ભારત સ્પેસ ડોકીંગમાં માસ્ટરી મેળવનાર ચોથો દેશ બનવા તરફ આગળ વધ્યું: અમિત શાહ
નવી દિલ્હીઃ નવા વર્ષની શરૂઆત પહેલા ઈસરોએ દેશવાસીઓને ખુશખબર આપી છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ Spadex મિશનને અવકાશમાં સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઈસરોની આ સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરી હતી. એક એક્સ-પોસ્ટમાં કેન્દ્રીય ગૃહ મંત્રીએ લખ્યું છે કે ભારત સ્પેસ ડોકિંગમાં નિપુણતા મેળવનાર ચોથો […]