1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અમદાવાદમાં મકરબા મેઇન રોડ પર ભૂવો પડતા રિક્ષા ભૂવામાં ઘૂંસી ગઈ

ભરઉનાળે રોડ પર મોટો ભૂવો પડ્યો ભૂવામાં રિક્ષા પડતા રિક્ષાચાલકને ઈજા મેઈનરોડ પર ભૂવો પડતા ટ્રાફિકજામ સર્જાયો અમદાવાદઃ શહેરના મકરબા વિસ્તારમાં મેઊન રોડ પર ભર ઉનાળે મોટો ભૂવો પડતા ભૂવામાં રિક્ષા ખાબકી હતી. અને રિક્ષાચાલકને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. વિકાસના બણગા ફુંકતી મ્યુનિ.કોર્પોરેશનનો વિકાસ કેટલો તકલાદી છે, એની પોલ ખૂલી ગઈ […]

ગુજરાતમાં વેસાઇડ એમેનિટીઝથી હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનશે વધુ સુવિધાજનક

ગુજરાતમાં56 વેસાઇડ એમેનિટીઝને મંજૂરી મોટા હાઇવે પર દર 40-60 કિ.મીના અંતરે એમેનિટીઝ બનશે એમેનિટીઝમાં રેસ્ટરૂમ, ચાર્જિંગ સ્ટેશન, પાર્કિંગ અને ખાણીપીણીની સુવિધા રહેશે ગાંધીનગરઃ દેશના નેશનલ હાઇવે તેમજ વિવિધ એક્સપ્રેસ વે પર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવીને નાગરિકોની સુવિધાઓમાં વધારો કરવા માટે કેન્દ્ર સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ રાજ્યસભામાં જણાવ્યુ હતું કે દેશના અલગ […]

વડાપ્રધાને ધર્મસેવા સાથે જનસેવાને જોડી વિકાસ સાથે વિરાસતનો ધ્યેય આપ્યો છેઃ CM

અવિચલદેવાચાર્યજીના સન્માન સમારોહમાં CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ રહ્યા, અવિચલદેવાચાર્યજી મહારાજના વડપણમાં આદિવાસી વિસ્તારોમાં શાળા કોલેજો કાર્યરત કુદરતી આપત્તિની સ્થિતિ કોઈ પણ સમયે કૈવલ જ્ઞાન સંપ્રદાય સેવા આપવામાં અગ્રેસર ગાંધીનગરઃ કૈવલ જ્ઞાન પિઠાધીશ્વર જગતગુરુ  અવિચલદેવાચાર્યજી મહારાજની ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચોથી વાર વરણી થતાં તેમનો સન્માન સમારોહ અમદાવાદના થલતેજ ખાતે શ્રી રામધામ પરિસરમાં યોજાયો […]

થરાદમાં 37.50 લાખની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે શખસો પકડાયા

થરાદની ખોડા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન બે શખસો ડ્રગ્સ સાથે પકડાયા, રાજસ્થાનથી 375 ગ્રામ ડ્રગ્સનો જથ્થો લવાતો હતો પોલીસે બન્ને શખસોને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી  થરાદઃ જિલ્લા પોલીસ વડાની સુચનાથી હાઈવે પર તેમજ અંતરિયાળ રસ્તાઓ પર પોલીસ દ્વારા સઘમ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. દરમિયાન થરાદની ખોડા ચેકપોસ્ટ ખાતેથી સઘન વાહન ચેકીંગ […]

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દારૂની પરમિટ માટે છેલ્લા 3 વર્ષમાં 9000 લોકોએ અરજી કરી

દવાના નામે દારૂની પરમિટ લેવા ધસારો છેલ્લા 4 મહિનામાં 221 લોકોએ દારૂની પરમિટ માગી દારૂની પ્રત્યેક અરજીદીઠ રૂપિયા 20 હજારનો ચાર્જ લેવામાં આવે છે અમદાવાદઃ રાજ્યમાં અનેક લોકો દારૂની પરમિટ માટે અરજીઓ કરી રહ્યા છે. મેડિકલ સર્ટીને આધારે સરકાર દ્વારા દારૂની પરમીટ આપવામાં આવતી હોય છે. અમદાવાદમાં અસારવામાં આવેલી સિવિલ હોસ્પિટલને દારૂની પરમિટ મેળવવા તબીબી […]

