13 પર ખુલ્યો છે. શરૂઆતના કારોબારમાં તે 0.10 % અથવા 85 પોઇન્ટના ઘટાડા સાથે 83,010 પર ટ્રેડ થતો […]

ટોરેન્ટ પાવરને 1,500 MW પમ્પ્ડ હાઇડ્રો સ્ટોરેજ પ્રોજેક્ટ માટે લેટર ઓફ ઈન્ટેન્ટ પ્રાપ્ત થયો

અમદાવાદ : ટોરેન્ટ પાવર લિમિટેડ દ્વારા મંગળવારે જણાવવામાં આવ્યું કે મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (MSEDCL) તરફથી 1,500 MW / 12,000 MWh એનર્જી સ્ટોરેજ કેપેસિટીની પ્રાપ્તિ માટે કંપની એક સફળ બિડર તરીકે ઉભરી આવી હતી અને તેને 17મી સપ્ટેમ્બર 2024ના રોજ લેટર ઑફ ઇન્ટેન્ટ (LOI) પ્રાપ્ત થયો છે. ઉલ્લેખિત ટેરિફ પરના ટેન્ડર દસ્તાવેજના આધારે […]

ભારતીય શેરબજાર સપાટ ખુલ્યું, નિફ્ટી અને સેન્સેક્સમાં નજીવી વધઘટ જોવા મળી

મુંબઈઃ આજરોજ ભારતીય શેરબજાર સપાટ ખુલ્યું હતું. ઈક્વિટી શેરમાં નુકસાની સાથે ટ્રેડિંગ થઈ રહ્યા છે.  NSE નિફ્ટી 0.05% વધીને 25,396.35 પર ખુલ્યો, જ્યારે BSE સેન્સેક્સ 22 પોઈન્ટ વધીને 83,010 પર ખુલ્યો. આ ઉપરાંત બેન્ક નિફ્ટી ઈન્ડેક્સ 42 પોઈન્ટ વધીને 52,195 પર ખુલ્યો છે. BSE મિડકેપ સ્થિર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે સ્મોલકેપમાં નજીવો ઘટાડો જોવા મળ્યો […]

“RE-ઇન્વેસ્ટ ૨૦૨૪” દરમિયાન રૂ. ૬૪,૦૦૦ કરોડના રોકાણ અને અંદાજે ૨૬,૦૦૦ લોકો માટે રોજગારી સર્જનની પ્રતિબદ્ધતા દર્શાવતું ટોરેન્ટ ગ્રુપ

અમદાવાદ : ટોરેન્ટ ગ્રુપની સંકલિત પાવર યુટિલિટી એવી ટોરેન્ટ પાવર લિમિટેડે ગ્રીન અને ટકાઉ ભવિષ્યની પોતાની પ્રતિબદ્ધતા ને ફરી એક વાર દોહરાવી કરતા, સોમવારે કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય દ્વારા ગાંધીનગર ખાતે આયોજીત ચોથી RE-ઇન્વેસ્ટ સમિટમાં ભારત સરકારને બે ‘શપથપત્રો’ સુપરત કર્યા છે. એક કંપનીએ રૂ. ૫૭,૦૦૦ કરોડના રોકાણ સાથે વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧૦ […]

2024ની શ્રેષ્ઠ કંપનીઓની યાદીમાં 22 ભારતીય કંપનીઓને સ્થાન મળ્યું

નવી દિલ્હીઃ TIMEની 2024ની વિશ્વની શ્રેષ્ઠ કંપનીઓમાં દેશની ઘણી કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં વિશ્વભરની 1000 કંપનીઓનો સમાવેશ થાય છે અને આમાંથી 22 કંપનીઓ ભારતીય છે. આ યાદીમાં ટોચની ભારતીય કંપનીઓમાં HCLTech અગ્રણી છે અને કંપની આ યાદીમાં 112મા ક્રમે છે. દરમિયાન ઈન્ફોસિસ 119માં અને વિપ્રો 134માં ક્રમે છે. યાદીમાં અન્ય કંપનીઓ મહિન્દ્રા […]

બાંગ્લાદેશમાં સુરક્ષાનો મામલો સુનિશ્ચિત થતાં જ અમુક પ્રોજેક્ટ પુન: સ્થાપિત કરશે ભારત

નવી દિલ્હીઃ ભારતે બાંગલાદેશને આશ્વસ્ત કરતાં કહ્યું છે કે ભારત હમેશા બાંગ્લાદેશની સમૃદ્ધિ, સુરક્ષા તથા વિકાસ માટે પ્રતિબદ્ધ છે, હતું અને રહેશે. બાંગ્લાદેશમાં તણાવના વાતાવરણને લઈને અમુક પ્રોજેકટો અત્યારે સ્થગિત રાખવામાં આવ્યા છે, પરંતુ સુરક્ષાની પુષ્ટિ પછી ભારત આ પ્રોજેક્ટને ફરી ચાલુ કરશે. આમ તો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યારથી જ વ્યાપાર ચાલુ થઈ ગયો […]

ભારતીય શેરબજાર લાલ નિશાનમાં બંધ, સૌથી વધુ અસર બેન્કિંગ શેર્સમાં જોવા મળી

બજારના તમામ સૂચકાંકોમાં ઘટાડો જોવા મળ્યો સેન્સેક્સ 398 પોઈન્ટ્સના ઘટાડા સાથે 81,523 બંધ મુંબઈઃ ભારતીય શેરબજાર બુધવારે લાલ નિશાનમાં બંધ થયું હતું. બજારના તમામ સૂચકાંકોમાં ઘટાડો જોવા મળ્યો હતો. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 398 પોઈન્ટ્સ અથવા 0.49 ટકાના ઘટાડા સાથે 81,523 પર અને નિફ્ટી 122 પોઈન્ટ્સ અથવા 0.49 ટકાના ઘટાડા સાથે 24,918 પર બંધ રહ્યો હતો. ઘટાડાની […]

ચીન સાથે વાતચીતના દરવાજા સંપૂર્ણ રીતે બંધ નથી થયા: જયશંકર

નવી દિલ્હીઃ ભારત અને ચીનના સબંધ ગલવાન ઘાટી સંઘર્ષ બાદ બગડ્યા હતા જે હજુ સુધી સુધર્યા નથી. દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે ચીન સાથે વેપાર માટે ભારતના દરવાજા બંધ નથી, પણ બંન્ને દેશોએ નક્કી કરવું પડશે કે તેઓ કયા ક્ષેત્રમાં અને કઈ શરતો સાથે એકબીજા સાથે વેપાર કરશે. વિદેશ મંત્રી એસ. જયશંકરએ કહ્યું, […]

ભારતીય શેરબજારમાં તેજી, મિડકેપ અને સ્મોલકેપમાં તેજી જોવા મળી

મુંબઈઃ મંગળવારના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજાર મોટા ઉછાળા સાથે ખુલ્યું હતું. બજારના તમામ મુખ્ય સૂચકાંકો લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. સવારે 9:22 વાગ્યે સેન્સેક્સ 139 પોઈન્ટ્સ અથવા 0.17 ટકાના ઉછાળા સાથે 81,698 પર હતો અને નિફ્ટી 52 પોઈન્ટ અથવા 0.21 ટકા વધીને 24,988 પર હતો. ગઈકાલના સેશનમાં ઘટાડા બાદ મંગળવારે મિડકેપ અને સ્મોલકેપમાં ખરીદી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code