1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા ( રિવાઈ)નો સાતમા વર્ષમાં આજે મંગળ પ્રવેશ

અમદાવાદ, 25 જાન્યુઆરી 2026:  સ્ટાર્ટઅપ ટ્રીમ મીડિયા લિમિટેડનું ડિજિટલ પ્લેટફોર્મ રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા (રિવોઈ) 6 વર્ષ પૂર્ણ કરીને આજે સાતમા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. વેબ પોર્ટલ તરીકે રિવોઈએ 6 વર્ષમાં એક આગવી ઓળખ ઊભી કરી છે. જે રિવોઈ ટીમના તમામ સભ્યો, કર્મચારીઓને આભારી છે. રિવોઈ વેબના માધ્યમથી લોકોને ઝડપી અને તટસ્થ સમાચારો મળી […]

આપનું આજનું રાશિ ભવિષ્ય અને પંચાગ-નક્ષત્ર વિશે જાણો….

દૈનિક પંચાંગ: 25જાન્યુઆરી 2026, રવિવાર સ્થળ: અમદાવાદ, ગુજરાત | વિશેષ પર્વ: રથ સપ્તમી (સૂર્ય જયંતી) તિથિ: મહા સુદ સાતમ (રાત્રે 11.10 સુધી), ત્યારબાદ આઠમ. સૂર્યોદય: 0.7:22 AM | સૂર્યાસ્ત: 06:25 PM સૂર્ય રાશિ: મકર | સૂર્ય નક્ષત્ર: શ્રવણ ચંદ્ર રાશિ: મીન (બપોરે 01:35 સુધી), ત્યારબાદ મેષ રાશિમાં પ્રવેશ. નક્ષત્ર: રેવતી (બપોરે 01:35 સુધી), ત્યારબાદ અશ્વિની. […]

રુ.૧૬,000 કરોડના વિસ્તરણની પ્રતિબદ્ધતા સાથે વિઝિંજામ ઇન્ટરનેશનલ સીપોર્ટનો આગામી વિકાસ તબક્કામાં પ્રવેશ

વિઝિંજામના સંચાલનના આરંભિક પ્રદર્શને ભારતમાં ઊંડા પાણીના બંદરો માટેના સિમાચન્હને પુનઃ વ્યાખ્યાયિત કર્યા કેરળમાં સૌથી મોટું ખાનગી રોકાણ એવા અદાણી સમૂહના રુ.30,000 કરોડના સંકલ્પનો બીજો તબક્કો એક ભાગ છે બંદરીય નેતૃત્વ હેઠળ થઇ રહેલો વિકાસ કેરળની લોજિસ્ટિક્સ સ્પર્ધાત્મકતા અને વ્યવસાય કરવાની સરળતાને મજબૂતી બક્ષે છે તિરુવનંતપુરમ, ૨૪ જાન્યુઆરી ૨૦૨૬: ભારતની સૌથી મોટી સંકલિત બંદરો અને […]

બંગાળ: આસનસોલમાં પૂર્વ CPM નેતાની ગોળી મારી હત્યા કરાઈ

કોલકાતા, 24 જાન્યુઆરી 2026: પશ્ચિમ બંગાળમાં આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજકીય માહોલ ગરમાયો છે. આ ગરમાવો હવે હિંસક સ્વરૂપ ધારણ કરી રહ્યો હોય તેમ આસનસોલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કરીમડંગાલ વિસ્તારમાં પૂર્વ CPM નેતા મોહમ્મદ સરફુદ્દીનની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટનાને પગલે પોલીસ તંત્ર દોડતું થઈ […]

જમ્મુ અને કાશ્મીરમાં બરફવર્ષાથી રસ્તાઓ બંધ, હવાઈ સેવાને અસર

નવી દિલ્હી, 24 જાન્યુઆરી 2026: જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા 24 કલાકમાં ભારે હિમવર્ષા અને વરસાદ જોવા મળ્યો હતો. તેમજ દિવસભર હવાઈ અને માર્ગ પરિવહન ખોરવાઈ રહ્યું હતું. દરમિયાન બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (બીઆરઓ) એ શનિવારે સવારે જણાવ્યું હતું કે તેના કર્મચારીઓ અને મશીનરી આજે શ્રીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ફરીથી ખોલવા માટે એકઠા થયેલા બરફને સાફ કરવા માટે […]

