1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

પરીક્ષા પે ચર્ચાએ ૩ કરોડથી વધુ નોંધણીઓ સાથે નવો રેકોર્ડ સ્થાપિત કર્યો

નવી દિલ્હી, 31 ડિસેમ્બર 2025 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રમુખ પહેલ પરીક્ષા પે ચર્ચા (PPC) માટે 30 ડિસેમ્બર, 2025 સુધીમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો તરફથી 3 કરોડથી વધુ રજિસ્ટ્રેશનનો ઐતિહાસિક સીમાચિહ્ન પાર થઈ ગયો છે. પરીક્ષા પે ચર્ચા (PPC) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રમુખ પહેલ, માટે 30 ડિસેમ્બર, 2025 સુધીમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો તરફથી 3 કરોડથી […]

દર્દ અને તાવ માટે વપરાતી દવા નિમસુલાઇડ ઉપર પ્રતિબંધ મુકાયો

નવી દિલ્હી, 31 ડિસેમ્બર 2025ઃ દર્દ અને તાવ માટે વપરાતી દવા નિમસુલાઇડ અંગે સરકારે એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે 100 મિલિગ્રામથી વધુ માત્રામાં લેવાતી તમામ મૌખિક નિમસુલાઇડ દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે. ડ્રગ્સ ટેકનિકલ સલાહકાર બોર્ડ સાથે પરામર્શ કર્યા પછી, ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, 1940 ની કલમ […]

બાંગ્લાદેશના જુઠ્ઠાણાનો પર્દાફાશ, હાદી હત્યાકાંડનો મુખ્ય આરોપી ફૈઝલ દુબઈમાં

નવી દિલ્હી, 31 ડિસેમ્બર 2025 : બાંગ્લાદેશના રાજકારણને હચમચાવી દેનાર યુવા નેતા ઉસ્માન હાદીની હત્યાના કેસમાં મુખ્ય આરોપી ફૈઝલ કરીમ મસૂદ પ્રથમ વખત જાહેરમાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર જાહેર કરેલા એક વીડિયો સંદેશમાં મસૂદે દાવો કર્યો છે કે તે ભારત નહીં પણ હાલ દુબઈમાં છે. તેણે આ હત્યામાં પોતાની સંડોવણીનો સ્પષ્ટ ઇનકાર કરતા આક્ષેપ […]

ભારતની સુરક્ષા વધશે: રશિયાએ S-350 વિટ્યાઝ એર ડિફેન્સ સિસ્ટમ ઓફર કરી

નવી દિલ્હી, 31 ડિસેમ્બર 2025: ભારતની સૈન્ય શક્તિમાં ધરખમ વધારો કરવા અને સરહદોને દુશ્મન માટે ‘નો એન્ટ્રી ઝોન’ બનાવવા માટે રશિયાએ વધુ એક મોટું પગલું ભર્યું છે. વિશ્વવિખ્યાત S-400 બાદ હવે રશિયાએ ભારતને પોતાની અત્યંત ઘાતક અને સચોટ મધ્યમ અંતરની એર ડિફેન્સ સિસ્ટમ S-350 Vityaz ઓફર કરી છે. સૌથી મહત્વની વાત એ છે કે, રશિયા […]

કેન્દ્ર સરકારનું વર્ષ 2026નું કેલેન્ડર લોન્ચ: દરેક મહિને અલગ થીમ

નવી દિલ્હી, 31 ડિસેમ્બર 2025: ભારત સરકાર દ્વારા નવા વર્ષ 2026નું સત્તાવાર કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી એલ. મુરગને આ કેલેન્ડરનું વિમોચન કર્યું હતું. વર્ષ 2026ના આ કેલેન્ડરમાં દરેક મહિના માટે ભારતની પ્રગતિ અને ગૌરવને દર્શાવતી અલગ-અલગ થીમ રાખવામાં આવી છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરો સાથે દેશની […]

ભારતે સસ્તા આયાતી સ્ટીલ પર 3 વર્ષ માટે ભારે ટેરિફ ઝીંકાયો

નવી દિલ્હી, 31 ડિસેમ્બર 2025: ભારતીય સ્ટીલ ઉદ્યોગને ચીન અને અન્ય દેશોના સસ્તા આયાતી માલથી બચાવવા માટે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. નાણા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર, હવે અમુક સ્ટીલ ઉત્પાદનો પર આગામી ત્રણ વર્ષ માટે 11 ટકાથી 12 ટકા જેટલી ઇમ્પોર્ટ ડ્યુટી (આયાત શુલ્ક) લાદવામાં આવી છે. સરકારી ગેઝેટમાં […]

બંગાળના ગઢમાં ભાજપની રણનીતિ: અમિત શાહની RSS સાથે મેરેથોન બેઠક

કોલકાતા, 31 ડિસેમ્બર 2025 : પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોરચો સંભાળી લીધો છે. કોલકાતાની મુલાકાતે આવેલા શાહે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ટોચના હોદ્દેદારો સાથે એક અત્યંત મહત્વની બેઠક યોજી હતી. ત્રણ કલાક સુધી ચાલેલી આ બેઠકમાં બંગાળની વર્તમાન રાજકીય સ્થિતિ અને સંગઠનની મજબૂતી પર ગહન ચર્ચા કરવામાં આવી હતી. […]

કાશ્મીરઃ સરહદ પર ડ્રોનનું મંડરાતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ

નવી દિલ્હી, 31 ડિસેમ્બર 2025: ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન તરફથી ફરી એકવાર નાપાક હરકત જોવા મળી છે. જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લાના ફૂલપુર વિસ્તારમાં એક શંકાસ્પદ ડ્રોન દેખાતા સુરક્ષા દળો સતર્ક થઈ ગયા છે. આ ઘટનાની સાથે જ ખીણના કેટલાક જિલ્લાઓમાં રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર VPN ના ઉપયોગ પર પણ પાબંદી લાદી દેવામાં આવી છે. સરહદ પારથી […]

કબ્રસ્તાનના બહાને ગેરકાયદે બાંધકામ મંજૂર નથીઃ દિલ્હી હાઈકોર્ટ

નવી દિલ્હી 31 ડિસેમ્બર 2025 : દિલ્હી હાઈકોર્ટે યમુના નદીના પૂર પ્રભાવિત વિસ્તાર (Flood Zone) માં થઈ રહેલા અતિક્રમણ સામે લાલ આંખ કરી છે. એક મહત્વના ચુકાદામાં કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, કબ્રસ્તાન કે અન્ય કોઈ પણ બહાને પૂર ક્ષેત્રમાં ઘર કે શેડ બનાવવાની પરવાનગી આપી શકાય નહીં. જસ્ટિસ પ્રતિભા એમ. સિંહ અને જસ્ટિસ મનમીત […]

AI ક્ષેત્રે ભારતની વૈશ્વિક છલાંગ: રૂ.10,300 કરોડનું  IndiaAI મિશન

નવી દિલ્હી, 30 ડિસેમ્બર 2025 : ભારત અત્યારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના એક નવા યુગના ઉંબરે ઉભું છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સરકારે ‘IndiaAI Mission’ હેઠળ આગામી પાંચ વર્ષ માટે  રૂ. 10,300 કરોડથી વધુનું બજેટ ફાળવ્યું છે. આ મિશન અંતર્ગત અત્યાર સુધીમાં 38,000 GPUs (ગ્રાફિક પ્રોસેસિંગ યુનિટ્સ) તૈનાત કરી દેવામાં આવ્યા છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code