1. Home
  2. ગુજરાતી
  3. વેપાર

વેપાર

જાણીતી કંપની એ વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત કર્યું 400 કરોડથી વધુનું રોકાણ

અમદવાદઃ ગુજરાત રાજ્યની વરમોરા ગ્રેનીટો ઇન્ડસ્ટ્રીઝએ વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત ₹400 કરોડથી વધુનું રોકાણ કરીને બે અત્યાધુનિક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યા છે અને 600થી પણ વધુ નવી રોજગારીની તકો ઉભી કરી છે. આ વિસ્તરણ સાથે વરમોરા ગ્રેનીટો એશિયામાં સૌ પ્રથમ વખત ઇન્ટીગ્રેટેડ સ્ટોન ટેકનોલોજી ધરાવતી ઇન્ડસ્ટ્રીઝ બની છે. હાલ આ ઉદ્યોગ વિશાળ રોજગારી સાથે 100થી […]

રશિયા પાસેથી ક્રુડ ઓઈલની ખરીદી કરનાર ભારત સૌથી મોટો દેશ

ક્રુડ ઓઈલની આયાત મામલે ચીનને ભારતે પાછળ પાડ્યું પશ્ચિમિ દેશોના પ્રતિબંધ વચ્ચે ભારતે ખરીદી વધારે નવી દિલ્હીઃ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની આયાતમાં ભારતે જુલાઈ મહિનામાં ચીનને પાછળ છોડી દીધું હતું. RT.com એ પોતાના એક રિપોર્ટમાં આ જાણકારી આપી છે. મોસ્કો દ્વારા આપવામાં આવેલી છૂટને કારણે નવી દિલ્હી તેની ક્રૂડ ઓઈલની ખરીદી વધારી રહી છે કારણ […]

મોરબી માર્કેટિંગ યાર્ડમાં મીની વેકેશનનો માહોલ

• ખેડૂતોને પોતાનો માલ વેચાણ માટે ન લાવવા અનુરોધ કરાયો • તારીખ 30 થી રાબેતા મુજબ યાર્ડમાં ખરીદી વેચાણ હરાજી શરૂ થશે અમદાવાદઃ ગુજરાતમાં જન્માષ્ટમી પર્વની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવા માટે ભક્તો દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. તેમજ સાતમ-આઠમના તહેવારનો પ્રારંભ થતા ઠેર-ઠેર વેકેશનનો માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમની રજાને લઈને […]

શેરબજારઃ સકારાત્મક શરૂઆત બાદ સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો

બજારોમાં નરમ વલણ અને IT શેરોમાં વેચવાલી વચ્ચે પાછળથી ઘટાડો થયો દક્ષિણ કોરિયાનો કોસ્પી અને હોંગકોંગનો હેંગસેંગ નુકસાનમાં હતો મુંબઈ: મુખ્ય શેરબજારના સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીએ શુક્રવારે સકારાત્મક નોંધ પર ટ્રેડિંગ શરૂ કર્યું હતું, પરંતુ વૈશ્વિક બજારોમાં નરમ વલણ અને IT શેરોમાં વેચવાલી વચ્ચે પાછળથી ઘટાડો થયો હતો. બીએસઈનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં […]

ભારતના ઔદ્યોગિક પરિદ્રશ્યમાં ગુજરાત મોખરે: કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ

અમદાવાદમાં ઉદ્યોગ સભાનું આયોજન કેન્દ્રીય મંત્રી સહિતના મહાનુભાવો રહ્યાં હાજર અમદાવાદઃ ઇન્ડિયા ચેમ 2024 દરમિયાન, 13માં દ્વિવાર્ષિક આંતરરાષ્ટ્રીય પ્રદર્શન અને કોન્ફરન્સ ઓન કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ, કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રાલયે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (ફિક્કી) ના સહયોગથી અમદાવાદમાં એક ઉદ્યોગ સભાનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે રાજ્ય કક્ષાનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ […]

ઈ-કોમર્સનો વિકાસ નાગરિક કેન્દ્રિત હોવો જોઈએઃ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ

