1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

ગુજરાતમાં ફરી બીજેપીની બનતી સત્તા – જીતની તૈયારીઓ શરુ, કાર્યાલયો ફુલોથી શણગારવામાં આવ્યા

બીજેપી 150 સીટો પર આગળ અનેક કાર્યાલયો ફૂલોથી સજાવામાં આવી રહ્યા છે જીતના જશ્નનો ગુજરાતમાં જામ્યો માહોલ અમદાવાદઃ-  આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે,ત્યારે સવારે 8 વાગ્યાથી જ મતગણતરી શપરુ થી ચૂકી છએ જેમાં ભારતીય જનતા પાર્ટી સતત આગળ જોવા મળી રહી છે ,બીજેપીને જીતની પુરેપુરી આશા છે જેને લઈને રાજ્યભરમાં બીજેપીના કાર્યાલયો […]

ભારતની ગુગલને સૂચનાઃ ઓનલાઈન સટ્ટાબાજી વાળી જાહેરાતો પર પ્રતિબંધ લગાવો

ગુગલને ભારતે ચેતવ્યું ઓનલાઈન સટ્ટાબાજીવાળી જાહેરાત બેન કરવા કહ્યું દિલ્હીઃ- આજકાલ ઓનલાઈન ગેમ્સનું ચલમ વધી રહ્યું છે બાળકોથી લઈને મોટાઓ ઓનલાઈન ગેમ્સનો શિકાર બની રહ્યા છે તો કેટલાક લોકો ઓનલાઈન ગેમ્સમાં સટ્ટાબાજી કરી રહ્યા છે ત્યારે હવે આ મમાલે ગુગલ પર આવતી જાહેરાતો સામે ભારત સરકારે કડક સૂચના આપી છે ભારતે આ બાબતે ગુગલને ચેતવણી […]

ચક્રવાતી તોફાન ‘મૈડુસ’ તમિલનાડુમાં મચાવશે તબાહી,ભારે વરસાદની ચેતવણી

ચેન્નાઈ:તમિલનાડુમાં ચક્રવાતી તોફાનનો ખતરો તોળાઈ રહ્યો છે. બંગાળની ખાડી પર બનેલું લો પ્રેશર એ ડીપ ડિપ્રેશનમાં વધુ તીવ્ર બન્યું છે અને ગુરુવારે સાંજ સુધીમાં ‘મૈડુસ’ નામના ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે.આ વાવાઝોડાની અસર ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે રહેશે.આગામી 48 કલાકમાં તે વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે.તમિલનાડુના ઉત્તરી તટીય જિલ્લાઓમાં […]

દિલ્હી MCD ચૂંટણીમાં NOTAએ બનાવ્યો રેકોર્ડ, 57000 મતદારોની પસંદગી બન્યું

દિલ્હી:રાજધાની દિલ્હી MCD ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ બુધવારે બહુમતીનો આંકડો પાર કર્યો અને 134 બેઠકો જીતી.MCD પર બીજેપીના 15 વર્ષના શાસનને હરાવીને અહીં આમ આદમી પાર્ટીએ ઝંડો ફરકાવ્યો.પરંતુ આ ચૂંટણીઓમાં એક તરફ જ્યાં આપને સૌથી વધુ મત મળ્યા છે.આ સાથે જ NOTAએ પણ નવો રેકોર્ડ બનાવ્યો છે. દિલ્હી ચૂંટણી પંચના ડેટા અનુસાર, આ વખતે MCD […]

મહારાષ્ટ્ર-કર્ણાટક સીમા વિવાદમાં ગૃહમંત્રી શાહ કરશે હસ્તક્ષેપ – વિપક્ષી દળોએ સર્વપક્ષીય બેઠકની પણ માંગ કરી

મહારાષ્ટ્ર-કર્ણાટક સીમા વિવાદ ગૃહમંત્રી શાહના પસ્તક્ષેપની કરી માંગ વિપક્ષે સર્વદળની બેઠક બોલાવા જણાવ્યું દિલ્હીઃ- મહારાષ્ટ્ર અને કર્ણાટક સીમા વિવાદ પર બન્ને રાજ્યના સીએમે ફોન પર શાંતિ જાળવવાની સહમતિ બાદ પણ આ મુદ્દો ઠાળે પડ્યો નથી,હાલ પણ આ વિવાદ વકરતો જઈ રહ્યો છે ત્યારે હવે  મહારાષ્ટ્ર સરકારે બુધવારે કર્ણાટક સાથેના સરહદ વિવાદને કારણે ઊભી થયેલી વર્તમાન […]

