શેરબજારમાં રિકવરી, બીએસઈ સેન્સેક્સમાં 200થી વધારે પોઈન્ટનો વધારો
મુંબઈ: ગુરુવારે શરૂઆતના કારોબારમાં સ્થાનિક બજારો સેન્સેક્સ અને નિફ્ટીમાં સુધારો જોવા મળ્યો હતો. શરૂઆતના કારોબારમાં BSE સેન્સેક્સ 214.08 પોઈન્ટ વધીને 76,385.16 પર પહોંચી ગયો હતો. સેન્સેક્સમાં લિસ્ટેડ 30 કંપનીઓમાં કોટક મહિન્દ્રા બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઝોમેટો, બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ અને ટાટા સ્ટીલના શેરોમાં સૌથી વધુ તેજી રહી. ટેક મહિન્દ્રા, ટાઇટન, ઇન્ડસઇન્ડ બેંક, ટાટા કન્સલ્ટન્સી […]