100 મિલિયન નાના રિટેલર્સ માટે કોઈ વિક્ષેપ ન પડે તે સુનિશ્ચિત કરવાની જરૂર ભારતમાં ઇ-કોમર્સની વૃદ્ધિ માટે સંતુલિત અભિગમની જરૂરિયાત નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે ઇ-કોમર્સનો વિકાસ નાગરિક કેન્દ્રિત હોય. આજે નવી દિલ્હીમાં મુખ્ય અતિથિ તરીકે પહલે ઇન્ડિયા ફાઉન્ડેશનના ‘ઇ-કોમર્સ ઓન એમ્પ્લોયમેન્ટ એન્ડ […]

RBI ગવર્નર શક્તિકાંત દાસ સતત બીજા વર્ષે ટોચના કેન્દ્રીય બેંકર તરીકે ચૂંટાયા

ગ્લોબલ ફાઈનાન્સ સેન્ટ્રલ બેંકર રિપોર્ટ કાર્ડ્સ 2024 માં ‘A+’ રેટિંગ PMએ ટોચની વૈશ્વિક રેન્કિંગ મેળવવા માટે RBI ગવર્નરની પ્રશંસા કરી નવી દિલ્હીઃ યુએસ સ્થિત ગ્લોબલ ફાઇનાન્સ મેગેઝિન દ્વારા ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસને સતત બીજા વર્ષે વૈશ્વિક સ્તરે ટોચના કેન્દ્રીય બેંકર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. “આરબીઆઈએ એક્સ ઉપર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, […]

સેન્સેક્સ 378 પોઈન્ટનો વધારો, બેન્કિંગ-આઈટી શેર્સમાં જોરદાર ઉછાળો

નિફ્ટીમાં 126.20 પોઈન્ટનો વધારો થયો એશિયન બજારોમાં સિયોલ અને ટોક્યો લાભ સાથે બંધ થયા હતા નવી દિલ્હીઃ સપ્તાહના બીજા કારોબારી દિવસે સ્થાનિક શેરબજાર મજબૂત રીતે લીલા નિશાન સાથે બંધ થયું હતું. બેન્કિંગ અને આઈટી શેરોમાં ખરીદીને કારણે મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી લાભ સાથે બંધ થયા હતા. સેન્સેક્સ 378.18 (0.47%) પોઈન્ટના વધારા સાથે 80,802.86 […]

ભારતે જુલાઈમાં રશિયા પાસેથી 2.8 બિલિયન ડોલરનું ક્રૂડ ઓઈલ આયાત કર્યું

ચીન બાદ ભારત રશિયન તેલનો સૌથી મોટો આયાતકાર ભારતે રશિયા પાસેથી ઓઈલની સાથે કોલસાની પણ કરી ખરીદી નવી દિલ્હીઃ વિશ્વના ત્રીજા સૌથી મોટા તેલ ઉપભોક્તા અને આયાતકાર ભારતે જુલાઈમાં રશિયા પાસેથી 2.8 બિલિયન ડોલરનું ક્રૂડ ઓઈલ ખરીદ્યું હતું. આ સંદર્ભમાં, ભારત ચીન પછી બીજા ક્રમે છે, જે રશિયન તેલનો સૌથી મોટો આયાતકાર છે. એક રિપોર્ટ […]

નરેન્દ્ર મોદીએ ફોક્સકોનના ચેરમેન સાથે મુલાકાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હોન હૈ ટેક્નોલોજી ગ્રુપ (ફોક્સકોન તરીકે ઓળખાય છે)ના સીઈઓ અને ચેરમેન યાંગ લિયુ સાથે મુલાકાત કરી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), સેમિકન્ડક્ટર્સ, સ્થાનિક ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ જેવા ‘ભવિષ્યના ઉભરતા ક્ષેત્રો’ વિશે ચર્ચા કરી. તાઇવાનની ટેક્નોલોજી જાયન્ટ ફોક્સકોન, જે એપલની મોટી સપ્લાયર છે, દેશમાં તેની ફેક્ટરીઓમાંથી લગભગ 65 ટકા આઇફોન નિકાસ કરે છે. પ્રધાનમંત્રીએ સોશિયલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code