ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાં ઈજાગ્રસ્ત પંતની જગ્યાએ નારાયણ જગદીશન રમશે
નવી દિલ્હીઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝનો ચોથો મુકાબલો માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં રમાયો હતો. આ ટેસ્ટ મેચ ભારતીય બેસ્ટમેનો કેપ્ટન શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદરની આક્રમક બેટિંગના કારણે મેચ ડ્રો રહી હતી. જો કે, આ ટેસ્ટમાં વિકેટકીપર પંત ઈજાગ્રસ્ત થયો હતો. જેથી અંતિમ ટેસ્ટમેચમાં પંત રમી શકશે નહીં. બંને ટીમ વચ્ચે હવે […]