જામનગર નજીક અલિયાબાડા ગામ પાસે ઈકોકાર પલટી ખાતાં ચાલકનું મોત

કૂતરાના બચાવવા જતાં કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો ઈકોકારના ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી જામનગરઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં હાઈવે પર અલિયાબાડા ગામ પાસે પૂરફટ ઝડપે જતી ઈકોકાર પલટી ખાતાં ઈકોકારના ચાલકનું મોત નિપજ્યું હતું. આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, […]

અમદાવાદ-મહેસાણા હાઈવે પર અડાલજ પાસેના નડતરરૂપ દબાણો દુર કરાયા

દરગાહના મુખ્ય ભાગ સિવાય વધારાની દીવાલ હટાવાઇ વર્ષો જુના 35 જેટલા કાચા-પાકા દબાણો દુર કરાયા અડાલજથી ઝુંડાલ સુધી આઠ લેન રોડ બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો અમદાવાદઃ ટ્રાફિકથી સતત વ્યસ્ત અમદાવાદ-મહેસાણા હાઈવે પર અડાલજ નજીક વર્ષો જુના દબાણો હટાવવા માટે ડિમોલિશન કરવામાં આવ્યુ હતુ. અડાલજ બાલાપીર દરગાહ સહિત સરકારી રોડ પરના વર્ષો જૂના દબાણો હટાવવામાં આવ્યા […]

ધોરણ 1થી 12ની તમામ શાળાઓમાં આજથી 35 દિવસના ઉનાળું વેકેશનનો પ્રારંભ

9 જૂનથી નવા શૈક્ષણિક સત્રનો આરંભ થશે નવા વર્ષમાં 249 દિવસ શૈક્ષણિક કાર્ય કરવામાં આવશે આગામી વર્ષે 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા લેવાશે અમદાવાદઃ રાજ્યમાં ધોરણ 1થી 12ની તમામ શાળાઓમાં આજથી ઉનાળાના વેકેશનનો પ્રારંભ થયો છે. 35 દિવસના ઉનાળુ વેકેશન બાદ તારીખ 9 જૂનથી 2025-26ના પ્રથમ શિક્ષણ સત્રનો આરંભ થશે. […]

રાજકોટ-ગોંડલ હાઈવે પર હીટ એન્ડ રન, ટુ વ્હીલર પર જતાં સાસુ-વહુના મોત

ગોંડલ રોડ પર કોરાટ ચોકડી પાસે રાતના સમયે અકસ્માત સર્જાયો જનોઈના પ્રસંગમાંથી બે સ્કૂટર પર પરિવાર ફરત ફરતો હતો ત્યારે સર્જાયો અકસ્માત પિતા-પૂત્રને ઈજા, ટ્રકચાલક ટ્રક સાથે અકસ્માત બાદ ફરાર રાજકોટઃ નેશનલ હાઈવે પર હીટ એન્ડ રનના બનાવો વધતા જાય છે. ત્યારે રાજકોટ-ગોંડલ હાઈવે પર કોરાટ ચોક નજીક ટ્રકે બે સ્કૂટરને ટક્કર મારતા સ્કૂટરસવાર સાસુ […]

વડોદરા નજીક નેશનલ હાઈવે પર ઈકોકાર અને બાઈક વચ્ચે અકસ્માત, બાઈકચાલકનું મોત

જાબુંઆ જીઈબી ફાટક પાસે સર્જાયો અકસ્માત બાઈકસવાર એક યુવાનને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયો પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હીથ ધરી વડોદરાઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે વડોદરા નજીક હાઈવે પર જાબુઆ જીઈબી ફાટક પાસે ઈકોકાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકચાલક  યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. જ્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code