ગુજરાતમાં હીટવેવને લીધે વધુ તાપમાનનો અહેસાસ, હવે ગરમીમાં આંશિક ઘટાડો થશે
અસહ્ય ગરમીને લીધે પશુ-પંખી અને માનવ જીવનને અસર મહાનગરોમાં પણ બપોરના ટાણે રોડ-રસ્તા પર ટ્રાફિકમાં ઘટાડો મોટાભાગની શાળાઓના સમયમાં ફેરફાર કરાયો અમદાવાદઃ ગુજરાતમાં મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો હતો, આજે રાજકોટ સહિત કેટલાક શહેરોમાં ગઈકાલ કરતા તાપમાનમાં એકાદ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. જો કે આ વખતે ગરમીની પેટર્ન એવી છે કે, 40 […]


