દેશમાં 100 દિવસથી વધુના સમયગાળા બાદ કોરોનાના 500થી વધુ કેસ નોંધાયા
દેશમાં કોરોનાના કેસ વધ્યા 113 દિવસ બાદ 500થી વધુ કેસ સામે આવ્યા દિલ્હીઃ- છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસમાં રાહત મળશી ચૂકી હતી જો કે છેલ્લા ઘણા દિવસથી કોરોનાના કેસ અચાનક વધવા લાગ્યા છે 100 દિવસ બાદ ફરી નવા કેસનો આંકડો 500ને પાર પહોચ્યા છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે એક પત્રમાં લખ્યું છે કે, “જ્યારે […]