ઇઝરાયેલનો લેબનોન, ગાઝા-સીરિયા પર હુમલો, હિઝબુલ્લાના બે કમાન્ડર સહિત 46ના મોત
નવી દિલ્હીઃ ઇઝરાયેલે ફરી એકવાર લેબનોન પર બોમ્બમારો કરીને હિઝબોલ્લાહ સામે તેનું આક્રમણ ચાલુ રાખ્યું છે. સીરિયા અને ગાઝામાં પણ ઇઝરાયેલ સેનાના હુમલા કરી રહ્યું છે. દરમિયાન આ હુમલામાં હિઝબુલ્લાના બે કમાન્ડર સહિત કુલ 46 નાગરિકોના મોત થયા છે. દરમિયાન, ઈરાન દ્વારા 1 ઓક્ટોબરે છોડવામાં આવેલી મિસાઈલો સામે જવાબી કાર્યવાહી કરવા અંગે ચર્ચાઓ ચાલી રહી […]