યુનેસ્કોના ડીજીએ ‘મન કી બાત’ કાર્યક્રમની કરી પ્રસંશા, પીએમ મોદીને પૂછ્યા સવાલ
મનકી બાત કાર્યક્રમના યુનેસ્કોએ કર્યા વખાણ પીએમ મોદીને પૂછ્યા આ સવાલો દિલ્હીઃ- આજે પીએમ મોદીનો રેડિયો પર પ્રસારિત થતો કાર્યક્રમ મનકી બાતના 100 એપિસોડ પુરા થયા ત્યારે દેશમાં જ નહી વિદેશમાં પણ આ કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમના યુનેસ્કોએ વખાણ કર્યા છે. વિદેશી રાજનેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ પણ આ કાર્યક્રમના ચાહક છે. યુનેસ્કોના […]


