1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ચુડા તાલુકાના ચમારડી ગામે પૌત્રને બચાવવા જતા દાદા પણ નદીમાં તણાયા, બન્નેના મોત

પશુઓ ચરાવવા ગયેલો પૌત્ર નદીમાં પડતા ડૂબવા લાગ્યો, દાદાએ પૌત્રને બચાવવા માટે નદીમાં ઝંપલાવ્યું, દાદા અને પૌત્ર નદીના ધસમસતા પ્રવાહમાં તણાતા મોત નિપજ્યા સુરેન્દ્રનગરઃ  જિલ્લાના ચુડા તાલુકાના ચમારડી ગામ નજીક ઢોર ચારવા માટે ગયેલો માલધારી સમાજનો કિશોર વાસણ નદીમાં તણાવા લાગતા યુવાનના દાદા પૌત્રને બચાવવા માટે નદીમાં પડ્યા હતા. પણ નદીમાં પાણઈનો પર્વાહ વધુ હોવાથી […]

ગુજરાતમાં ચોમાસાની સીઝનનો સરેરાશ 85.73 ટકા વરસાદ પડ્યો, 100 ડેમ હાઈએલર્ટ પર

સીઝનનો સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં 89.10 ટકા પડ્યો, રાજ્યમાં 41 તાલુકામાં સીઝનનો 40 ઈંચથી વધુ વરસાદ પડ્યો, રાજ્યના 16 ડેમોમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ ગાંધીનગરઃ ગુજરાતમાં આજે બપોર સુધીમાં 81 તાલુકામાં વરસાદ પડ્યો હતો. રાજ્યમાં ચોમાસાની સીઝન દરમિયાન 85.73 ટકા વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 89 ટકા વરસાદ, […]

અમદાવાદના નવા નરોડામાં ગણેશ સ્થાપના સમયે સ્લેબ ધરાશાયી થતાં 10 પટકાયાં

બાપા સીતારામ ચોક પાસે ગણોશોત્સવનું આયોજન કરાયું હતું, કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશાયી થતાં ત્રણ બાળકો, મહિલાઓ ભોંયરામાં પટકાયા, ફાયર વિભાગના જવાનોએ ઇજાગ્રસ્તોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા અમદાવાદઃ શહેરના નવા નરોડા વિસ્તારમાં ગઈ મોડી રાત્રે ગણેશ સ્થાપના સમયે કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશાયી થવાની ઘટના બની હતી. બાપા સીતારામ ચોક પાસે પંચમુખી હનુમાન ગ્રુપ દ્વારા ખૂબ મોટા પાયે ભગવાન […]

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં ભાવિકો માટે 30 લાખ પ્રસાદના પેકેટ બનાવવાનો પ્રારંભ

ભાદરવી પૂનમ મેળામાં પ્રસાદ માટે 27થી વધુ પ્રસાદ વેચાણ કેન્દ્રો ઊભા કરાશે, 750 કારીગરો દ્વારા રાત-દિવસ મોહનથાળ બનાવવામાં આવી રહ્યો છે, મેળામાં 30થી 40 લાખ ભક્તો મા અંબાના દર્શન કરવા આવે એવી શક્યતા અંબાજીઃ શક્તિપીઠ અંબાજી ખાતે આસ્થા અને શ્રદ્ધાના પ્રતીક સમાન ભાદરવી પૂનમનો મહામેળો આ વર્ષે 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. આ મેળા […]

તરણેતરના મેળોમાં મોદક આરોગવાની સ્પર્ધા, 30 લાડુ ખાઈને પ્રથમ વિજેતા બન્યા

વિંછીયાના ઓરી ગામના બળવંત રાઘવાણીએ અડધો કલાકમાં 30 લાડુ ખાધા, 21 સ્પર્ધકોએ બેસનના ખાંડવાળા લાડુ દાળ સાથે ખાવાના હતા, જૂનાગઢના ચંદુભાઈ જાડેજા 29 લાડુ સાથે બીજા ક્રમે રહ્યા સુરેન્દ્રનગરઃ જિલ્લાના થાનગઢ તાલુકામાં તરણેતરના ભાતીગળ મેળાને માણવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. મેળામાં વિવિધ રમતોત્સવનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. દરમિયાન ગ્રામીણ ઓલિમ્પિક્સ અંતર્ગત […]