માનસખંડ કોરિડોરને ચારધામ સાથે જોડવામાં આવશે, પીએમ મોદી ઓળખ અપાવવા પિથૌરાગઢ જઈ શકે છે

દહેરાદુન:કુમાઉના પ્રસિદ્ધ યાત્રાધામોને નવી ઓળખ આપવા માટે બનાવવામાં આવેલ માનસખંડ કોરિડોરને ચારધામ યાત્રા સાથે જોડવામાં આવશે. આ કોરિડોરને નવી ઓળખ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બોલાવવામાં આવશે.તે પિથૌરાગઢ સ્થિત નારાયણ આશ્રમમાં રહી શકે છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી વડાપ્રધાનને અહીં રોકાવા વિનંતી કરશે. મુખ્યમંત્રીએ કહ્યું કે,વડાપ્રધાનને સરહદી વિસ્તારો પ્રત્યે વિશેષ લગાવ છે.આવા ગામો તેમની સર્વોચ્ચ […]

રાષ્ટ્રપતિ મુર્મુ આજથી ઉત્તરાખંડની બે દિવસીય મુલાકાતે,પરિયોજનાઓનું કરશે શિલાન્યાસ  

દિલ્હી:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 8 ડિસેમ્બરે ઉત્તરાખંડની બે દિવસીય મુલાકાતે જશે.રાષ્ટ્રપતિ સચિવાલયના જણાવ્યા અનુસાર, 8 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ ઉત્તરાખંડ સરકાર દ્વારા દેહરાદૂનમાં આયોજિત નાગરિક સત્કાર સમારંભમાં ભાગ લેશે.તે ઉર્જા, શિક્ષણ, માર્ગ, પરિવહન અને શહેરી વિકાસ સાથે સંબંધિત ઉત્તરાખંડની વિવિધ યોજનાઓનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. 9 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન અને […]

આજે હિમાચલ પ્રદેશ અને ગુજરાત પર સૌ કોઈની નજર, કોની બનશે સરકાર, સૌ નો એક સવાલ,બીજેપીની જીત નક્કી

આજે ગુજરાત- હિમાચલમાં વિધાનસભાની ચૂંટણીની પરિણામ સૌ કોઈની નજર આજના ખાસ દિવસ પર અમદાવાદઃ- આજ રોજ 8 ડિસેમ્બરે ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની મતગણતરીનો દિવસ છે આજે સવારે 8 વાગ્યથી મતગણના શરુ કરવામાં આવશે ત્યારે આજના ખાસ દિવસ પર સૌ કોઈની નજર અટકેલી છે દરેક લોકો આતુતાથી આજના પરિણામની રાહ જોઈ રહ્યા છે. આમ […]

ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પરિણામ આજે થશે જાહેર,સવારે 8 વાગ્યાથી મતગણતરી

દિલ્હી:ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામ આજે જાહેર થશે.સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપ ગુજરાતમાં સતત સાતમી વખત સત્તામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.જો ભાજપ જીતે તો તેઓ બંગાળમાં ડાબેરી મોરચાની સતત સાત જીતના રેકોર્ડની બરાબરી કરશે. તે જ સમયે, હિમાચલમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર […]

નેઈલ પેઈન્ટ વગર પણ તમારા નખને બનાવો ચમકદાર ,તો જાણીલો તેના માટેની આ કેટલીક ઘરેલું ટ્રિક

નેઈલ પેઈન્ટ વગર નખને બનાવો ચમકીલા તમારે નહી પડે નેઈલ પેઈન્ટની જરુર જાણીલો ટ્રિક યુવતીઓ માટે ચહેરાની સાથે -સાથે હાથ પગની સુંદરતા અને તેમના નખની સુંદરતા પણ મહત્વ ધરાવે છે,આજકાલ અનેક યુવતીઓ નેઈલપેન્ટ કરીને નખને સારા બનાવે છે જો કે આજે કેટલીક એવી ટિપ્સ બતાવીશું કે સ કારણ કે હંમેશા નખ પર નેલ પેઇન્ટનું લેયર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code