ભારત અને ચીન વચ્ચે 17મા રાઉન્ડની વાટાઘાટો- વિદશમંત્રાલયે આપી જાણકારી
ભારત અને ચીન વચ્ચે 17મા રાઉન્ડની વાટાઘાટો આ વાતાઘાટો મામલે વિદશમંત્રાલયે આપી જાણકારી છેલ્લા ઘણા સમયથી ભારત અને ચીવ વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે હવે તવાંગમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં ભારે કડવાશ જોવા મળે છે.આ સમગ્ર સ્થિતિ દરમિયાન, ભારત અને ચીન વચ્ચે કોર્પ્સ કમાન્ડર […]