ચિલોડા- હિંમતનગર નેશનલ હાઈવેના પુલના કામમાં વિલંબ અંગે હાઈવે ઓથોરીટીને નોટિસ

ચિલોડા પોલીસે જ હાઈવે ઓથોરિટીને નોટિસ ફટકારી જવાબ માગ્યો, ચિલોડો નજીક પુલની કામગીરીને લીધે 5થી વધુ અકસ્માતોના બનાવ બન્યા. હાઈવે ઓથોરિટીનો જવાબ મળ્યા બાદ ગુનો દાખલ કરાશે ગાંધીનગરઃ ચિલોડા-હિંમતનગર હાઇવે પર શિહોલી મોટી ગામ નજીક નવો પુલ બનાવવામાં આવી રહ્યો છે. પુલ નિર્માણનું કામ છેલ્લા ઘણા સમયથી ખૂબજ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. અને ડાયવર્ઝન […]

ભાવનગરમાં ગૌચરની જમીન પર બિલ્ડિંગો બની ગયા, માલધારી સમાજે કર્યો વિરોધ

માલધારી સમાજે જિલ્લા કલેક્ટર અને મ્યુનિ. કમિશનરને આવેદન આપી રજુઆત કરી, ગૌચરની જમીનો પરના દબાણો દૂર કરવામાં નહીં આવે તો આંદોલન કરાશે, સરકારી પડતર જમીનમાં પશુપાલકોને ટોકન દરે પ્લોટ ફાળવવા માગ, ભાવનગરઃ શહેરમાં વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. શહેરની બહારના વિસ્તારોમાં ગૌચરની જમીનોમાં પણ કોમર્શિયલ અને રેસિડેન્ટ બિલ્ડિંગો ઊભા થઈ રહ્યા હોવાથી ગૌચરની […]

રાજકોટ-ભાવનગર હાઈવે પર ઠેર ઠેર ખાડાં, કોંગ્રેસે મંત્રી-MPના પોસ્ટર ખાડામાં લગાવી વિરોધ કર્યો

હાઈવે પર ઠેર ઠેર ખાડાઓને લીધે અકસ્માતોના બનાવોમાં વધારો, કોંગ્રેસ દ્વારા મંત્રી ભાનુબેન બાબરિયા અને પરશોત્તમ રૂપાલાના રાજીનામાંની માગ, હું છું ભાજપ, હું છું વિકાસ લખેલા બેનરો ખાડા પર લગાવાયા, રાજકોટઃ ચોમાસામાં વરસાદને લીધે નેશનલ અને સ્ટેટ હાઈવે પર ઠેર ઠેર ખાડાં પડી જતા વાહનચાલકો પરેશાન થઈ રહ્યો છે. ત્યારે રાજકોટ ભાવનગર હાઈવે પર પડેલા […]

અમદાવાદમાં જમાલપુરમાં સગીર કારચાલકે 4 વાહનો, અને બે બાળકો- મહિલાને અડફેટે લીધા

ઇજાગ્રસ્ત બે બાળકો તેમજ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા, લોકોના ટોળાંઓ સગીર કારચાલકને પકડી પોલીસ હવાલે કર્યો, પોલીસે સગીર કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી, અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ શહેરના જમાલપુર વિસ્તારમાં સર્જાયો હતો. શહેરના જમાલપુર વિસ્તારમાં એક સગીર કારચાલકે બેફામ રીતે ગાડી ચલાવીને […]

અમદાવાદ એરપોર્ટ પર બેંગકોકથી આવેલી યુવતીની બેગમાંથી 4 કરોડનો હાઈબ્રિડ ગાંજો મળ્યો

બેંગકોકથી આવેલી યુવતીની બેગ ગુમ થતાં તેણીએ ફરિયાદ કરી હતી, મિસિંગ થયેલી બેગ મળી આવતા કસ્ટમના અધિકારીઓને બેગની તલાશી લીધી હતી, બેગ લેવા યુવતી હાજર ન થતાં પોલીસની મદદથી અટકાયત કરાઈ અમદાવાદઃ શહેરમાં સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ સોના-ચાંદી અને ડ્રગ્સની હેરાફેરી માટે જાણીતુ બની ગયુ છે. રોજબરોજ વિદેશથી આવતા પ્રવાસીઓ પાસેથી સોનું કે ડ્રેગ્સ પકડવાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code