પાકિસ્તાનમાં લગ્નના પ્રસંગમાં થયો બ્લાસ્ટ, 5 ના મોત અને 10 ઘાયલ

ઈસ્લામાબાદ, 24 જાન્યુઆરી 2026: પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં આવેલા ડેરા ઈસ્માઈલ ખાન શહેરમાં રાત્રે એક લગ્ન સમારોહ દરમિયાન થયેલા જોરદાર વિસ્ફોટે ખુશીના માહોલને માતમમાં ફેરવી દીધો હતો. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા છે, જ્યારે 10થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર આ વિસ્ફોટ ડેરા ઈસ્માઈલ ખાન […]

અકસ્માત પહેલા જ મળશે એલર્ટ, સરકાર નવી ટેકનોલોજી ઉપર કરી રહી છે કામ

નવી દિલ્હી, 24 જાન્યુઆરી, 2026: કલ્પના કરો કે તમે હાઈવે પર ફૂલ સ્પીડમાં ગાડી ચલાવી રહ્યા છો અને અચાનક આગળ ક્યાંક અકસ્માત થાય, કોઈ વાહન જોરદાર બ્રેક મારે કે રસ્તા પર લપસણું તેલ ઢોળાયેલું હોય અને તમારી ગાડી તમને આ જોખમ આવતા પહેલા જ ચેતવણી આપી દે! આ કોઈ વિજ્ઞાન કથા નથી, પરંતુ ટૂંક સમયમાં […]

પશ્ચિમ બંગાળઃ બાંગ્લાદેશથી પ્રતિબંધિત સોપારીની દાણચોરીનો પર્દાફાશ

કોલકાતા, 24 જાન્યારી 2026: ભારતીય દરિયાઈ સીમાની સુરક્ષા કરતા ભારતીય તટરક્ષક દળે એક મોટી કાર્યવાહી કરીને બાંગ્લાદેશથી ભારત થઈ રહેલી સોપારીની ગેરકાયદેસર દાણચોરીનો પર્દાફાશ કર્યો છે. આ ઓપરેશન ફ્રેઝરગંજ સ્ટેશન દ્વારા ગુપ્ત બાતમીના આધારે હાથ ધરવામાં આવ્યું હતું. બોટમાંથી 2600 કિલો પ્રતિબંધિત સોપારી ઝડપાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, કોસ્ટ ગાર્ડને મળેલી ચોક્કસ બાતમી બાદ તુરંત […]

મુંબઈઃ રિયાધથી આવેલા મીટ ગ્રાઇન્ડરમાંથી 2.89 કરોડનું સોનું પકડાયું, બેની ધરપકડ

મુંબઈ, 24 જાન્યુઆરી 2026: મુંબઈના ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સએ સોનાની દાણચોરી કરતા તસ્કરોની ચાલાકી પર પાણી ફેરવી દીધું છે. એક મોટી કાર્યવાહીમાં DRI મુંબઈની ટીમે આંતરરાષ્ટ્રીય કુરિયર મારફતે લાવવામાં આવેલું 1.815 કિલો સોનું જપ્ત કર્યું છે. જપ્ત કરાયેલા સોનાની બજાર કિંમત અંદાજે રૂ. 2.89 કરોડ હોવાનું જાણવા મળ્યું છે. આ સોનું સાઉદી અરેબિયાના રિયાધથી મુંબઈના […]

તમિલનાડુ પરિવર્તનના મૂડમાં, જનતા NDA સરકાર ઇચ્છે છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 24 જાન્યુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ ઉપર ફોટો શેર કરીને લખ્યું હતું કે, “મદુરંતકમમાં રાષ્ટ્રીય લોકશાહી જોડાણની રેલીનું વાતાવરણ સ્પષ્ટપણે દર્શાવે છે કે તમિલનાડુ શું વિચારી રહ્યું છે. DMK અને તેમની લૂંટનો અંત આવ્યો. લોકો રાષ્ટ્રીય લોકશાહી જોડાણ ઇચ્છે છે!” આ પોસ્ટ ચેંગલપટ્ટુ જિલ્લાના મદુરંતકમમાં એક વિશાળ NDA રેલી પછી આવી હતી, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code