જમ્મુ-કાશ્મીરના અનેક જિલ્લાઓમાં NIAના દરોડા,પુલવામામાંથી એક પત્રકારની અટકાયત
શ્રીનગર:નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ જમ્મુ અને કાશ્મીરના શોપિયાં, કુલગામ, અનંતનાગ અને પુલવામા સહિત અનેક જિલ્લાઓમાં દરોડા પાડ્યા હતા.ટેરર ફંડિંગ કેસમાં તપાસ એજન્સીની આ કાર્યવાહી સામે આવી છે.દરોડા દરમિયાન NIAએ પુલવામાના એક પત્રકારને પણ કસ્ટડીમાં લીધો હતો. મળતી માહિતી મુજબ NIAએ ગુપ્ત માહિતીના આધારે દરોડા પાડ્યા છે.આ આતંકવાદીઓ પાકિસ્તાનમાં બેઠેલા આકાઓના ઈશારે કામ કરે છે […]